CATEGORIES
فئات
દિલ્હી સીએમ હાઉસના રિનોવેશનમાં ગેરરીતિનો મામલો...
બે PWD એન્જિનિયર સસ્પેન્ડ : પાંચ સામે કાર્યવાહી શરૂ કરાઈ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાથરસ પીડિતોની કરશે મુલાકાત
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાથરસની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છે.
ભોલે બાબાને આમંત્રણ આપવા ગયેલી મહિલાનો આબાદ બચાવ
હાથરસ અકસ્માતઃ ૮ દિવસ બાદ દીકરીના લગ્ન ઉત્તર પ્રદેશના હાથરસમાં મંગળવારે ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં સોથી વધુ લોકોના મોત થયા હતા
સાંસદો હવે શપથ વિધિ દરમિયાન મન ફાવે તેવા નારાઓ નહીં લગાવી શકે
સ્પીકર ઓમ બિરલાએ શપથ ગ્રહણના નિયમોમાં ફેરફાર કર્યો
રાજ્યપાલને આપવામાં આવેલી છૂટ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી
બંગાળ રાજભવનની મહિલા કર્મચારી દ્વારા
નીટ પેપર લીક કેસમાં સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની ધનબાદમાંથી ધરપકડ કરાઈ
નીટ પેપર લીક કેસમાં સીબીઆઇને વધુ એક સફળતા મળી મામલાની તપાસ કરતા સીબીઆઇ અનેક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે, આ સંદર્ભમાં સંજીવ મુખિયાના નજીકના ચિન્ટુ અને મુકેશ પાસેથી માહિતી મળ્યા બાદ સીબીઆઈએ આરોપી અમન સિંહની ધરપકડ કરવામાં સફળતા મેળવી
બચ્ચન પાસેથી શીખો કસરતમાં બહાના ન ચાલે
સાંજની કસરત અમિતાભ બચ્ચન માટે હિતકારક નથી
નવાઝુદ્દીન પોતાને બોલિવૂડનો સૌથી કદરૂપો એક્ટર માને છે
પોતાના દેખાવને કારણે ભેદભાવનો સામનો કરવો પડ્યો છે
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્નમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પરફોર્મ કરશે
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી ૧૨ થી ૧૪ જુલાઈ સુધી ચાલશે
બોલિવૂડને નિષ્ફળતાના દૌરમાં સક્સેસ ફોર્મ્યુલા ક્યારે જડશે?
૨૦૨૪નાં પહેલાં છ મહિના કેટલાં અંધકારમય રહ્યા છે
સુહાના ખાન અને અગત્સ્ય નંદાએ રોમેન્ટિક કોમેડી ફિલ્મ સાઇન કરી
‘ધ આર્થિઝ' થી સુહાના અને અગસ્ત્યએ સાથે ડેબ્યુ કર્યું હતું
ભારત-રશિયા સંયુક્ત સાહસને મત્તાલા એરપોર્ટનું સંચાલન સોંપાશે
ભારત-રશિયા સંયુક્ત સાહસ શ્રીલંકાના ઉડ્ડયન પ્રધાન ડી'સિલ્વાએ જણાવ્યું હતું કે ખોટમાં ચાલી રહેલા મત્તાલા એરપોર્ટને સોંપવા પ્રક્રિયા શરૂ
પાકિસ્તાનમાં અફઘાન બોર્ડર પાસે વિસ્ફોટક હુમલો, પૂર્વ સેનેટર સહિત પાંચ લોકોના મોત
પાક.માં ના પાક આતંકીઓનું વધુ એક કારસ્તાન પોલીસ અધિકારીઓનું માનવું છે કે આતંકવાદીઓએ પૂર્વ સેનેટરની કારને રિમો કંટ્રોલ બોમ્બથી નિશાન બનાવી હતી
દિલ્હી-પંજાબ સહિત ૨૬ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ થવાની ચેતવણી
ચોમાસું તેના સામાન્ય સમયના છ દિવસ પહેલા સમગ્ર ભારતમાં પહોંચ્યું દેશના મોટાભાગના રાજ્યોમાં સતત મેધ મહેર । હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત અને ૯ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી
સ્ટાર કિડસ અને બહારના લોકો માટે હંમેશા તકો સમાન હોતી નથી : કાર્તિક આર્યન
મુરલીકાંત પેટકરનું વાસ્તવિક જીવનનું પાત્ર ભજવવા બદલ અભિનેતાની પ્રશંસા
ટી૨૦ વિશ્વ ચેમ્પિયન બનેલી ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત મરીન ડ્રાઈવ ખાતે વિક્ટ્રી પરેડમાં લાખ્ખોની મેદની ઉમટી
૨૦૦૭ બાદ ટીમ ઇન્ડિયા બીજી વખત બની ટી૨૦ ચેમ્પિયન સ્વદેશ પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી : પીએમ મોદીએ વિજેતા ખેલાડીઓને અભિનદન પાઠવ્યા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દાંતામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
આખા ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદેયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાયા । વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય । સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને લાભ મળશે । ગાંધીનગરમાં ખુશીનો માહોલ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી વધારો જાહેર । મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે
દેશમાં આઇપીએલ ચાલી રહી છે એટલે કે ઇન્ડિયા પેપર લીક
રાઘવ ચઢ્ઢાએ નીંટ પર ઉઠાવ્યા પ્રશ્નો
લોકસભાના સભ્ય તરીકે શપથ લેવા માટે રશીદને કોર્ટે બે કલાકની પેરોલ મંજૂર કરી
કોર્ટે કેટલીક શરતો પણ લાગુ કરી છે રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 'એક્સ્ટસી' ગોળીઓ, કોકેઈન અને અન્ય માદક દ્રવ્યો જપ્ત કર્યો
જાપાનના માઉન્ટ કુજી પર ચઢવા ઈચ્છતા લોકોએ હવે સ્લોટ બુક કરાવવો પડશે
માઉન્ટ ફુજી તેની સુંદરતા અને અદભૂત દૃશ્યો માટે જાણીતું
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતાની ટીમમાં કર્યાં મોટા ફેરફાર
આઈબી અને રો ના બે અધિકારીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારીઓ
બીએમસીએ ભૂલ સુધારી જેના માટે તેની મજાક ઉડાવવામાં આવી હતી
મુંબઈનો ગોખલે બ્રિજ તૈયાર છે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ જ્યારે મુંબઈમાં ગોખલે બ્રિજને બે વર્ષ પછી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો, ત્યારે તે અંધેરીના રહેવાસીઓ માટે આનંદની ક્ષણ હતી
દેવરકોંડાએ કલ્કિ ૨૮૯૮ એડીમાં અર્જુનનો કેમિયો કર્યો
કલ્કિ માટે વિજય દેવરકોંડાએ કેટલાં રૂપિયા વસૂલ્યા?
અમિતાભ બચ્ચનની જેમ આજીવન કામ કરતા રહેવાની ઈચ્છાઃ અજય
અજય દેવગન અને તબુની ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા' આવી રહી છે
બોબી દેઓલે એકનાથ શિંદે સાથે ‘ધરમવીર ૨'નું પોસ્ટર જાહેર કર્યું
આ ફિલ્મ શિવસેનાના ભૂતપૂર્વ નેતા આનંદ દિઘેના જીવન અને તેમની પરંપરા પર ઊંડાણપૂર્વક બનાવવામાં આવી છે
શાહરૂખના ગીતમાં એવોર્ડ બાદ ગાયક અભિજીતનું અપમાન થયું
અભિજીત ભટ્ટાચાર્ય ૯૦ના દાયકાના એક જાણીતા ગાયક છે
ગ્રેમી- ઓસ્કાર વિજેતા રહેમાનની ફિલ્મનું પ્રીમિયર ઓસ્ટ્રેલિયામાં થશે
એ.આર. રહેમાને કહ્યું, “અમારા માટે આ ફિલ્મ ઘણી ખાસ છે
પ્રચંડને હટાવવા માટે કોમરેડ ઓલી અને નેપાળી કોંગ્રેસે હાથ મિલાવ્યા હતા
નેપાળમાં નવી સરકાર! રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે, દેશની બે સૌથી મોટી પાર્ટીઓ નેપાળી કોંગ્રેસ અને સીપીએન-યુએમએલ વચ્ચે સમજૂતી થઈ ગઈ
પાકિસ્તાની સંસદમાં મહિલા સાંસદ અને સ્પીકર વચ્ચે ઇન આંખોં કી મસ્તી' જેવી રસપ્રદ ઘટના
પાક. સંસદનાં વિડીયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ સાંસદે કહ્યું,‘મેરી આંખોં મેં દેખેં’, સ્પીકર બોલ્યા,‘નહીં, મેં નહીં દેખ સકતા..!