CATEGORIES
فئات
હું સ્ક્રીન પર ગાળો બોલતા પાત્રો ભજવવા માંગતો નથી- રિતેશ દેશમુખ
રિતેશ આવતા વર્ષે ૩ કોમેડી ફિલ્મોમાં જોવા મળશે
જાન્હવી કપૂરના પગલે ખુશી અને માનુષીઃ હવે લગ્નનું એલાન બાકી
ખુશી કપૂર અને વેદાંગ રૈના ડેટિંગ કરી રહ્યા હોવાનું ઘણા સમયથી કહેવાય છે
ઋષિ કપૂરે લગ્ન પછી પણ નીતુ કપૂર સાથે કરી હતી છેતરપિંડી
નીતુ કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી છે
‘સરફિરા’નું પ્રમોશન થશે નહીં, અક્ષય કુમારની નિષ્ફળતાની અસર
ફિલ્મના પ્રોડ્યુસર્સે શાંતિથી ફિલ્મ રિલીઝ કરી દેવાનો નિર્ણય કર્યો
અજય દેવગનના કારણે વિક્રાંતની ફિલ્મ પોસ્ટપોન
‘ધ સાબરમતી રિપોર્ટ' બીજી ઓગસ્ટે રિલીઝ નહીં થાય
નેપાળમાં વરસાદના લીધે કોસી બેરેજના તમામ ૫૬ દરવાજા ખોલ્યા
૩ લાખ ૯૪ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું બિહારમાં કોસી નદીમાં ઉછાળો આવ્યો છે અને ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય
આસામ, હિમાચલ, ઉત્તરાખંડ અને હવે મહારાષ્ટ્ર.. મુંબઈ-પુણેમાં ભારે વરસાદ
શાળાઓ બંધ, એરપોર્ટ ટર્મિનલ ભરાઈ ગયું મહારાષ્ટ્રમાં વરસાદે તબાહી મચાવી દીધી । રાજ્યના મુંબઈ અને પુણેમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, સતત વરસાદ પડી રહ્યો છે
ભારત ૨૬ રાફેલ-એમ જેટ માટે ફ્રાન્સ સાથે સખત સોદાબાજી કરી રહ્યું છે
આ ડીલ નેવીને શક્તિશાળી બનાવશે ભારત તેના એરક્રાફ્ટ કેરિયર્સ માટે ડસોલ્ટ એવિએશન પાસેથી ૨૬ રાફેલ મરીન જેટ ખરીદવા માટે ફ્રેન્ચ પક્ષ સાથે સખત સોદાબાજી કરી રહ્યું છે
કેલિફોર્નિયાની ડેથ વેલીમાં પારો ૫૧ ડિગ્રીને પાર પહોંચ્યો
થોરિયાની રેકોર્ડ બ્રેક ગરમી
પતંજલિએ હવે ૧૪ પ્રોડક્ટ્સનું વેચાણ કર્યું બંધ
કંપની દ્વારા કરવામાં આવેલી ભ્રામક પ્રચાર પર ઠપકો આપ્યો હતો, જે બાદ તેમણે જાહેરમાં માફી માંગવી પડી હતી
છેલ્લા પાંચ વર્ષમાં કુલ રોજગારી ૨૦૧૯૨૦માં ૫૩.૪૪ કરોડથી વધીને ૬૪.૩૩ કરોડ
આરબીઆઇના ડેટા પરથી આ માહિતી મળી છે ૨૦૨૩-૨૪માં કૃષિ, વેપાર અને નાણાકીય સેવાઓ સહિત ૨૭ ક્ષેત્રોમાં નોકરી કરતા લોકોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો
હું મારા ભારતની માટીની સુગંધ અને ૧૪૦ કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું
વડાપ્રધાન મોસ્કોમાં ભારતીયો વચ્ચે બોલ્યા ભારતે તેની અર્થવ્યવસ્થાને વિશ્વની સૌથી મજબૂત અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવી છે, પડકારોને પણ પડકાર આપવો મારા ડીએનએમાં છે : પીએમ મોદી
મોદી ભારત અને ભારતીય લોકોના હિતમાં પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે : પુતિન
વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રશિયાના રાષ્ટ્રપતિએ મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાન નોવો-ઓગાર્યોવો' ખાતે ‘વ્યક્તિગત બેઠક' માટે સ્વાગત કર્યું
વીર નર્મદ નર્મદ યુનિવર્સિટી બની કૌભાંડોની યુનિવર્સિટી, હવે બોગસ પ્રવેશનું કૌભાંડ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી પૂર્વ સેનેટ ભાવેશ રબારી બીસીએ,બીબીએ,એમબીએ આઇટીના કોર્સ અને પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડ ચાલતું હોવાનો આરોપ લગાવ્યો
ગુજરાતને ઈનોવેશન અને ઈન્વેસ્ટમેન્ટનું હબ બનાવવા સરકારની મોટી છલાંગ,કરાર કર્યાં
આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો ડિજિટલ ટેકનોલોજીમાં ગુજરાતને અગ્રેસર બનાવવાની દિશામાં સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું
બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પકડાયેલી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન રદ
હવે પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવશે
દાહોદ જિલ્લામાંથી ખેતીલાયક જમીનને બિનખેતીલાયક બનાવવાનું ‘કૌભાંડ’
ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો તપાસ દરમિયાન અનેક મોટા માથાઓના પગ નીચે રેલો આપવવાની શક્યતાઓ વધી
સાબરમતીમાં ‘પ્રદૂષણ' મુદ્દે કોર્પોરેશનનો ઉધડો લીધો
ગુજરાત હાઇકોર્ટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફટકાર સાબરમતી નદીને પ્રદૂષણમુકત કરવામાં તમને રસ નથી કે તમે ગંભીર નથી : હાઇકોર્ટ
‘કલ્કિના કારણે રોકાયેલી ‘ઔરોં મેં કહાં દમ થા' ઓગસ્ટમાં રિલીઝ થશે
એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલાં લોકોની વિનંતિને માન આપીને આ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન થઈ છે
અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરના મહંતે ભગવાનને નિજમંદિરમાં બિરાજમાન કરાવ્યા
જગન્નાથજીએ રથયાત્રા બાદ રાત્રિ રોકાણ રથમાં કર્યુ નગરચર્યા સમયે કોઈની પણ મીઠી નજર ન લાગે તે માટે નજર ઉતારવામાં આવી । ભક્તિમય માહોલ છવાયો
૨૦૦ વિધાર્થીઓ સામેના કેસ પરત નહીં ખેંચાય તો એમએસ યુનિવર્સિટીના વિધાર્થીઓ આંદોલન કરશે
એમએસ યુનિવર્સિટીમાં વિધાર્થીઓને પ્રવેશ આપવાનો મુદ્દો પેચીદો બન્યો રાજ્યભરની યુનિવર્સિટીઓનું એકીકરણ કરવાના મુદ્દે સરકારે કાયદો પસાર કર્યો । તેના લીધે હવે શહેરના વિધાર્થીઓએ જંગી ફી ભરીને ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ
કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તો મેકઅપ કરતી વખતે ન કરો આ ભૂલો, તમારી આંખને પહોંચાડી શકે છે નુકસાન
દરેક છોકરીને મેકઅપ કરવો પસંદ હોય છે
શું ગર્ભાવસ્થા દરમિયાન દહીંનું સેવન કરવું સુરક્ષિત છે?
દહીં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી12નો ખૂબ જ સારો સ્ત્રોત છે.
‘વડા પાવ ગર્લ'ની ‘ડબલ ગેમ'નો પર્દાફાશ !
બિગ બોસ ઓટીટી ૩‘માં દરરોજ ખતરનાક લડાઈ જોવા મળી રહી છે.
યુટ્યુબર અરમાને વિશાલને માર્યો લાફો, પત્ની પર કરી આવી કમેન્ટ
બિગ બોસમાં મચ્યો કોહરામ !
અંબાણી પરિવારે જસ્ટિન બીબર સાથે કરી મુલાકાત 0
અનંત-રાધિકાના સંગીત સમારોહ બાદ
એક્ટર અને પ્રોડ્યુસર તરીકે કરીનાની પહેલી ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે
કરીનાએ હવે ધીરે ધીરે ટિપિકલ બોલિવૂડ મસાલા ફિલ્મની સાથે થોડા પેરેલલ સિનેમા પ્રકારના ગંભીર રોલ કરવાનું પણ શરૂ કર્યું છે
‘ઘૂમર’ની સફળતાએ ફિલ્મોની ઓફરમાં વધારો ન કર્યો
સૈયામી ખેરનાં વખાણ તો થયાં, પણ ફિલ્મો ન મળી
‘આલ્ફા’માં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ સુપર એજન્ટ્સના રોલમાં જોવા મળશે
યશરાજ સ્પાય યુનિવર્સની નવી ફિલ્મનું નામ ફાઈનલ
શું હમાસના આતંકવાદીઓ શાળામાં છુપાયેલા હતા?
બોમ્બ ધડાકામાં ૧૬ના મોત ઇઝરાયલી સુરક્ષા દળોના હુમલામાં ઓછામાં ઓછા ૧૬ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા