CATEGORIES

‘હું ખૂબ જ દુઃખી છું, અરાજકતા ફેલાવનારને બક્ષવામાં નહીં આવે
Lok Patrika Ahmedabad

‘હું ખૂબ જ દુઃખી છું, અરાજકતા ફેલાવનારને બક્ષવામાં નહીં આવે

હાથરસ દુર્ઘટના બાદ પ્રથમ વખત ‘ભોલે બાબા' એ તોડયું મૌન મેં સમિતિના સભ્યોને શોકગ્રસ્ત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવાની વિનંતી કરી છે : વહીવટીતંત્રમાં વિશ્વાસ હોવો જોઈએ

time-read
1 min  |
July 07, 2024
આખરે તમે ૪૦૦ને પાર કરી ગયા, પરંતુ એક અલગ દેશમાં : શશિ થરૂર
Lok Patrika Ahmedabad

આખરે તમે ૪૦૦ને પાર કરી ગયા, પરંતુ એક અલગ દેશમાં : શશિ થરૂર

કોંગ્રેસ નેતા શશિ થરૂરે ભાજપ પર નિશાન સાધ્યું કોંગ્રેસના નેતા શશિ થરૂરે બ્રિટિશ સામાન્ય ચૂંટણીઓને લઈને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર કટાક્ષ કર્યો

time-read
1 min  |
July 07, 2024
૨૦૦૪થી ૧૦ વર્ષ કોંગ્રેસના શાસનમાં લોકોએ જોયું છે શું થાય છે : મંત્રી
Lok Patrika Ahmedabad

૨૦૦૪થી ૧૦ વર્ષ કોંગ્રેસના શાસનમાં લોકોએ જોયું છે શું થાય છે : મંત્રી

સ્વાસ્થ્ય મંત્રી ૠષિકેશ પટેલે મૌન તોડ્યુ છે અને નિવેદન આપ્યું રાહુલ ગાંધીના નિવેદનથી હિન્દુઓની લાગણી દુભાઈ છે:ઋષિકેશ પટેલ

time-read
1 min  |
July 07, 2024
નેના યુરિયા ખાતર પર ૫૦ ટકા સબસિડી રાજયમાં ખેડૂતોને અપાશે : અમિત શાહ
Lok Patrika Ahmedabad

નેના યુરિયા ખાતર પર ૫૦ ટકા સબસિડી રાજયમાં ખેડૂતોને અપાશે : અમિત શાહ

અમિત શાહે ગુજરાતના ખેડૂતોને આપી મોટી ભેટ નેનો યુરીયા અને ડીપીએ ખાતરનો ખેડૂતો વધુ ઉપયોગ કરે તેવી અમિત શાહે અપીલ કરી

time-read
1 min  |
July 07, 2024
કોંગ્રેસનાં બબ્બર શેર ગુજરાતમાં ભાજપને હરાવશે'
Lok Patrika Ahmedabad

કોંગ્રેસનાં બબ્બર શેર ગુજરાતમાં ભાજપને હરાવશે'

રાહુલ ગાંધીનું મિશન ગુજરાત । અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો હુંકાર રાહુલે કાર્યાલય તેમજ કાર્યકર્તાઓ પર થયેલા હુમલા, ગાંધીજીની કાર્યપદ્ધતિ તેમજ અયોધ્યામાં ભાજપની હારનો ઉલ્લેખ કરી કાર્યકરોમાં પ્રાણ પૂર્યા

time-read
1 min  |
July 07, 2024
મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો: ભાજપ પ્રદેશ અધ્યક્ષ
Lok Patrika Ahmedabad

મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો: ભાજપ પ્રદેશ અધ્યક્ષ

ગુજરાત ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધન કર્યું આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથમાં માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે । આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને દુઃખ છે

time-read
1 min  |
06 July 2024
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ, તો મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્ર માટે યેલો અલર્ટ
Lok Patrika Ahmedabad

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ, તો મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્ર માટે યેલો અલર્ટ

સાયક્લોનિક સર્કયુલેશન અને ઓફ સ્યોર ટ્રફનાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી

time-read
1 min  |
06 July 2024
કચ્છના સોપારીકાંડમાં બે IPSના પગ નીચે રેલો આવતાં મને ફસાવાઈ: નીતા ચૌધરી
Lok Patrika Ahmedabad

કચ્છના સોપારીકાંડમાં બે IPSના પગ નીચે રેલો આવતાં મને ફસાવાઈ: નીતા ચૌધરી

સોપારીકાંડની તપાસને દબાવવા કાવતરું કરાયાનો આક્ષેપ

time-read
1 min  |
06 July 2024
હેમંત સોરેન વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષીનો ચહેરો હશે : કોંગ્રેસ
Lok Patrika Ahmedabad

હેમંત સોરેન વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષીનો ચહેરો હશે : કોંગ્રેસ

કોંગ્રેસના નેતા અજય કુમારનું નિવેદન

time-read
1 min  |
06 July 2024
ફોરેન મેડિકલ પરીક્ષાના પ્રશ્નપત્રના વેચાણની સોશિયલ મીડિયા પર જાહેરાત
Lok Patrika Ahmedabad

ફોરેન મેડિકલ પરીક્ષાના પ્રશ્નપત્રના વેચાણની સોશિયલ મીડિયા પર જાહેરાત

કેરળ પોલીસે કેસ નોંધ્યો

time-read
1 min  |
06 July 2024
૨૦૨૩-૨૪માં ભારતમાં રૂપિયા ૧.૨૦ લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન : રાજનાથ સિંહ
Lok Patrika Ahmedabad

૨૦૨૩-૨૪માં ભારતમાં રૂપિયા ૧.૨૦ લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન : રાજનાથ સિંહ

વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ બનાવવા માટે ભારત પ્રતિબદ્ધ

time-read
1 min  |
06 July 2024
મોટી દુર્ઘટના શક્ય છે, સમિતિના સભ્યએ એક દિવસ પહેલા જ ચેતવણી આપી હતી
Lok Patrika Ahmedabad

મોટી દુર્ઘટના શક્ય છે, સમિતિના સભ્યએ એક દિવસ પહેલા જ ચેતવણી આપી હતી

હાથરસ કેસમાં નવો ખુલાસો

time-read
1 min  |
06 July 2024
અરવિંદ કેજરીવાલની અરજી ઉપર હાઈકોર્ટમાં ૧૦ જુલાઈએ આગામી સનાવણી હાથ ધરાશે
Lok Patrika Ahmedabad

અરવિંદ કેજરીવાલની અરજી ઉપર હાઈકોર્ટમાં ૧૦ જુલાઈએ આગામી સનાવણી હાથ ધરાશે

દારૂ નિતીના નિયમોમાં ફેરફાર સંદર્ભે ગેરરીતિ આચરવાનો મામલો એક્સાઇઝ પોલિસી કેસમાં કેજરીવાલને હજુ જેલમાં જ રહવું પડશે, નીચલી કોર્ટે જામીન આપ્યા બાદ સીબીઆઇની અરજી ને ધ્યાન લઇ હાઇકોર્ટે જામીન રદ કરયા હતા કેજરીવાલ હાલ સીબીઆઇ કસ્ટડીમાં

time-read
1 min  |
06 July 2024
ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું
Lok Patrika Ahmedabad

ઘૂંટણની ઈજા, ડાયેરિયા સામે લડ્યા બાદ ‘મિર્ઝાપુર’માં કામ કર્યું

અભિનેત્રી હર્ષિતાએ જણાવ્યું કેવી રીતે થયું શૂટ

time-read
1 min  |
06 July 2024
આ જાણીતી અભિનેત્રીનું ૧૦૦ વર્ષની વયે થયું હતું અવસાન
Lok Patrika Ahmedabad

આ જાણીતી અભિનેત્રીનું ૧૦૦ વર્ષની વયે થયું હતું અવસાન

અંતિમ દિવસોમાં આવી હતી તેમની હાલત

time-read
1 min  |
06 July 2024
સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ થઈ
Lok Patrika Ahmedabad

સિડનીમાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ થઈ

સિડની હાર્બર બ્રિજ ખાતે ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના અંતિમ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી

time-read
1 min  |
06 July 2024
સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપિંડી કરાઈ
Lok Patrika Ahmedabad

સિદ્ધાર્થ મલ્હોત્રાના નામે લાખોની છેતરપિંડી કરાઈ

અભિનેતાએ ચાહકોને આપી ચેતવણી

time-read
1 min  |
06 July 2024
અનંત-રાધિકાના લગ્નમાં ફ્લેશ મોબ હશે, ૬૦ ડાન્સર્સ કરશે પરફોર્મ
Lok Patrika Ahmedabad

અનંત-રાધિકાના લગ્નમાં ફ્લેશ મોબ હશે, ૬૦ ડાન્સર્સ કરશે પરફોર્મ

કોરિયોગ્રાફરે સંભાળી જવાબદારી

time-read
1 min  |
06 July 2024
નીટ પીજી પરીક્ષાની નવી તારીખ જાહેર, પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે
Lok Patrika Ahmedabad

નીટ પીજી પરીક્ષાની નવી તારીખ જાહેર, પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે

શું નિષ્પક્ષ રીતે લેવાશે નીટ પરીક્ષા ? નીટ પીજીની નવી પરીક્ષા હવે ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ લેવામાં આવશે

time-read
1 min  |
06 July 2024
બિહારમાં પુલ તૂટવાનો સિલસીલો યથાવત્: જવાબદાર એન્જિનિયરો સામે લેવાયા એક્શન
Lok Patrika Ahmedabad

બિહારમાં પુલ તૂટવાનો સિલસીલો યથાવત્: જવાબદાર એન્જિનિયરો સામે લેવાયા એક્શન

બિહારમાં બે દિવસમાં છ પુલ તૂટવાની ઘટના બાદ સરકાર જાગી સંબંધિત ઇજનેરો દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હતા અને યોગ્ય તકનીકી દેખરેખ કરવામાં આવી ન હતી, જેને લીધે દોષિત એન્જિનિયરો સામે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

time-read
1 min  |
06 July 2024
બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટી પ્રંચડ જીત તરફ અગ્રેસર । ૠષિ સુનકે હાર સ્વીકારી
Lok Patrika Ahmedabad

બ્રિટિશ ચૂંટણીમાં લેબર પાર્ટી પ્રંચડ જીત તરફ અગ્રેસર । ૠષિ સુનકે હાર સ્વીકારી

લેબર પાર્ટીએ અત્યાર સુધીમાં ૧૦૨ બેઠકો જીતી મત ગણતરીના પ્રારંભિક પરિણામોમાં અત્યાર સુધીમાં ૬૫૦ બેઠકોમાંથી ૧૦૦થી વધુ બેઠકો પર પરિણામ જાહેર । પીએમ મોદીએ કેર સ્ટારમેરને અભિનદન પાઠવ્યા

time-read
1 min  |
06 July 2024
હિમદર્શન કરનારા ભક્તોની સંખ્યા ૧.૨૫ લાખને પાર
Lok Patrika Ahmedabad

હિમદર્શન કરનારા ભક્તોની સંખ્યા ૧.૨૫ લાખને પાર

અમરનાથ યાત્રા પર જઈ રહેલા ભોલે બાબાના ભક્તોનો ઉત્સાહ ચરમસીમા પર

time-read
1 min  |
06 July 2024
અમેરિકામાં શોટગનથી સાડા ચાર લાખ ઘુવડને મારવાની તૈયારી
Lok Patrika Ahmedabad

અમેરિકામાં શોટગનથી સાડા ચાર લાખ ઘુવડને મારવાની તૈયારી

સ્પોટેડ ઘુવડની પ્રજાતિઓને લુપ્ત થવાના આરે । તેને બચાવવા માટે અમેરિકન વન્યજીવન અધિકારીઓ ઘુવડની અન્ય આક્રમક પ્રજાતિઓને મારી નાખવાની યોજના

time-read
1 min  |
06 July 2024
સાત ધનકુબેરો જપ્ત । ૯.૬ કિલો સોનું અને ૧૧.૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત
Lok Patrika Ahmedabad

સાત ધનકુબેરો જપ્ત । ૯.૬ કિલો સોનું અને ૧૧.૫ લાખ રૂપિયાની રોકડ જપ્ત

ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફને મોટી સફળતા પકડાયેલા તમામ દાણચોરો અને સોનું આગળની કાયદેસરની કાર્યવાહી માટે ડીઆરઆઈ, કોલકાતાને સોંપવામાં આવ્યું છે

time-read
1 min  |
06 July 2024
ભારતમાં પેપર લીક થયું હોવાના પુરાવા ન મળે ત્યાં સુધી સમગ્ર પરીક્ષા રદ કરવી યોગ્ય રહેશે નહીં !!
Lok Patrika Ahmedabad

ભારતમાં પેપર લીક થયું હોવાના પુરાવા ન મળે ત્યાં સુધી સમગ્ર પરીક્ષા રદ કરવી યોગ્ય રહેશે નહીં !!

કેન્દ્રની સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ પરીક્ષા રદ ન કરવા પર ભાર મૂકતા, સરકારે સચિન કુમાર વિરુદ્ધ ડીએસએસબીમાં જારી કરાયેલા સુપ્રીમ કોર્ટના ૨૦૨૧ના નિર્ણયને ટાંકયો

time-read
1 min  |
06 July 2024
દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ બાદ ધીમું પડેલું ચોમાસું ફરી વેગ પકડવાની શક્યતા વધી
Lok Patrika Ahmedabad

દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ બાદ ધીમું પડેલું ચોમાસું ફરી વેગ પકડવાની શક્યતા વધી

પર્વતોથી મેદાની વિસ્તારોમાં અતિભારે વર્ષાનું એલર્ટ દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત દેશના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી

time-read
1 min  |
06 July 2024
ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો
Lok Patrika Ahmedabad

ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો

મોંઘવારીના મારમાં પીડાતી જનતાને વધુ એક ડામ અપાયો આ વધારો તાત્કાલિક અસરથી અમલમાં આવશે । આના પગલે ગુજરાતમાં હવે સીએનજીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૭૫.૨૬ થઈ ગયો । સીએનજીના ભાવમાં વધારો થતાં હવે ગુજરાતમાં પીએનજીનો ભાવ વધારો થયો । અન્ય કંપની ઉપર લોકોની નજર

time-read
1 min  |
06 July 2024
ગાંધીનગર શહેરમાં એક બંગલાના રસોડામાં ભીષણ આગ લાગી, યુવાન જીવતો ભૂજાયો સ
Lok Patrika Ahmedabad

ગાંધીનગર શહેરમાં એક બંગલાના રસોડામાં ભીષણ આગ લાગી, યુવાન જીવતો ભૂજાયો સ

ફાયરબ્રિગેડ ટીમ દ્વારા પરિવારનું રેસ્કયુ કરી બચાવ કરાયો

time-read
1 min  |
05 July 2024
અખિલ હિન્દુ શ્રીમાળી સોની સમાજની અમદાવાદ શહેરનાં કમિટી મેમ્બર્સ માટે ચૂંટણી જંગ જામશે
Lok Patrika Ahmedabad

અખિલ હિન્દુ શ્રીમાળી સોની સમાજની અમદાવાદ શહેરનાં કમિટી મેમ્બર્સ માટે ચૂંટણી જંગ જામશે

અમદાવાદ સંગઠનનાં અંદાજિત ૨૫ હજાર જેટલાં સભ્યો ભાગ લેશે । બેલેટ પેપરની મદદથી મત આપશે દેશભરમાં વ્યાપેલા શ્રીમાળી સોની સમાજ સગઠનનાં ૧૨૯ સભ્યો પૈકી અમદાવાદના ૯ સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા ઘસારો

time-read
1 min  |
05 July 2024
ભાજપનો ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને સળગાવી નાખવાનો પ્લાન હતો : કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ
Lok Patrika Ahmedabad

ભાજપનો ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને સળગાવી નાખવાનો પ્લાન હતો : કોંગી નેતા શક્તિસિંહ ગોહિલ

રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસ કાર્યાલય પર થયો હતો હુમલો ભાજપના યુવા મોરચાના પ્રમુખની કોંગ્રેસના નેતાઓ અને ૨૦૦ જેટલા કાર્યકરોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી । કોગ્રેસ અને ભાજપના કાર્યકરો વિરૂદ્ધ પોલીસ પરના હુમલાની ફરીયાદ

time-read
1 min  |
05 July 2024