CATEGORIES
فئات
ભરૂચ લોકસભા બેઠકનો ખેલ પાડવા કવાયત પૂર્વ MLA વસાવાની પાટીલ સાથે મુલાકાત
છોટુ વસાવાના પુત્રને ભાજપમાં લાવવાનો પ્લાન?
બાંગ્લાદેશના ઢાકામાં ઈમારતમાં આગ લાગતા 46 લોકોના મોત
22 જણાં ગંભીર રીતે દાઝ્યાંઃ મૃત્યુઆંક વધવાની સંભાવના
સંદેશખાલી માં મહિલાઓ પરના અત્યાચારથી દેશભરમાં રોષઃ મોદી
બંગાળની મુલાકાત દરમિયાન મમતા સરકાર પર PMના આકરા પ્રહારો
શરદ પવારના ડીનરમાં જવાનો એકનાથ શિંદે-ફડણવીસનો ઇનકાર
અજીત પવારે NCPના ગઢ બારમતીમાં કાર્યક્રમ યોજીને પડકાર ફેંક્યો
ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમી પડશે: હવામાન વિભાગ
માર્ચમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્યથી ઊંચું રહેશે
યુપીમાં ડબલ-એન્જિનની સરકાર ‘જંગલ રાજ’ની ગેરન્ટી: રાહુલ ગાંધી
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે વિરોધ પ્રદર્શન કરાશે
ઈંગ્લેન્ડના બશીરમાં અશ્વિન બનવાની ક્ષમતા છેઃ વોન
બશીરે રાંચી ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપીને શાનદાર દેખાવ કર્યો
અનંત-રાધિકા પ્રિવેડિંગઃ અમદાવાદથી જામનગર ચાર્ટર્ડફલાઇટ્સની મૂવમેન્ટ વધી
રિલાયન્સ ઉપરાંત અન્ય ઉદ્યોગપતિઓની ફ્લાઇટના પણ ફેરા દિલ્હી અને મુંબઇથી પણ જામનગર ખાતે ચાર્ટર્ડ ફ્લાઇટની મૂવમેન્ટ થઇ રહી છે
અમદાવાદ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ₹12.53 કરોડના 527 કામો મંજૂર
અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક
આણંદ જિલ્લાની મુખ્ય પોસ્ટઓફિસનું બિલ્ડિંગ જર્જરીત થતાં હાલત ભયજનક
બહારના ભાગે પાર્ક કરેલી કાર ઉપર પોપડાં તૂટીને પડતાં નુકશાન
ખેડાની એચ એન્ડ ડી પારેખ શાળામાં ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ
ખેડા જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને હાજર રહ્યાં
નડિયાદ જિલ્લા સેવાસદનના સબ રજિસ્ટ્રારની કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતાં ઝડપાયો
મિલ્કત સબંધી દસ્તાવેજો અંગે ઈન્ડેક્ષની નકલ માટે રૂ. ત્રણ હજાર માંગ્યા હતા
મીઠાના મુવાડાની વિધવા મહિલાની ઘરવખરી બળી જતાં ઠાસરા ધારાસભ્યના પુત્રની મદદ
વાસણ, કરિયાણું સહિત રોકડ રકમની સહાય આપી માનવતા દાખવી
ખેડા જિલ્લામાં 46,297 પરીક્ષાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
જિલ્લામાં કુલ ૬૮ કેન્દ્રો, ૧૫૭ પરીક્ષા સ્થળ અને ૧૬૮૦ બ્લોક પર પરીક્ષા યોજાશે એકસન પ્લાન :કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી પરીક્ષા સમિતિની બેઠકમાં એક્શન પ્લાન રજૂ કરાયો
ઝાડની કાપેલી ડાળી ટુ વ્હિલરચાલક પર પડી, વાહન સ્લીપ થતા ચાલકનું મોત મિત્ર ઘાયલ
શીલજ રાંચરડા રોડ પર એક શખ્સ બાવળના ઝાડ પર ચઢીને ડાળીઓ કાપી રહ્યો હતો બોપલ પોલીસે ડાળી કાપનાર સામે ગુનો નોંધ્યો
લાંભા વોર્ડના કાઉન્સિલરના દીકરાને ચાર શખ્સ માર મારી લોહીલુહાણ કર્યો
રૂપિયા 500ની લેતીદેતીમાં મિત્રની મદદે પહોંચ્યો ને હુમલો કર્યો
યુવકનું અપહરણ કરીઝાડ સાથે બાંધીને ચામડાના પટ્ટા અને લાકડીથી ફટકાર્યો
નારણપુરામાં 80 લાખની લેતીદેતીમાં મામલો બિચક્યોઃ પાંચ સામે ગુનો દાખલ
ગેસ્ટ હાઉસમાંથી બહાર આવતા યુગલોને ડરાવી નક્લી પોલીસ બનીને તોડ કરતી ગેંગ ઝડપાઈ
પકડાઇ ન જ્વાય તે માટે આરોપીઓ ડી સ્ટાફના કર્મીઓ જેવો ગેટઅપ ધારણ કરતા હતા
કોંગ્રેસના કોર્પોરેટર તસલીમ આલમ પર ફાયરિંગના આરોપીઓની જામીન અરજી રદ
બુરહાન સૈયદ, મુફિસ સૈયદ, ઉરમત અલી અને હુરમત આલમે અરજી કરી હતી
ફી ન મળતાં ગૂગલે પ્લેસ્ટોર પરથી ભારતીય મેટ્રિમોની એપ્સ હટાવી
પેમેન્ટ વિવાદ સ્ટાર્ટ અપ્સે 11થી 25% ફી ચૂકવવાનું બંધ કરતાં પગલું લીધું
ગાંધીનગરની 28 શાળામાં આયુર્વિદ્યા પ્રોજેક્ટ થશે, બે ગામ આયુષ ગ્રામ બનશે
ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ આયુષ સોસાયટીની બેઠકમાં મહત્વના ત્રણ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાયા
ધ્રાંગધ્રા નજીક કેનાલ છલકાતાં ખેતરોમાં પાકને નુકસાનીનો ભય
હીરાપુર ગામની સીમ પાસેના ખેતરોમાં નુકસાનથી ખેડૂતો ચિંતામાં
લીંબડી પાસે STની વોલ્વો સહિત બે બસ,બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત
વિચિત્ર અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થતાં સારવારમાં ખસેડાયા
ઉપલેટાના મેરવદરમાં યુવકને મારવાના કેસમાં ચાર શખ્સને 10 વર્ષની કેદ
જીવલેણ હુમલાના કેસમાં કોર્ટનું આકરું વલણ
કૃષિમંત્રી રાઘવજીભાઈ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસચાર્જ
મેજર બ્રેઇન સ્ટોક આવતાં 20 દિવસથી સારવારમાં હતા
લગ્નના ફેરા પછી મિત્રો સાથે નાસ્તો કરવા જતાં કાર પલ્ટી જવાથી વરરાજાનું મોત
જામજોધપુરના વાલાસણ-પાનેલી રોડ પર ઢોર વચ્ચે ઉતરતા સ્કોર્પિયો ગોથું મારી ગઈ
જૂનાગઢના મહાશિવરાત્રિ મેળામાં બિન હિન્દુઓનો પ્રવેશ રોકવા અંગે આજે બેઠક
દામોદર કુંડ ખાતે સાધુ સંતોની યોજાનારી બેઠકમાં લેવાશે નિર્ણય
પોરબંદર પાસે 3200 કિલો ડ્રગ્સના કેસમાં પાંચ આરોપીને પાંચ દિવસના રિમાન્ડ
સ્થાનિક સ્તરની કોઈ માફિયાની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલુ
JEE-NEET કોચિંગ માટે નારાયણા ઇન્સ્ટિટયૂટનો પ્રારંભ
23 રાજ્ય, 230થી વધુ શહેર, 800થી વધારે શાળા, કોલેજો અને કોચિંગ ક્લાસીસ ચલાવતી સંસ્થા હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપશે
ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોના ઘણા વિદ્યાર્થીએ ખોટા ABC ID બનાવ્યા
નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને એકેડેમિક બેંક ક્રેડિટ આઇડી બનાવવા સૂચના આપી હતી ડીજી લોકર સાથે લીંક કરવાના હતા