અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નઘરોળ તંત્રના કારણે ગેરવ્યવસ્થાનાં છાશવારે અવનવાં ઉદાહરણ પ્રકાશમાં આવી રહ્યાં છે ત્યારે દર્દીઓની સુખ સુવિધા માટે નવા નવા પ્રોજેક્ટો અમલમાં મુકાય છે તેમજ લાખો રૂપિયાનાં ખર્ચે સાધનો વસાવવામાં આવી રહ્યાં હોવા છતાં સત્તાવાળાઓની આળસના કારણે તેનો ખાસ લાભ મળી શકતો નથી. આનું ઉદાહરણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સડી રહેલાં સ્ટ્રેચર, સ્ટીલના બાંકડા, વ્હીલચેર, દર્દીઓ માટેના પલંગ દર્શાવે છે. દર્દીઓની સુખ સુવિધા માટે ખરીદવામાં આવતી ચીજવસ્તુઓ ક્યાંકને ક્યાંક કરોડો રૂપિયાનાં કૌભાંડ તરફ ઇશારો કરી રહી છે જેમાં સિવિલ હોસ્પિટલના કેટલાક લોકોની સંડોવણી હોવાની શક્યતાઓ છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 29, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી
નશાનો કાળો કારોબારઃ અંકલેશ્વર GIDCમાંથી રૂ. ૨૫૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાતાં ચકચાર
એક જ અઠવાડિયામાં બીજી વખત અંકલેશ્વર જીઆઈડીસીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું: સુરત અને ભરૂચ પોલીસનું સંયુક્ત ઓપરેશન