CATEGORIES
فئات
એનેસ્થેશિયા વિભાગ : મેડિકલ કાઇક્ષણના મેનેજમેન્ટમાં અતિ વ્યાપક ભૂમિકા ભજવે છે...
કોઈ બેભાન થાય તો સામાન્ય રીતે ચિંતા ની લાગણી પ્રસરી જાય.પરંતુ જ્યારે ગંભીર રોગના ઈલાજ માટે નિષ્ણાત ડોકટર કોઈ રોગી ને બેભાન કરે તો ચિંતા થવાને બદલે આશ્વસ્ત થવાય છે.
ઓર્ગેનિક પધ્ધતિથી ટીસ્યુ કલ્ચર ખારેકનું ઉત્પાદન
ધ્રાંગધ્રાના પ્રગતિશિલ ખેડૂત મહેશભાઈને ખારેકના ઉત્પાદનમાં ૨૦૨૦ ના વર્ષમાં રૂપિયા ૧૭ થી ૧૮ લાખની આવકની સાથે આ વર્ષે ૨૫ થી ૨૬ લાખ રૂપિયાની આવકનો અંદાજ
આશા જગાવતો પ્રયાસ: વડોદરામાં હયાત રાવણતાડના વૃક્ષો ઘટી રહ્યાં છે, ત્યારે સામાજિક વનીકરણ વિભાગે એના આખેઆખા, ફળ જમીનમાં રોપીને નર્સરી ઉછેરવાનો પ્રયાસ હાથ ધર્યો છે…
વડોદરામાં સયાજીબાગમાં બાબા સાહેબના સ્મારકથી થોડે આગળ અને રાજ મહેલની પાછળ, નવલખી મેદાન છેડે, વિશ્વામિત્રીના કાંઠે તાડ કુળના રાવણતાડ નામક વૃક્ષો આવેલા છે.
આકાશીય વીજળીથી બચવા શું કરવું?
વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવાના કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે.
સોની સબ: લાઇટ-હાર્ટ વેલ્યૂ-ડ્રાઈવ શો 'મેડમ સર' થી પ્રેક્ષકોનું મનોરંજન
સોની સબ પર 'મેડમ સર'માં મહિલા પોલીસ થાણા માટે શું એસએચઓ હસીના મલિકના ઢીલાં પગલાં મુશ્કેલી નોતરશે?
બાળકોમાં જ જોવા મળતા રોગની સર્જરી પડકારજનક સર્જરી કરતા સિવિલ હોસ્પિટલ બાળ સર્જરી વિભાગના તબીબો
સિવિલના બાળ રોગ સર્જરી વિભાગે ૮૦ હજારથી ૧ લાખ બાળકોમાં ભાગ્યે જોવા મળતો કિસ્સો જેમાં બાળકની અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો શ્વાસનળી સાથે જોડાયેલો હોય છે આવી પડકારજનક સર્જરી કરીને વધુ એક સિદ્ધિ મેળવી છે.
હું હંમેશાં બાબાસાહેબનું પાત્ર પડદા પર ભજવવા માંગતો હતો મારે માટે તે સપનું સાકાર થવા જેવું છે
૨૦મી જુલાઈ આવતાં જ એન્ડટીવી એક મહાનાયક ડો.
ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ
તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજયના પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ: તબક્કા વાર રાજયમાં બીજા ૧૧ ઓપીડી લેવલ પરના પંચકર્મ : કેર સેન્ટર શરૂ કરાશે
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા
સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેંદ્ર
C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયા ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ (GDP) હેઠળ રાજ્યમાં ૫૩ કેન્દ્રો કાર્યરત
વાગલે કી દુનિયા પરિવાર મુંબઈમાં પાછો તેમના ઘરે આવ્યો
સોની સબ પર વાગલે કી દુનિયાએ બે પરિવારોને જોડતી તેની સાદગીપૂર્ણ છતાં હૃદયસ્પર્શી વાર્તારેખા સાથે દર્શકોનાં મન જીતી લીધાં છે.
બનાવવી દવાના ઉત્પાદન અને વેચાણના રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
રાજ્યના નાગરિકોને ગુણવત્તા લક્ષી દવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઇ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મ્યુકરમાઇકોસીસની સારવાર માટે વપરાતી દવા cUVIcON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
ટેરેસ ગાર્ડનનો વધતો ક્રેઝ
કોરોના કાળને લીધે લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
કિસમિસખાઓલિવરને તંદુરસ્ત રાખો
ઘણાં લોકોને સૂકા મેવામાં બદામ ભાવતી હોય તો ઘણાંને કાજુ લાવતા હોય તો કોઇને અખરોટ ખાવાનું પસંદ હોય પરંતુ શું તમે જાણો શે કિસમિસ પણ એવો સૂકો મેવો છે જેને નાના મોટા રેકને લાવે છે.
વાઘોડિયા રોડ નિવાસી જૈની જોશીએ કેલનપુર જઈને રસી લીધી
શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતી જૈની જોશીએ શહેરની બહાર લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચી જેને રસી લીધી હતી.
શું પ્રમોદ ખરેખર પરિણીત છે? કાટેલાલ એન્ડ સન્સ
ચોંકાવનારો વળાંકા શું પ્રમોદ ખરેખર પરિણીત છે? સોની સબ પર કાટેલાલ એન્ડ સન્સમાં રોમાંચક સમય વળાંક આવી રહ્યો છે
વિધાર્થીઓ માટે ઓનલાઇન યોગાભ્યાસ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
સોની સબના કલાકારો ફાધર્સ ડે વિશે શું કહે છે
કાટેલાલ એન્ડ સન્સમાં અગ્નિની ભૂમિકા ભજવતો સાહિલ કુલ કહે છે, પિતાઓ એટલે આપણા ભવિષ્યમાં આપણે બનવા માગીએ તે આપણા સુપરહીરો હોય છે.
સાબરકાંઠાના હિંમતનગરના ૬૧ વર્ષિય સાચા યોગ સાધક મદ્રસિંહ રાજપુત
INTERNATIONAL YOGA DAY
હવે રસીના ફાયદા સમજાયા છે એટલે બધા રસી લેશે - સુનીલ રબારી
વડોદરા તા.૨૨, જૂન ૨૦૨૧ (મંગળવાર) કેલનપુર ગામના સુનીલ રબારીએ ગઈકાલે પોતાના ભાઈ અને ગ્રામજનો સાથે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી મૂકાવી હતી.
૧૭૦૦ વર્ષ જુનું વૃક્ષ, જેની દરેક ડાળી પર છે પૈસા..
મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો આવે છે. તે લોકો પણ આ વૃક્ષ પર સિક્કા લગાડીને જાય છે. આ કારણે જ આ વૃક્ષ પર બ્રિટનના સિક્કા ઉપરાંત બીજા અન્ય દેશોની કરન્સી પણ લાગેલી છે.
આયુર્વેદ શાખા દ્વારા યોગ સપ્તાહ સહિત વિશ્વ યોગ દિવસની ઉજવણી ૩૦,૦૦૦ થી વધુ લાભાર્થીઓ જોડાયા
વડોદરા તા.૨૨, જૂન ૨૦૨૧ (મંગળવાર) વડોદરા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા યોગ સપ્તાહ સહિત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ૩૦, ૦૦૦ થી વધુ લાભાર્થીઓ જોડાયા હતા.
ચોમાસામાં બાળકોને કયા રોગ થઇ શકે છે?
ચોમાસું એટલે બાળકોની માંદા પડવાની ઋતુ કહીએ તો પણ કઈ ખોટું નથી. એકસાથે વાઇરલ, બૅન્ટેરિયલ, ફંગલ, પેરેસાઇટ જેવાં અનેક જાતનાં ઇન્વેશન્સ બાળકોને થવાનું રિસ્ક બીજી ઋતુ કરતાં ચોમાસામાં ડબલ થઇ જાય છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી
ડેન્માર્ક ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આયોજીત ગ્લોબલ નેક્સ્ટ જનરેશન વોટર એક્શન ધાના ચેલેન્જમાં ટોપ-૩માં સ્થાન પ્રાપ્ત કરનાર ભારતની એકમાત્ર ટીમ.
કોરોના પછી મ્યુકરના દર્દીઓની જીવન ઠક્ષામાં ખૂબ અગત્યનું યોગદાન આપી રહ્યો છે બરોડા મેડિકલ કોલેજનો પેથોલોજી વિભાગ...
છેલ્લા એક વર્ષ દરમિયાન સંભવિત કોરોના ના અંદાજે ૩૦ હજાર થી વધુ દર્દીઓની સચોટ સારવારમાં ઉપયોગી અંદાજે દોઢ લાખ થી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ આવિભાગે કર્યા છે...
તેનાથી અંધાપો નિવારી શકાતો નથી પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે…
ગોત્રી હોસ્પિટલની પહેલ: મ્યુકર ના દર્દીની આંખનો ડોળો અને શાણા સ્નાયુઓ જાળવીને અસરગ્રસ્ત દિશ્નો દૂર કરવાની સફળ સર્જરી કરી..
રાજકોટ ૧૮ અને ખિલખિલાટના ૨૦૦ જેટલા કર્મીઓ દ્વારા કરાઈ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટની ૧૦૮ અને ખિલખિલાટના ૨૦૦ જેટલા આરોગ્ય કર્મીઓએ યોગા કરી માનસિક તેમજ શારીરિક તંદુરસ્તીનો સંદેશ લોકોને પહોંચાડ્યો છે.
કોરોનાકાળમાં શાળાઓ બંધ છે, પણ શિક્ષણકાર્ય નિરંતર ચાલે છે.
ખંગેલાના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકનો જ્ઞાનયજ્ઞ, ઘરેઘરે જઇને બાળકો સમક્ષ પાથરે છે શિક્ષણનો પ્રકાશ
મારી પાસે ઓનલાઇન નોંધણી કરાવી શકું એવો મોબાઇલ નથી એટલે રસી લીધી ન હતી - સુરેશ
વડોદરા તા.૨૧, જૂન ૨૦૨૧ (સોમવાર) નજીકના ગામના સુરેશે આજે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ સામે સુરક્ષા આપતી રસી મુકાવી હતી.
પાલતુ જાનાવરોની ખરીદી કરવા કરતાં તેને હંમેશાં દત્તક લો એવી મારા ચાહકોને સલાહ છે: સોની સબ પર કારેલાલ એન્ડ સન્સની મેઘા ચક્રવર્તી
પેટ્સ કોર્નર