Denemek ALTIN - Özgür
સેંસીબાયો જેલ મોસેંટ જે મોનસૂનમાં કરે તમારી કેર
Grihshobha - Gujarati
|August 2022
માર્કેટમાં તમને અનેક એવા ક્લીંઝર મળી જશે, જે મોનસૂનમાં તમારી સ્કિન કેર કરવાનો દાવો કરે છે. પરંતુ જ્યારે તમે સમજ્યાવિચાર્યા વિના એવી પ્રોડક્ટ્સ ખરીદી લો છો અથવા તો પછી દેખાદેખીમાં પોતાની સ્કિન પર ઈગ્રીડિએંટ્સને જોયા વિના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ
-
મોનસૂનની મોસમ જેટલી ગરમીથી રાહત આપનારી હોય છે, એટલી જ બફારો હોવાથી બેક્ટેરિયા ઊછરવા માટે પણ અનુકૂળ હોય છે. તેથી ખાસ તો આ મોસમમાં સ્કિનને હાઈડ્રેટ રાખતા સ્કિનની ખાસ કેર કરવાની જરૂર હોય છે જેથી મોસમની મજા લેવાની સાથે સાથે તમારી સ્કિન ક્લીન, સ્મૂધ અને મોઈશ્ચરાઈઝ રહે, તે માટે તમારે અનેક બ્યૂટિ પ્રોડક્ટ્સ લગાવવાની જરૂર નથી, પરંતુ તમે બાયોડર્માની સેંસીબાયો જેલ મોરેંટ ઉપયોગમાં લો. તે તમારી સ્કિનને હેબ્ધિ બનાવવામાં મદદ કરે છે.
ખાસ કેરની જરૂર:
ચીકાશ અને બફારાની મોસમમાં એક્ને અને ફંગલ ચેપની શક્યતા ખૂબ વધારે હોય છે અને આ સ્થિતિમાં જ્યારે આપણે સ્કિનની કેર નથી લેતા અથવા તો પછી માહિતીના અભાવે સારા ક્લીંઝરનો ઉપયોગ નથી કરતા ત્યારે આપણી સ્કિન પરથી ગંદકી રિમૂવ નથી થઈ શકતી. આ સ્થિતિમાં આપણે આ મોસમમાં સ્કિનને નેચરલી હાઈડ્રેટ રાખવાની સાથેસાથે સ્કિનને ક્લીન કરતી ભેંસીબાયો જેલ મોરેંટનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ભીનાશવાળી મોસમ બેક્ટેરિયા અને એલર્જીથી ભરેલી હોય છે, જે સ્કિન પોર્સને ક્લોગ કરવાની સાથે એને અને બ્રેકઆઉટ્સનું કારણ બને છે પણ સારું ક્લીંઝર સ્કિન પર બેરિયરનું કામ કરીને ક્લીન કરવાની સાથે પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે.
કેવી રીતે કામ કરે છે:
Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2022 baskısından alınmıştır.
Binlerce özenle seçilmiş premium hikayeye ve 9.000'den fazla dergi ve gazeteye erişmek için Magzter GOLD'a abone olun.
Zaten abone misiniz? Oturum aç
Grihshobha - Gujarati'den DAHA FAZLA HİKAYE
Grihshobha - Gujarati
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
4 mins
December 2024
Grihshobha - Gujarati
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
3 mins
December 2024
Grihshobha - Gujarati
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
5 mins
December 2024
Grihshobha - Gujarati
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
4 mins
December 2024
Grihshobha - Gujarati
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
2 mins
December 2024
Grihshobha - Gujarati
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
2 mins
December 2024
Grihshobha - Gujarati
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
6 mins
December 2024
Grihshobha - Gujarati
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
2 mins
December 2024
Translate
Change font size
