CATEGORIES
فئات
મિની જંગલ જેવો છે વડોદરાનો આ વડલો
‘બિગ બી’થી માંડી સચીન તેન્ડુલકર સહિતની હસ્તીઓએ લીધી છે આ ‘વડીલ’ વૃક્ષની મુલાકાત.
આવો, રાજસ્થાન પર્યટકોને નિમંત્રે છે આ નવાં ખૂલેલાં અભયારણ્યોમાં મહાલવા..
તહેવારોની મોસમ છે અને રાજસ્થાનમાં ફરવા જવાની સીઝન પણ નજીક આવી રહી છે. નવી ટૂરિસ્ટ સીઝનની શરૂઆત સાથે રાજસ્થાન વન્યજીવપ્રેમીઓને આકર્ષે એવાં કેટલાંક નવાં સ્થળ પણ ઉમેરી રહ્યું છે. વાઘ અને દીપડાનાં નવાં ‘ઘર’ જોવાં હોય કે યાયાવરી પક્ષીઓના ટહુકા સાંભળવા હોય તો રાહ કોની જુઓ છો? સપ્ટેમ્બર-ઑક્ટોબરથી અહીં જંગલ ટૂર, જીપ સફારી, ટ્રેકિંગ અને અશ્વ સફારી પણ શરૂ થશે. તો ચાલો, કરવા માંડો તૈયારી.
ઘોર વિડંબના માવતર પ્રત્યે સંતાનને એની ફરજ યાદ અપાવવા કાયદો ઘડવો પડે?
આપણા કહેવાતા ભદ્ર સમાજમાં આજે પણ ‘અવતાર’, ‘સ્વર્ગ’ ને ‘બાગબાન’વાળી થાય છે. સંતાનો દ્વારા માતા-પિતાની સંપત્તિ પડાવી એમને શારીરિક-માનસિક યાતના આપવાના કિસ્સા જોવા મળે છે. આવા સંજોગોમાં દેશના વડીલો માટે બનાવવામાં ‘ધ મેઈન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ’ને પંદર વર્ષ થયાં છે ત્યારે જાણીએ શું પરિસ્થિતિ છે આજે? કોણ અને કેટલાં માવતર એનો સહારો લઈ રહ્યાં છે.
આખિર ઈસ દર્દ કી દવા ક્યા હૈ?
વૃદ્ધાવસ્થામાં ઉપેક્ષા, અવહેલના, એકલતાને નાથવાના શું છે ઉપાય?
રીટા ફૂલવાલા: શિક્ષણના બગીચાનું મઘમઘતું ફૂલ
ફૂલનો વ્યવસાય કરતા કુટુંબમાં ખીલેલું એક પુષ્પ પૂરેપૂરું મહોરે એ પહેલાં જ કદાચ ખરી પડે એવી શક્યતા, પણ નાનપણના અછતના માહોલમાં પણ માવતરે જે માવજત કરી હતી એનાથી એ પુષ્પને તોફાન સામે ટકી રહેવાની હામ મળી, એણે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી અને લો, હમણાં સુરતના આ સ્કૂલ પ્રિન્સિપાલને મળ્યું રાષ્ટ્રીય સમ્માન.
દાગ અચ્છે હૈ..? ના, વાસણ તો ચોખ્ખાંચણક જ જોઈએ!
થાળી-વાટકા હોય કે તપેલી, કૂકર હોય યા ચાકુ-છરી, ડાઘ કે કાટ એના પર ન જ શોભે. તો ઉપાય શું?
બાયપોલાર ડિસ્ઓર્ડરઃ કભી ખુશી કભી ગમ..
ક્યારેક માણસમાં ઊર્જાનો આફરો ચડ્યા હાય અને એ અકદમ સક્રિય થઇ જાય તો કોઈક વાર એ અચાનક ઉદાસ રહેવા લાગે ને જાણે એની જીવવાની ઈચ્છા મરી પરવારી હોય એમ લાગે. આ વ્યાધિ બહુ વિચિત્ર કહી શકાય એવી છે.
પોર્ન સાહિત્ય: મળવું આસાન.. વ્યસન તો ઔર સહજ
મોબાઈલ ફોન પર ગલગલિયાં કરાવતી સામગ્રી અતિ સરળતાથી ઉપલબ્ધ છે, પણ એનું વળગણ વ્યક્તિના સંબંધ જોખમાવી શકે છે.
ઈનબૉક્સમાં ઘૂસી જતા સેંકડો નકામા ઈ-મેઈલને કઈ રીતે અટકાવશો?
લાઈક કરો અને કરોડો કમાવ.. સાઈબર ઠગોની આ લલચામણી ઑફરમાં તમે પણ ક્યાંક ફસાતા નહીં.
વીસ-ત્રેવીસમાં જી-વીસનો જલસો
પ્રદૂષણમાં નંબર-વન દિલ્હી નારીની જી-૨૦ના શિખર સંમેલન માટે અલ્પ સમયમાં એવી તો કાયાપલટ કરવામાં આવી કે..
રેકૉર્ડ તોડવા નહીં, સર્જવા નીકળેલો જવાન..
શાહરુખ ખાન 'જવાન’માં ક્લેક્શન હી ક્લેક્શન..
હજી કેટલા અચ્છે દિન જોઈએ છે?
સની-શાહરુખ ‘ગદર-ટુ’ની સક્સેસ પાર્ટીમાં: તારા સિંહે પઠાણને શું કહ્યું?
વિવિધ દેશોમાં પણ રૂપિયો બોલશે ડિ-ડૉલરાઈઝેશનની મંઝિલ દૂર, પરંતુ યાત્રાની ઝડપ વધી..
ભારત સરકાર અને રિઝર્વ બૅન્ક ભારતીય રૂપિયાને ગ્લોબલ સ્તરે સ્વીકાર્ય બનાવવા સતત પ્રયાસ કરી રહી છે. જો કે ભારતનો વિશ્વવેપાર વધાર્યા વિના આ ધ્યેય હાંસલ કરવાનું કપરું છે. આને આજની આર્થિક ભાષામાં ‘ડિ-ડૉલરાઈઝેશન મૂવમેન્ટ’ કહે છે, જેમાં બીજા કેટલાક દેશોને પણ રસ છે. સમય બધાનો બદલાય છે, ડૉલરનો અને રૂપિયાનો પણ બદલાશે.
સ્વમાન સાથેનું દાન એટલે આ વસ્ત્રદાન
કપડાં મફત નહીં આપવાનાં, પણ ફક્ત પચ્ચીસ રૂપિયાના ટોકન ચાર્જ સાથે વેચવાનાં.. જેથી ગરીબોને પણ એ ખરીદીને પહેર્યાનો સંતોષ થાય!
ઊંધી છે તોય કળા છે, સાહેબ!
સુગત પ્રિયદર્શીઃ ચિત્ર ઊંધું દોરવાની શરૂઆત કરવાની.. અંતે સીધું કરી નાખવાનું!
કૃષ્ણ ભગવાનના મોહિની સ્વરૂપનાં દર્શન કરો..
જોઈ લો, કૃષ્ણનું સ્ત્રી સ્વરૂપ.
જેઠાલાલ કરશે રાજસ્થાની પિછવાઈ પ્રદર્શનનું ઉદ્ઘાટન
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે પ્રસિદ્ધ કલાકાર દિલીપ જોશી ઉર્ફે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવીશ્રેણીના જેઠાલાલ
વિદેશી ગોરીએ લગાવી દેશી ગામડામાં પાઠશાળા
પ્રિન્સિપાલ નિશીથ આચાર્ય સાથે બેંગિસુ સુસારે: મને તો ગમી ગયાં આ ગામ અને સ્કૂલ.
અપેક્ષાઃ વૃદ્ધાવસ્થાની દુશ્મન..
તમારાં બાળકોને તમારી જરૂર હોય ત્યારે જાઓ અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા..
જાણી લો આ કાયદો
આ કાયદામાં કોર્ટકચેરી કે એવું કંઈ નથી. દેશના દરેક જિલ્લામાં કલેક્ટરની નીચે ડેપ્યુટી કલેક્ટર હોય છે
પરચમ નારીશક્તિનો..
ચંદ્રયાન-૩ અને આદિત્ય-L1... બહુ ટૂંકા ગાળામાં આપણી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા ‘ઈસરો’એ આ બે બહુ મોટી સિદ્ધિ મેળવી અને એ વિજ્ઞાની. ચાલો, ઓ “ઉત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની પાછળ હતાં બે મહિલા વિજ્ઞાની. ચાલો, ઓળખીએ એમને અને એમની ક્ષમતાને.
આ તે કેવી મહોબ્બત કી દુકાન..
તામિલનાડુના મુખ્ય મંત્રીનો દીકરો સનાતન ધર્મને મૂળમાંથી નષ્ટ કરવાની જાહેર ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે સમજાય છે કે ભારતમાં મૂળ વતનીઓ માટે કપરા દિવસ આવવાના.
કૃષ્ણનું કામણ અને કૌતુક
ગોપીઓની ફરિયાદ વિશે સંવેદનશીલ હોવા છતાં પ્રેમાગ્રહને છોડી ધર્માગ્રહને સાચવવાની જવાબદારી કૃષ્ણએ સ્વીકારવી પડી, અન્યથા રાધાનો સ્નેહ છોડી રાજ્યનો ભાર વહન કરવાનું શું કામ પસંદ કરવું પડે!
મોદીની નજર ક્યાં છે એના પર છે બધો આધાર
વિપક્ષી એકતાનો તખ્તો ગોઠવાઈ રહ્યો હતો ત્યારે અચાનક સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી મોદી સરકારે જબરું સસ્પેન્સ ઊભું કર્યું છે. લોકસભાની વહેલી ચૂંટણી, મહિલાઓ માટે અનામત બેઠકની જોગવાઈ, આખા દેશમાં એકસાથે મતદાન.. લોકો અટકળ બાંધ્યા કરશે, પણ થશે તો મોદીએ જે ધાર્યું છે એ જ.
આવાં કેટલાં સપનાં રોજ મરે છે!
ભણેશ્રીઓની નગરી તરીકે એક જમાનામાં જેની ઓળખ હતી એ રાજસ્થાનનું કોટા અત્યારે ખંડિત શમણાં અને આપઘાતનું નગર બની રહ્યું છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
યુદ્ધમાં મરેલા દાનવોને એમના ગુરુ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા દ્વારા ફરી જીવતા કરી દેતા હતા. મરેલા દાનવો ફરી લડવા આવી જતા. દેવો એમને ફરી મારતા. પેલા ફરી શુક્રાચાર્યની મદદથી જીવતા થઈ જતા. છેવટે દેવો કંટાળ્યા, થાક્યા..
શહેરમાં તો ચકલી પણ ટેન્શનમાં જીવે છે!
આપણી એવી કંઈકેટલીય માનવપેઢી, જેણે સૌથી પહેલું કોઈ પક્ષીને ઘરઆંગણે જોયું હશે એ હશે ચકલી. મોબાઈલ ફોનનું ચલણ વધ્યું ત્યારથી એનાં રેડિયેશનની અસરને કારણે આ બચૂકડું પંખી આપણાથી દૂર થઈ રહ્યું છે અને હવે તો આપણે રવાડે ચડીને એની આદત પણ બદલાઈ રહી હોવાનું એક અભ્યાસ સૂચવે છે.
પાકિસ્તાન નામના દોજખમાં નથી જવું પાછા અમારે..
હરિદ્વારની જાત્રા નિમિત્તે પાકિસ્તાનથી ભારત આવેલા કોળી સમાજના ૪૦થી વધુ લોકોએ અત્યારે મોરબીમાં આશરો લીધો છે. ધરમના નામે અન્યાય અને અત્યાચાર, પાયાની સુવિધાનો અભાવ તથા કારમી મોંઘવારીએ પાકિસ્તાનમાં એમનું જીવન દોહ્યલું બની ગયું છે અને એ જ કારણે હવે એમણે પોતાનું મૂળ વતન છોડી અહીં જ સ્થાયી થવું છે.
ઈનકો સન્મતિ દે હનુમાન..
સાળંગપુર કષ્ટભંજન દેવના લાખો ભક્તોને આઘાત લાગે એવો કંકાસ ગયા સપ્તાહે રચાઈ ગયો. સાક્ષાત્ બજરંગબલી પણ સ્વામિનારાયણ પંથના આરાધ્ય પુરુષોના સેવક છે એવાં ભીંતચિત્રો પ્રકાશમાં આવતાં જે વિવાદ થયો એમાં આખરે સમાધાન થયું. જો કે ઠરી ગયેલી આગની રાખમાં છુપાયેલા અગ્નિના લબકારા ક્યારે ભડકો બની દઝાડવા લાગશે એ કહી શકાય એમ નથી.
કમિયાળા ગામે પણ છે સાળંગપુર સ્થાપિત કષ્ટભંજન દેવ
કષ્ટભંજન દેવની આ મૂર્તિ વિક્રમ સંવત ૧૮૯૧માં ગોપાળાનંદ આ સ્વામીએ અહીં સ્થાપિત કરેલી