Grihshobha - Gujarati - September 2022Add to Favorites

Grihshobha - Gujarati - September 2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Grihshobha - Gujarati بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Grihshobha - Gujarati

سنة واحدة $5.99

يحفظ 50%

شراء هذه القضية $0.99

هدية Grihshobha - Gujarati

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

الاشتراك الرقمي
دخول فوري

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

Grihshobha Gujarati is a replica of the dynamism that a Gujarati woman personifies. Its gusty, colourful and fun-filled features are a true tribute to the womanhood of Gujarat and Gujarati women across the globe. Special features range from celebrity interviews and guest columns to the latest statement in the world of fashion and lifestyle fads.

વડાપ્રધાન ભારતીય જનઔષધિ યોજના બધા માટે સસ્તી દવાઓ

વડાપ્રધાન ભારતીય જનઔષધિ યોજનાની શરૂઆત વધારેમાં વધારે લોકો સુધી સસ્તામાં ગુણવત્તાપૂર્વક દવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરવામાં આવી છે, જેથી ઈલાજ બધા માટે શક્ય બની શકે. તેની સાથે વડાપ્રધાન ભારતીય જનઔષધિ કેન્દ્રો દ્વારા વ્યક્તિગત ઉદ્યમીઓને જોડીને તેમને રોજગારની તક પ્રદાન કરવી પણ છે. આ યોજનાએ ૨૦૧૫માં પોતાના પુનઃ લોંચ પછીથી એક નવા અવતારમાં સફળતાપૂર્વક આઠ શાનદાર વર્ષ પૂરા કર્યા છે, જે ગર્વની વાત છે.

વડાપ્રધાન ભારતીય જનઔષધિ યોજના બધા માટે સસ્તી દવાઓ

2 mins

ધર્મની પોલ ખોલવાની મનાઈ છે

ધર્મ મહિલાઓ સાથે પછાત અને દલિતો જેવું શોષણ કરવાનું લાયસન્સ આપે છે અને એટલે હિંદુ હિંદુનો હોબાળો કરે છે અને જે પણ ધર્મની પોલ ખોલે છે તેનું મોં બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે

ધર્મની પોલ ખોલવાની મનાઈ છે

2 mins

શ્રીજાના સંઘર્ષ અને હિંમતને સલામ

પારકા બાળકોને અપનાવવા અને તેમને પૂરો પ્રેમ આપવો, લાખોકરોડોના દાનથી વધારે છે

શ્રીજાના સંઘર્ષ અને હિંમતને સલામ

2 mins

હેપી લાઈફ માટે બનો સ્માર્ટ વુમન

સંપન્ન હોવા છતાં જો તમે આર્થિક ગુલામીમાં જીવી રહ્યા છો તો તેમાંથી હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે..

હેપી લાઈફ માટે બનો સ્માર્ટ વુમન

5 mins

પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ

ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સમસ્યા થવાની સંભાવના વધી જાય છે, પરંતુ જો કેટલીક વાતને નજરઅંદાજ કરવામાં આવે તો..

પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ

4 mins

ફેસ્ટિવ સીઝનમાં આ રીતે સજાવો ઘર

બીમારીઓ સામે સુરક્ષિત રહીને તમે તમારા ઘરને એક ન્યૂ લુક આપી શકો છો, આ રીતે..

ફેસ્ટિવ સીઝનમાં આ રીતે સજાવો ઘર

4 mins

સેબિયમ જેલ મોશેંટ આપે હેલ્ધી સ્કિન

સ્કિનને ખાસ પ્રકારની કેરની જરૂર હોય છે અને જો આ સ્કિન કેરમાં આપણે ખોટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, તો લાભની જગ્યાએ સ્કિનને નુકસાન જ થાય છે

સેબિયમ જેલ મોશેંટ આપે હેલ્ધી સ્કિન

3 mins

૬ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક ભારે પડશે

ઓનલાઈન શોપિંગ કરતી વખતે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરતા ને..

૬ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક ભારે પડશે

4 mins

ફેસ્ટિવલ પર ડર નહીં ખુશી લાવો

માન્યું કે હજી પણ કોવિડનું સંકટ સંપૂર્ણ રીતે ટળ્યું નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ખુશ રહેવાનું છોડી દઈએ..

ફેસ્ટિવલ પર ડર નહીં ખુશી લાવો

4 mins

વાળની નેચરલ કેર

વાળની નેચરલ બ્યૂટિ જાળવી રાખવી હોય તો નીચે જણાવેલા ઉપાય તમારા માટે જ છે..

વાળની નેચરલ કેર

2 mins

ફેસ્ટિવ બ્યૂટિ ટ્રિક્સ

ફેસ્ટિવ સીઝનમાં તમારી અસીમ સુંદરતાથી લોકોને દીવાના બનાવવા ઈચ્છો છો, તો એપ્લાય કરો ટિપ્સ એન્ડ ટ્રિક્સ..

ફેસ્ટિવ બ્યૂટિ ટ્રિક્સ

3 mins

પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા

પુરુષ મોટાભાગે પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાય છે, પરંતુ તેનું કારણ શું છે, તે જાણવું ખૂબ રસપ્રદ છે..

પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા

4 mins

જ્યારે ખરીદો ઓનલાઈન ફર્નિચર

ઓનલાઈન ફર્નિચરની ખરીદી કરતી વખતે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે..

જ્યારે ખરીદો ઓનલાઈન ફર્નિચર

4 mins

ઘરે બેઠા મળશે સલૂન જેવો ગ્લો

મિનિટોમાં ઘરે જ ગ્લોઈંગ સ્કિન મેળવવી આટલી સરળ ક્યારેય નહોતી..

ઘરે બેઠા મળશે સલૂન જેવો ગ્લો

2 mins

ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય

કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો ઈનફર્ટિલિટીનો ઈલાજ શક્ય છે..

ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય

2 mins

આઈવીએફ આ પણ જાણો

સંતાનપ્રાપ્તિની આ નવી ટેકનોલોજી આઈવીફ વિશે તમારા મનમાં પણ ઘણી માન્યતા હશે. આવો, આ માન્યતાને દૂર કરીએ..

આઈવીએફ આ પણ જાણો

2 mins

૭ હોમ ઈન્ટીરિયર ટ્રેન્ડ

તમે પણ તમારા ઘરને સુંદર અને ટ્રેન્ડી બનાવી શકો છો, આ રીતે..

૭ હોમ ઈન્ટીરિયર ટ્રેન્ડ

3 mins

જિદ્દી બાળકને સમજદાર બનાવો

તમે પણ એમ સમજો છો કે બાળકના જિદ્દી અને ગુસ્સેલ વ્યવહાર માટે માત્ર તે જ જવાબદાર છે, તો આ જાણકારી તમારા માટે છે..

જિદ્દી બાળકને સમજદાર બનાવો

6 mins

૫ ઉપાય ફેસ પરથી ડાઘ દૂર કરો

અહીં જણાવેલ ઉત્તમ રીતને અજમાવવાથી તમારી સ્કિન હંમેશાં ડાઘ વિનાની બની શકે છે..

૫ ઉપાય ફેસ પરથી ડાઘ દૂર કરો

2 mins

જીવંત રાખો તમારા અંદરના શોખ

ઉંમરને હરાવવી હોય તો પોતાના શોખને જીવંત રાખો, પરંતુ કેવી રીતે, તે અહીં અમે તમને જણાવીએ છીએ..

જીવંત રાખો તમારા અંદરના શોખ

5 mins

ધર્મ હોય કે સત્તા નિશાન પર મહિલા જ કેમ

ક્યારેક હિંદુત્વના નામે તો ક્યારેક શરિયા કાનૂનની આડમાં મહિલાઓ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવે છે, જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..

ધર્મ હોય કે સત્તા નિશાન પર મહિલા જ કેમ

4 mins

ગુડ ન્યૂઝ

કાજલ પિસલ દયાબહેનનો અભિનય નિભાવી શકે છે

ગુડ ન્યૂઝ

1 min

એક પોસ્ટથી આટલી કમાણી

આલિયા ભટ્ટ એક સોશિયલ મીડિયા જાહેરાત અને પોસ્ટથી ૮૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધી કમાય છે

એક પોસ્ટથી આટલી કમાણી

1 min

પ્રિયંકાએ દીકરીના ચહેરા પરથી ઉઠાવ્યો પડદો

ઈસ્ટાગ્રામ પર દીકરી માલતીનો ફોટો શેર કર્યો

પ્રિયંકાએ દીકરીના ચહેરા પરથી ઉઠાવ્યો પડદો

1 min

કિયારા-સિદ્ધાર્થે ફેન્સને ચોંકાવ્યા

ફિલ્મ ‘શેરશાહ’ ના શૂટિંગ દરમિયાનની યાદો શેર કરી

કિયારા-સિદ્ધાર્થે ફેન્સને ચોંકાવ્યા

1 min

શાહરુખ ખાનનો લુક લીક

ફેન્સને ખબર પડી ગઈ છે કે તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં ‘બાનશાસ્ત્ર’ રૂપે દેખાશે

શાહરુખ ખાનનો લુક લીક

1 min

રણવીર સિંહના ફોટોશૂટ પર વિવાદ

તેનો ન્યૂડ ફોટોશૂટ તેની પર ભારે પડી ગયો

રણવીર સિંહના ફોટોશૂટ પર વિવાદ

1 min

આમિરને મોટો ઝાટકો

રક્ષાબંધન પર આ ફિલ્મ થિયેટરમાં નહીં, પરંતુ ફોનમાં ડાઉનલોડ કરીને જોઈ

આમિરને મોટો ઝાટકો

1 min

ખલીની આંખમાંથી આંસુ નીકળ્યા

સોશિયલ મીડિયા પર પોતાનો ઈમોશનલ વીડિયો શેર કર્યો

ખલીની આંખમાંથી આંસુ નીકળ્યા

1 min

અમિતાભ બચ્ચનની રાજુને ખાસ ગિફ્ટ

અમિતાભ બચ્ચને તેમને ઓડિયો દ્વારા મેસેજ મોકલ્યો કે રાજુ ઊઠ, બસ બહુ થયું, હજી બહુ કામ કરવાનું છે

અમિતાભ બચ્ચનની રાજુને ખાસ ગિફ્ટ

1 min

قراءة كل الأخبار من Grihshobha - Gujarati

Grihshobha - Gujarati Magazine Description:

الناشرDelhi Press

فئةWomen's Interest

لغةGujarati

تكرارMonthly

Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل