મનુષ્ય સ્વભાવથી પરિવર્તનની ઈચ્છા ધરાવતો છે. જ્યારે એકરસતા આવે ત્યારે નિરંતરતા જીવનમાં કંટાળો પેદા કરે છે. પછી દરેક માણસ આ કંટાળામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગે છે. તેના માટે તે નવાનવા ઉપાય શોધતો રહે છે.
ખાવાપીવા પ્રત્યે હોય કે પછી રહેણીકરણી બાબતે. મનુષ્ય હંમેશાં બદલાવની ઈચ્છા રાખે છે.
આ જ આ મોનોટોની જ્યારે સેક્સ પ્રક્રિયામાં પણ આવી જાય છે ત્યારે વ્યક્તિ ત્યાં પણ કંટાળામાંથી બહાર આવવાનો વિકલ્પ શોધવા લાગે છે.
કારણસર પતિપત્ની વચ્ચે પણ થોડા સમય પછી અંતર આવવા લાગે છે. આ અંતરના કારણ ભલે ને કોઈ પણ હોય, પરંતુ તેનો મૂળ આધાર સંભવતયા મોનોટોની હોય છે. આ અંતર વધતાંવધતાં અંતે ડિવોર્સ પર આવીને અટકી જાય છે. એ વાત સાચી છે કે દરરોજ ડિવોર્સની સંખ્યા અવિશ્વનીય રીતે વધી રહી છે અને તેનું મુખ્ય કારણ છે મોનોટોની.
આવો, આ વિષય પર વિસ્તારથી વાત કરીએ કે આખરે બેડરૂમમાં આ કંટાળો કેમ આવી જાય છે અને આ કંટાળાથી બચવાના વિકલ્પ કયા છે.
જેથી કંટાળાથી સુરક્ષિત રહો
અમેરિકાના પ્રખ્યાત લેખક લુઈસ એ. વર્ડ્ઝવર્થની લોકપ્રિય બુક ‘એ ટેસ્ટ બુક ઓન સેક્સોલોજી' માં લખેલું છે, “બેડરૂમનો કંટાળો અને મોનોટોનીથી બચવા માટે કપલે રોજ નવી રીતે સેક્સ પ્રક્રિયા નિભાવવી જોઈએ. નવીનવી પોઝીસન તરફ આકર્ષિત થવું જોઈએ. ક્યારેકક્યારેક સ્થળ બદલીને કોઈ હિલ સ્ટેશનમાં જઈને થોડા દિવસ વિતાવવા પણ તેનો એક વિકલ્પ છે.”
Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...