CATEGORIES
فئات
સ્ત્રીઓ કેલ્શિયમની ઉણપને કેવી રીતે દૂર કરી શકે?
બદલાતી જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતોને કારણે મહિલાઓ ઘણીવાર વિવિધ પ્રોબ્લમનો સામનો કરતી હોય છે. આવી સમસ્યાઓમાં એક સમસ્યા કેલ્શિયમની ઉણપ છે. આ હા, જાણકારોનાં કથા મુજબ દેશમાં મહિલાઓમાં કેરિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા બની રહી છે. ઘણાં સંશોધન પરથી જાણવા મળ્યું છે કે દેશમાં મોટાભાગની મહિલાઓમાં પાત્રીસ વર્ષની વય પછી કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. જેની શરૂઆત કિશોરાવસ્થાથી થાય છે, જે જિંદગીભર રહે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે મહિલાઓમાં કેલ્શિયમની ઉણપ શા માટે થતી હોય છે. તેનાં લક્ષણો કેવા હોય? કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે શું ખાવું જોઈએ? જો તમે ન જાણતા હો તો જરૂર આર્ટીકલ વાંચો.
સગા દીકરા દીકરી - પણ ન કરી શકે તેવી અમારી સેવા - હોસ્પિટલના હેલ્પરોએ કરી
"સગા દીકરા -દીકરી પણ ન કરી શકે તેવી અમારી સેવા હોસ્પિટલના હેલ્પરોએ કરી છે. અમને નવડાવવા, બાથરૂમ સુધી લઈ જવા, ફળ-સલાડ સુધારી દેવુ તેમજ અશક્ત અને સંપૂર્ણ પથારીવશ દર્દીઓની સ્વચ્છ કરવા સહિતની સેવા હોસ્પિટલના હેલ્પર દ્વારા સ્નેહપૂર્વક કરવામાં આવી રહી છે. નાનામાં નાની વાતની કાળજી અમારી હોસ્પિટલમાં લેવામાં આવી હતી. સમયસર દવા –ઇજેકશનઆરોગ્યપ્રદ ભોજન, ઉકાળા સમયસર આપવામાં આવતા હતા. આ ઉપરાંત ડોકટરનર્સ દ્વારા પણ સુંદર સારવાર આપવામાં આવતી હતી. મને આ જી.જી. કોવિલ હોસ્પિટલમાં કોઇ મુશ્કેલી પડી નથી."
રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેરાર કોર્સ કરવો ફરજિયાત
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા તમામ ફાર્માસીસ્ટ જેઓના રજિસ્ટ્રેશનની રીન્યુઅલની મુદત તા.૩૧ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ સમાપ્ત થતી હોય તેઓએ રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટે નિયત ફોર્મ સાથે રીન્યુઅલ ફ્રી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલને તા.
માનવધર્મ ગરિમા ઉજાગર કરતા ડોક્ટર અને પ્રાધ્યાપકો
સિવિલમાં મહિને ૧૦૦૦ લોહીની બોટલની ખપતને પહોંચી વળવા પી.ડી.યુ મેડિકલ કોલેજના પ્રાધ્યાપકો અને ડોક્ટરોએ કર્યું રક્તદાન
વિવિધ માથાના દુ:ખાવા
સ્વસ્થ સંગઠનના જણાવ્યા મુજબ, માથાના દુખાવાથી ઘણા બધા લોકો અવારનવાર પરેશાન થતા હોય છે. ઘણીવાર તો માથાનો દુખાવો ખૂબ જ વધારે થતો હોય છે. હંમેશા લોકો જો માથું દુખે તો કોઈપણ પેઇનકિલર દવા ખાઈ લે છે, પરંતુ જો તમને માથામાં વારંવાર દુખાવો થતો હોય તો તેને સામાન્ય ન માનો.
શરીરને સમજો શિયાળામાં
"શિયાળો હોય કે ઉનાળો, ઉનાળા થી વરસાદ અથવા વરસાદથી શિયાળો કોઈપણ ટકતુ હોય. ઋતુઓમાં ફેરફાર થવાને કારણે શરીરમાં જુદાજુદા પ્રકારના પરિવર્તનો થવા લાગે છે. ઋતુઓ પોતાની સાથે નાની-મોટી બીમારીઓ લઈને આવે છે. આવામાં જો શરીરનું ધ્યાન રાખવામાં ન આવે તો તે મોટી સમસ્યાનું કારણ બની શકે છે.
જામનગરની નવનિર્મિત જી.જી. કોવિડ હોસ્પિટલમાં અનેક નવા સફાઇ કર્મચારીઓ કોરોનાના દર્દીઓની સેવામાં
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમના જીવન કાર્યો થકી સ્વચ્છતાનો સંદેશ આપ્યો છે, તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહયા છે.
ફિઝિકલ ઍક્ટિવિટી અને એક્સરસાઇઝ બંને અલગ
ચર્ચાઓથી લઈને સમાચારો સુધી હંંમેશા તમે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે કે સારા સ્વાથ્ય માટે ફિઝિકલ ઍક્ટિવિટી કરતા રહેવી જોઈએ. ત્યાં જ સમય સમય પર ફિટ રહેવા માટે વિશેષજ્ઞો વ્યાયામનનને રુટીનનું મહત્વપૂર્ણ હિસ્સો બનવાની વાત પણ ક૨તા રહે છે. લોકો આ બંને વાતોને હમેશા એક જ સમજી લે છે, જો કે આ બંને માં અંતર છે.
ગળામાં થાઈરોડની દોઢ કિલોની ગાંઠની સફળ સર્જરી કરતી રાજકોટ સિવિલની ટીમ
મારા પિતાજી મગનભાઈને ગળામાં મોટી ગાંઠ થઈ ને એ સતત વધતી જતી હોઈ છેલ્લા બે મહિનાથી તેમને જમવામાં તકલીફ પડતી અને છેલ્લે છેલ્લે શ્વાસ પણ લઈ શકતા ના હોઈ રાજકોટ સિવિલમાં ઈમરજન્સીમાં દાખલ કર્યા. અહીંની ડોક્ટરોની ટીમે ખુબ મહેનત કરી મારા બાપા મગનભાઈને ગળાની તકલીફ દૂર કરી માત્ર પંદર દિવસમાં સાજા કરી દીધા છે. જેના માટે અમે સિવિલનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે તેમ મગનભાઈના પુત્ર કરમસીભાઇ સાકરીયા જણાવે છે.
કોરોના સામે લડત એટલે...જાગૃતિ-સાવચેતી અને કાળજી
સાથોસાથ માચ્છ પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની અને વારંવાર સાબુ/સેેનેટાઇઝરથી હાથ ધોવાની પણ કાળજી લેવી જોઇએ
કયું ફળ આપણને રોગો સામે રક્ષણ આપશે ?
સામાન્ય ડાયટની જેમ ફુટના સેવન કરવાનો પણ એક સમય હોય છે, આવો જાણીએ તેના વિશે.....
આધુનિક ખેત પધ્ધતિ સાથે નવા બાગાયતી પાકોની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત
કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. બાગાયત પાક માટે વિદેશની ટેકનોલોજીના પ્રયોગો પણ ગુજરાતના ખેડૂતોએ કર્યા છે. રાજ્યના ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ પિયત, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને બાગાયતની અનેક યોજનાઓ અંતર્ગત અનેક લાભો અનેક સુવિધાઓ આપવામાં આવી છે.
બાળકની મગજ શક્તિ વધારતા ખાદ્ય પદાર્થો
બાળકોનો માનસિક વિકાશ વધે તે માટે પોષકતત્વોવાળા ખાદ્ય-પદાર્થોનું સેવન કરાવવું ખૂબ જ જરૂરી હોય છે કેમકે, શરૂઆતી બે-ત્રણ વર્ષમાં તેમની મગજશક્તિ ખૂબ જ નાજુક હોય છે.
સ્વાદિષ્ટ બ્રેડ
આપણે આપણા રોજિંદા જીવનમાં અનેક સ્વરૂપે બ્રેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બજારમાં મુખ્યત્વે બે પ્રકારની બ્રેડ જોવા મળે છે. વહાઈટ બ્રેડ અને બ્રાઉન બ્રેડ. આપણામાંથી ઘણાં લોકોને તેમાં રહેલા પોષક તવો વિશેની જાણકારી હોતી, નથી તો, આવો જાણીએ આપણા સૌ માટે બ્રાઉન બ્રેડ હેલ્લી કેમ છે.
શિયાળાની સમસ્યાઓ અને તેના સામાન્ય ઉપાયો
હાર્ટ એટેક કે અસ્થમા એટેક આ ઋતુમાં વધી જાય છે, જોકે વધુ પડતા લોકો નથી સમજી શકતા કે તેનો સંબંધ શિયાળા સાથે શું છે. એટલા માટે શિયાળામાં જરૂરત છે આવી સામાન્ય સમસ્યાઓની સામે બાથ ભીડવાની તૈયારી કરવાની. તો ચાલો જાણીએ શું છે આવી સામાન્ય સમસ્યાઓ અને તેના ઉપાયો.
મેટાબોલીઝમ વધારવા માટે જરુર ખાઓ હેલ્દી ડાયેટ
શિયાળાના દિવસોમાં મેટાબોલીઝમને સાચવી રાખવા માટે મદદ કરે છે આવા ફૂડ
સ્વાસ્થ્યનું રહસ્ય મસાલાઓમાં છુપાયુ
જડીબુટ્ટી પોતાના સુગંધિત અને ઔષધીય ગુણો માટે ભોજન, સ્વાદ દવા અથવા સુગંધ માટે ઉપયોગમાં લેવાય છે. વ્યંજન સંબંધી ઉપયોગ સામાન્ય રીતે મસાલાની જડીબુટ્ટીઓને અલગ કરે છે. જડીબુટ્ટીઓ છોડ અથવા તો તાજા અથવા સુકાયેલા લીલા પાન અથવા ફુલવાળા ભાગોને સંદર્ભિત કરે છે. જ્યારે મસાલા છોડના અન્ય ભાગોથી સામાન્ય રીતે સુકાયેલ હોય છે. જેમાં બીજ નાના કુળ, છાલ, જs અને કળનો સમાવેશ થાય છે.
શિયાળો ફિટ રહેવા માટે હેલ્દી ડાયેટ જરુરી
શિયાળાની ઋતુમાં તન્દુરસ્તી બનાવવામાં આવતી હોય છે. એવું એટલા માટે કે આ ઋતુમાં લીલા શાકભાજી અને ફળોની ઘણી વેરાયટીઓ બજારમાં હાજર હોય છે.
બાળક દત્તક લેવું છે પણ ક્યાંથી, કેવી રીતે?
આંતરરાષ્ટ્રીય દત્તક માસ નવેમ્બર 2020 જાણો આ દરેક સવાલના જવાબ
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે
ભારત સરકારના જલશક્તિ મંત્રાલય દ્વારા રાજકોટ જિલ્લો રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છ ભારત એવોર્ડ-2020 થી સન્માનીત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અનીલ રાણાવસીયાએ એવોર્ડ સ્વીકાર્યો
ત્રીસ પછી!
યુવાવસ્થાને પસાર કરીને જ્યારે તમે ત્રીસની આસપાસ પહોંચવા લાગો છો, ત્યારે લગભગ તમારી આયુનો એક મોટો ભાગ પસાર કરી ચૂક્યા હોવ છો. તેથી જ આ ઉંમરે ફાયનાન્સ સાથે જોડાયેલ અમુક નિર્ણયો લેવા જરૂરી હોય બની જાય છે. જો સમયસર સાવધાન ન બનો, તો આગળ જઈને પછતાવું પડે છે.
નવાનગર નેચર કલબ દ્વારા આયોજીત ઓનલાઇન પ્રકૃતિ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો
પ્રકૃતિ સાથે જોડાયેલ આપણી બેનમુન સંસ્કૃતિમાં લોકો પોતાની કળા મનોભાવ અને શ્રદ્ધાને રંગોળીમાં કલાત્મકતાથી રંગો પૂરી વ્યક્ત કરતા આવ્યા છે.
કોરોના નૂતન વર્ષે હરાવવા દાહોદના ડો. મોહિત દેસાઈના અમૂલ્ય સૂચનો
ફેસમાસ્ક, સામાજિક અંતર, હેન્ડ હાઇજીન, કફ એટીકેટસ સહિતની અનેક મહત્વની વાતોનું ચુસ્ત પાલન કરવું ખૂબ જરૂરી
શિયાળામાં પણ રહો - ફીટ એન્ડ ફાઈન
શિયાળામાં પણ ફીટ અને સ્વસ્થ રહેવું હોય તો શીયાળો શરુ થાય પહેલા જ કરો આવી તૈયારીઓ.
સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પગ માટે ખૂબ જ ફાયદાકારક
આપણું શરીર રોજિંદા કામોથી થાકી જાય છે, પરંતુ શરીરના જે ભાગ પર સૌથી વધુ અસર થાય છે તે પણ છે. પગ દરરોજ આપણો વજન ઉપાડે છે. ચાલવું, ઉભા થવું, બેસવું દોડવું વગેરે દરેક બાબતમાં સહાયક થાય છે. આવામાં, પગ માટે થોડીક વિશેષ કસરત કરવામાં આવે છે, તો ખૂબ જ સારું રહે. ફિટનેસ ટ્રેનરના મતે કસરતની જેટલી જરૂર છે તેટલી જ સ્ટ્રેચિંગ પણ જરૂરી છે, આમ, જો તમે દિવસ દરમિયાન થોડીક સ્ટ્રેચિંગ કરો છો, તો તમે ઘણીબધી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. જ્યાં સુધી પણ સ્ટ્રેચિંગની વાત છે, તો તમારે દરરોજ થોડીક કસરતો કરી શકો છો.
દરરોજ અખરોટ ખાવાના ફાયદા
ઠંડીને સ્વાસ્થ્ય બનાવવાની સિઝન માનવામાં આવે છે. કહેવાય છે કે જો ઠંડીમાં સારું ખાવામાં આવે તો આખુ વર્ષ નિરોગી રહી શકાય છે. વાસ્તવમાં ઠંડીમાં પાચન ક્રિયા અન્ય મોસમની અપેક્ષા વધુ તીવ્ર થઈ જય છે. એટલા માટે મોટાભાગના લોકો ઠંડીમાં ડ્રાયફૂટનું સેવન કરે છે.
હેપ્પી દિવાળી
દિવાળી એટલે મિઠાઈઓ અને ફટાકડાઓની ધૂમ, પરંતુ આ હર્ષોલ્લાસના પર્વમ સ્વાથ્યનું ધ્યાન રાખવું પણ તેટલું જ જરૂરી છે. દિવાળી બનાવવાની તૈયારીમાં જો અમુક અગત્યની વાતોનું ધ્યાન રાખીએ ત્યારે જ આપણા ક્ષણ માટે દિવાળી “શુભ દિવાળી” બનશે.
શિયાળામાં ગોળ ખાવાના ફાયદા
ગોળને પ્રાકૃતિક મીઠાઈના રૂપમાં ઓળખવામાં આવે છે. ગોળમાં એવા અનેક લાભકારી ગુણ હોય છે જે આપણા સ્વાથ્ય માટે લાભકારી હોય છે. ગોળ સ્વાદ સાથે સાથે સારા સ્વાથ્યનો પણ ખજાનો છે. શિયાળામાં ગોળની માંગ વધી જાય છે અને લોકો તેને ખૂબ પ્રેમથી ખાય છે. શરદીમાં ગોળ ખાવાથી આરોગ્યને થનારા ફાયદા.
મીઠાઈ કે ગળ્યું વધુ પ્રમાણમાં ખાવાથી હાર્ટ ડિસીઝ થઇ શકે.
દિવાળીના તહેવાર આવી ચુક્યા છે, મનગમતી મીઠાઈઓ, ઠંડાઈ, વગેરેની મૌસમ આવી ચુકી હોય તેવું લાગે પરંતુ તેનાથી સાવધાન રહેજો કારણ કે આવી વસ્તુઓ તમને બીમાર પણ બનાવી શકે છે.
ફેશનનાં અભારકા ક્યારેક નુકશાન નોતરી શકે છે.
આજના સમયમાં ટીવી સીરીયલોમાં જોવા મળતા દરેક સીન મુજબ કપડા કે સ્ટાઈલ વગેરે શરીરીને પણ નુકશાન કરી રહ્યું છે.