રાજધાની નવી દિલ્હીના રોહિણી સેક્ટર ૧૪માં સીઆરપીએફ સ્કૂલ નજીક થયેલા વિસ્ફોટની જવાબદારી ખાલિસ્તાનીઓએ લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર જસ્ટિસ લીગ ઈન્ડિયા ગ્રૂપનો બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતો મેસેજ આવ્યો છે. આ મેસેજમાં ધમકી આપવાવામાં આવી છે કે, તેઓ ગમે ત્યારે આ પ્રકારના હુમલો કરવા માટે કેટલા સક્ષમ છે તે આ બ્લાસ્ટથી સાબિત થઈ ચૂક્યું છે. હાલ તપાસ એજન્સીઓ આ ધમકીભર્યા મેસેજની સઘન તપાસ કરી રહી છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin October 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin October 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વધુ આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી
આગામી ૪૮ કલાકમાં કાતિલ ઠંડીનો વધુ એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે
તું હાલ તે હાલ મરી જાઃ પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈને જાવન ટૂંકાવ્યું
પત્ની તેના પતિને રૂમમાં પૂરી રાખતી હતી અને જમવાનું પણ આપતી ન હતી
વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો
કિન્નરોએ પોલીસ પર ફરિયાદ નોંધવા માટે દબાણ કર્યુ એક કિન્નરે પેટ્રોલ છાંટીને આપઘાત કરવાની ચીમકી આપી
ટ્રુડો અને ખાલિસ્તાની આતંકવાદના સખત વિરોધી ચંદ્ર આર્ય કેનેડાના પીએમની રેસમાં
ભારતીય મૂળના નેતાના હાથમાં કેનેડાના સત્તા આવતી હોવાનો MP નો ચોંકાવનારો દાવો
હાલમાં દેશનાં ઘણાં રાજ્ય કાતિલ ઠંડીની ઝપટમાં દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યમાં વરસાદની શક્યતા
આજે બિહાર, હિમાચલ, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ
હશ મની કેસમાં આજે ચુકાદો આવશેઃ સુપ્રીમે ડોનાલ્ડ ટ્રમ્પની માગણી ફગાવી
ટ્રમ્પે પોર્નસ્ટારને પૈસા આપવાના કેસમાં સજા પર પ્રતિબંધની માગ કરી હતી
લોકોના મગજમાં woke વાઈરસ ઘૂસી ગયો છેઃ એલન મસ્કે જર્મનીના યુવાનોને લપેટમાં લીધા
મસ્કે દક્ષિણપંથી નેતા એલિસ વીડેલ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કર્યું
કબૂતરબાજી કેસમાં તપાસ એજન્સીઓનું ઢીલું વલણઃ બોગસ પાસપોર્ટ બનાવતા એજન્ટો બેફામ
બોગસ પાસપોર્ટ કેસમાં એસઓજીને તપાસ સોંપાઈ મહેસાણાની મહિલાએ બોગસ પાસપોર્ટ બતાવ્યો હતો
અમદાવાદીઓનું પ્રી-ઉત્તરાયણ સેલિબ્રેશન શરૂઃ ચટાકેદાર ઊંધિયા અને કચોરીની ભારે ડિમાન્ડ
શનિવાર-રવિવારની રજા આવતી હોવાથી પતંગ રસિયામાં ઉત્સાહઃ શહેરીજનો ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણમાં કરોડો રૂપિયાનું ઊંધિયું આરોગશે
વિદેશી પતંગબાજોનાં અદ્ભૂત કરતબ નિહાળવાં હોય તો કાલે સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી જજો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે