CATEGORIES
فئات
વેડિંગ ફોટોગ્રાફીનો ન્યૂ ટ્રેન્ડ
હવે લગ્નની ફોટોગ્રાફી પણ પ્રીવેડિંગ શૂટના પરિઘમાંથી બહાર નીકળીને ટેક્નોલોજીની નવી દુનિયામાં પ્રવેશી છે. જાણો કેવી છે આ દુનિયા...
અતૂટ સંબંધ બનાવો
લગ્નજીવનની સુંદરતાને જાળવી રાખવામાં આ નાની નાની વાતો તમને ખૂબ ઉપયોગી બનશે...
કેક & કુકીઝ
પ્લમ કેક
કચરાના ઢગ પર સફાઈ અભિયાન
કચરાના ઢગ પર રાજકારણના રોટલા શેકાય, પરંતુ આ મુસીબતથી કોણ છુટકારો અપાવે , તે કદાચ જ કોઈ વિચારે છે...
ઠંડીનો ડાયટ ચાર્ટ
ઈમ્યુનિટી નબળી પડવાથી ઠંડી તમારા સ્વાથ્યને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ અહીં જણાવેલ વસ્તુ તમને રાખશે ઠંડીમાં પણ ફિટ...
સિલ્ક પહેરો છો તો જાણો આ વાતો
રેશમી વસ્ત્રોને પસંદ કરવાની અને તેની સારસંભાળ કેવી રીતે લેવી તે બાબતે કેટલીક વાતો તમે પણ અચૂક જાણો...
લગ્ન પછી દેખાઓ સ્ટાઈલિશ
લગ્ન પછી હેવી ડ્રેસ પહેરીને કંફર્ટેબલ ન અનુભવો અને હળવા ડ્રેસ લુકને સિંપલ બનાવે છે. એવામાં ૫ વસ્તુ તમારી સમસ્યાને હલ કરી દેશે...
ગરીબોની પ્રગતિ મંજુર નથી
આ ધ્ર પ્રદેશના એક ઓટો મિકેનિકની દીકરી ઐશ્વર્યા રેડ્ડીને દિલ્લીના લેડી શ્રીરામ કોલેજમાં પોતાના મેરિટના આધારે મેપ્સ ઓનર્સમાં ૨ વર્ષ પહેલાં એડમિશન તો મળ્યું, પણ હોસ્ટેલમાં રહેવું, રોજિંદા ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. તેણે જેમતેમ કામ ચલાવ્યું, પણ હવે જ્યારે કોલેજે કહ્યું કે તે હોસ્ટેલ ખાલી કરી દે અને રહેવાની સાથેસાથે લેપટોપની પણ વ્યવસ્થા કરવાનું કહ્યું તો તેના માટે આ મુશ્કેલ હતું. પરિવારને આર્થિક મુશ્કેલીથી દૂર રાખવા તેણે આત્મહત્યા કરી લીધી.
ટેકનોલોજીના બહાને અંગત જિંદગીમાં દખલ
કડક સુરક્ષાના નામે જે ટેકનોલોજીને સરકાર લાવવા ઈચ્છે છે, તેનું નુકસાન ક્યાંક સામાન્ય લોકોને તો નહીં ભોગવવું પડે ને...
હોમમેડ સ્કિન ટોનર
આ રીતે ઘરમાં જ પ્રાકૃતિક સ્કેિન ટોનર બનાવો અને લગ્ન પહેલાં દમકતી સ્કિન મેળવો...
વિંટરનો સ્ટાઈલિશ લુક
વિંટરમાં પણ તમે હોટ અને ગ્લેમર દેખાઈ શકો છો, કેવી રીતે અમે તમને જણાવીએ છીએ...
આ રીતે મનાવો નારાજ સાસુસસરાને
તમારા માટે મુશ્કેલ નહીં રહે નારાજ સાસુસસરાને મનાવવા, જો તેમને મનાવશો કંઈક આ રીતે...
એક સુખદ સંદેશ
અમેરિકાની ચૂંટણી પૂરી દુનિયા માટે ભલે ગમે તેવો તમાશો રહી, એક વાત તો તેમણે સાબિત કરી દીધી કે અમેરિકામાં ગમે તેટલો ભેદભાવ થાય, રેસિઝમ થાય, ઊંચનીચ થાય, એક મહિલાએ પૂર્વ રાજનીતિ પહોંચ વિના ઉપરાષ્ટ્રપતિ પર પહોંચવું શક્ય છે.
આ રીતે કરો ઊનના કપડાની કેર
આ ટ્રિક્સ અપનાવીને તમે પણ તમારા ઊનના ક૫ડાની ચમક જાળવી રાખો...
ગરીબોની પ્રગતિ મંજુર નથી
આંંધ્રપ્રદેશના એક ઓટો મિકેનિકની દીકરી ઐશ્વર્યા રેડ્ડીને દિલ્લીના લેડી શ્રીરામ કોલેજમાં પોતાના મેરિટના આધારે મેથ્સ ઓનર્સમાં ૨ વર્ષ પહેલાં એડમિશન તો મળ્યું, પણ હોસ્ટેલમાં રહેવું, રોજિંદા ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. તેણે જેમતેમ કામ ચલાવ્યું, પણ હવે જ્યારે કોલેજે કહ્યું કે તે હોસ્ટેલ ખાલી કરી દે અને રહેવાની સાથેસાથે લેપટોપની પણ વ્યવસ્થા કરવાનું કહ્યું તો તેના માટે આ મુશ્કેલ હતું. પરિવારને આર્થિક મુશ્કેલીથી દૂર રાખવા તેણે આત્મહત્યા કરી લીધી.
લગ્ન પછી દેખાઓ સ્ટાઈલિશ
લગ્ન પછી હેવી ડ્રેસ પહેરીને કંફર્ટેબલ ન અનુભવો અને હળવા ફેસ લુકને સિંપલ બનાવે છે. એવામાં ૫ વસ્તુ તમારી સમસ્યાને હલ કરી દેશે...
એક સુખદ સંદેશ
અમેરિકાની ચૂંટણી પૂરી દુનિયા માટે ભલે ગમે તેવો તમાશો રહી, એક વાત તો તેમણે સાબિત કરી દીધી કે અમેરિકામાં ગમે તેટલો ભેદભાવ થાય, રેસિઝમ થાય, ઊંચનીચ થાય, એક મહિલાએ પૂર્વ રાજનીતિ પહોંચ વિના ઉપરાષ્ટ્રપતિ પર પહોંચવું શક્ય છે.
દિવાળી લાઈટિંગ કરો કંઈક અલગ
ચાલો ઘરનો ખૂણેખૂણો ઉજાશથી ભરીએ આ દિવાળીમાં કંઈક ક્રિએટિવ કરીએ...
ચ્યવનપ્રાશથી ઈમ્યુનિટી વધારો
ઈમ્યુનિટી વધારતા ચ્યવનપ્રાશના આ લાભ જરૂર જાણો...
ઈનરવેર ખરીદતા પહેલા
સંકોચના લીધે અંડરગાર્મેન્ટની પસંદગી અને ક્વોલિટી સાથે જો સમજૂતી કરી રહ્યા છો, તો આ પણ જાણી લો...
બનો અંદરથી સ્ટ્રોંગ
યુવાની અને સ્કૂર્તિને જાળવવામાં આ માહિતી તમને ઉપયોગી બની રહેશે...
દિવાળીમાં શું ખાશો શું નહીં
તહેવારનાં પકવાનનો આનંદ ઉઠાવવો છે અને સ્વાથ્ય સાથે સમજતી પણ નથી કરવી તો આ ટિપ્સ તમારા માટે જ છે...
કેમ પસંદ છે પુરુષોને મોટી ઉંમરની મહિલાઓ
એવી કંઈ વાત છે જે પુરુષને મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષે છે, તમે પણ અચૂક જાણો...
ગીઝરનો યોગ્ય ઉપયોગ ઘટાડે લાઈટબિલ
ગીઝરના લીધે વીજળીના વધતા બિલથી પરેશાન છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
ઊંઘ બગડી તો સમજો સ્વાથ્ય બગડ્યું
જો તમે શાંતિથી ઊંઘવા ઈચ્છો છો તો આ વખતે મેટ્રેસની પસંદગી કરતા પહેલાં અહીં જણાવેલી વાતનું જરૂર રાખો...
દિવાળી પાર્ટી મેકઅપ
ફેસ્ટિવ ગેટ ટુ ગેધર દિવસનું હોય કે રાત્રિનું, મેકઅપ ટ્રિક્સથી પાર્ટીની શોભા બનશો...
રોજ ન્યૂ હેર લુક
આ ૫ સરળ રીત હેરને ખૂબસૂરત બનાવશે અને તમને સ્ટાઈલિશ લુક પણ આપશે...
ખુશી ફેલાવો પ્રદુષણ નહીં
તીવ્ર અવાજ અને ધુમાડો ફેલાવતા ફટાકડા ફોડીને તમે પણ કાન બંધ કરીને દૂર ઊભા રહો છો, તો પછી તેને કઈ ખુશી માટે સળગાવો છો? આ વિશે વિચારો જરૂર...
ફિલ્મોમાંથી
હાલમાં અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ ‘બેલબોટમ' નું આઉટડોર શૂટિંગ પૂરું કરીને પાછી આવેલી વાણી કપૂર બીજા પ્રોજેક્ટ માટે ચંદીગઢ રવાના થશે.
આપો ભેટ અને અઢળક પ્રેમ
આતશબાજીની રોશની થોડો સમય રહીને ખોવાઈ જશે, પરંતુ તમે આપેલી ભેટની ચમક સ્વજનોના ચહેરા પર હાસ્ય બનીને હંમેશાં તમારા સંબંધોને જરૂર પ્રકાશિત રાખશે...