CATEGORIES
فئات

જીવ્યા કરતાં (ભારતવર્ષ) જોયું ભલું.. ડિમ્પલ-હેમંત મહેતા મુંબઈ
એક પછી એક ટુર કરતાં ગયાં એમ અમે અપડેટ થતાં ગયાં. ભોજન ઠંડું કરીને પૅક કરવા વૅક્યૂમ મશીન વસાવી લીધું

શિક્ષકદંપતીનો અઢી દાયકાનો આહલાદક પ્રવાસ-પિરિયડ શાંતાબહેન-ભીખાલાલ સીદપરા રાજકોટ
રાજકોટનાં આ શિક્ષકદંપતીએ કશ્મીરથી કન્યાકુમારી અને વિદેશમાં પણ પ્રવાસ ખેડ્યા છે. પાંચ વખત ચાર ધામ યાત્રા કરી, બે વાર અમરનાથ યાત્રા પૂરી કરી, બે વાર દક્ષિણનાં રાજ્યોમાં કન્યાકુમારી સુધી અને ગોવા, હરિદ્વાર, ઉદેપુર, ઉત્તરાખંડમાં વેલી ઑફ ફ્લાવર, નૈનિતાલ સહિત અનેક સ્થળોની મુલાકાત લીધી છે

પ્રવાસ એટલે રૂટિનમાંથી બ્રેક અને ચેન્જ.. ડૉ. રુચિ-ડૉ. અર્પિત દોશી મુંબઈ
ડૉક્ટરદંપતીનો બીજો એક નિયમ એ છે કે ઘરેથી નીકળે ત્યારે થેપલાં, ખાખરા, ફરસાણ કે ફૂડનું એક પણ પડીકું સાથે નહીં લેવાનું. જ્યાં જવું ત્યાંનું હેલ્દી વેજિટેરિયન ફૂડ ખાવામાં એમને કોઈ પ્રોબ્લેમ નથી

પ્રવાસ એક કળા છે.. ડૉ. નમિતા-ડૉ. હીરેન શાહ અમદાવાદ
ડૉ. હીરેન બાળરોગનિષ્ણાત છે, જ્યારે પત્ની ડૉ. નમિતા છે સ્ત્રીરોગનિષ્ણાત

નિર્ણાયક નેતૃત્વ સંગે સુશાસન.. સાથ-સહકાર-સેવાના ૧૦૦ દિવસનો સોનેરી અવસર
ગુજરાતના સફળ સુકાની ભૂપેન્દ્ર પટેલનો નવો વિકાસમંત્રઃ વચન પાળ્યાં, વચન પાળીશું.. ગુજરાતનું માન વધારીશું.

મશરૂમ ગર્લનું મોટું મૅજીક
મશરૂમ પર ઠરી મારી નજર: ગરીબ પરિવારની દિવ્યા ‘બિલાડીના ટોપ'ની ખેતીથી બે પાંદડે થઈ અને એ પછી એણે ઘણાને સમૃદ્ધિની દિશા દેખાડી છે.

મોંઘા મશરૂમના મીઠા મોલ
જમીન અને પાણીના નહીંવત્ ઉપયોગથી મશરૂમની ખેતી કરી શકાય છે, જે સૌરાષ્ટ્ર જેવા પાણીની અછતવાળા પ્રદેશ માટે આશીર્વાદ સમાન છે. આ વિસ્મયકારી ખેતીપેદાશ ખેતરમાં નહીં, પણ ઘરે ઉગાડી શકાય છે. મશરૂમનું દેશ કરતાં વિદેશમાં મોટું માર્કેટ હોવાથી હવે ઘણા સાહસિકો આ ખેતી તરફ આકર્ષાય છે.

કાળમુખો કોરોના નવા સ્વરૂપે ફરી ત્રાટકવાની તૈયારી કરી રહ્યો છે..
દેશમાં અત્યારે મંદ જણાતી કોરોનાની નવી લહેર ક્યારે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લે એ કહેવાય નહીં. આ આતંકી વાઈરસ ધીમી પણ મક્કમ ગતિએ નવા વેરિયન્ટ સાથે વકરી રહ્યો છે ત્યારે સારવાર સાથે સાવચેતી અને સજ્જતા એ જ એકમાત્ર ઉપાય છે.

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
વેદ વ્યાસ, વિદુર અને સંજય એ ત્રણેયમાં સમાનતા એ હતી કે એમાંથી કોઈની માતા મોટા ઘરની દીકરી નહોતી. વેદ વ્યાસની માતા માછીમાર હતી, જ્યારે વિદુર અને સંજયની માતા દાસી હતી.

દોઢ સદી પહેલાંની જૈન હસ્તપ્રતોનો ખજાનો..
જાળવણીની મહેનતનો રંગ.

ભણો સ્વચ્છતાનું સમાજશાસ્ત્ર
ડૉ. અનિલ વાઘેલાઃ નવી પેઢી આ મિશનમાં ભાગીદાર હશે.

હવે આવે છે પ્લાસ્ટિકની દીવાલ
ડેપ્યુટી ક્લેક્ટર મયૂર પરમાર: પર્યાવરણમાં બદલાવ સામે આ છે અમારી અડીખમ દીવાલ.

સાડી પહેરી ચાલવા ગઈ..
મહાપાલિકા કમિશનર શાલિની અગ્રવાલઃ સુરત અને સાડીનો ઋણાનુબંધ આમ પ્રગટ થશે!

અદાલતને આંગણે તો ઔચિત્ય જાળવો..
રાહુલ ગાંધીને સજા ફરમાવતા ચુકાદા સામે કોંગ્રેસનો વિરોધઃ કાનૂની પ્રક્રિયાને રાજકીય લડાઈનો મુદ્દો કેમ બનાવવાનો?

આ આંધળી દોટ પાછળનું કારણ શું?
જે પૈસામાં માણસ ઘરઆંગણે સુખ-શાંતિથી રહી શકે એટલા પૈસા ખર્ચી બીજા દેશમાં ગેરકાયદે વસવા જવા પાછળ કયો તર્ક કામ કરતો હશે?

નજરની સામે નજરઅંદાજી
વ્યક્તિગત હિત રાષ્ટ્રહિતથી સર્વોપરી બને એ ચિંતાનો વિષય છે

જસ્ટ, એક મિનિટ
નવું શીખવા માટે સૌપ્રથમ જરૂરી છે પોતે કંઈ નથી જાણતા એ સમજવું. આના માટે બહુ મોટી હિંમતની જરૂર પડે

ખરાં પરાક્રમી દાદા-દાદી
જોન અને જોસેફાઈનઃ જવાની ગઈ, પણ જોશ નહીં.

માનવ બને છે કાર્ટૂન
રેખાચિત્રો બને છે માનવાકૃતિ.

સવારે ભોલા, બપોરે દસરા?
હર હર શંભુ: 'ભોલા'માં અજય દેવગન.

નોમિનેશન કરાવી લેવામાં જ છે સમજદારી
જીવનમાં કોઈ બાબત એકદમ નિશ્ચિત હોય તો એ છે મૃત્યુ. જો કે આપણે અહીં જીવન-મૃત્યુની ફિલસૂફીની ચર્ચા કરવી નથી, પણ વ્યાવહારિક બાબતોમાં વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારજનોએ એ વ્યક્તિની મિલકતના હક બાબતે હેરાન થવું પડે નહીં એ માટે મ્યુચ્યુઅલ ફંડ સહિત દરેક ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ સમજવું જરૂરી છે. તમે જ પસંદ કરી લો તમારો હક કોને મળે એનું નામ.

મૃત્યુ અંત નહીં.. એક ભ્રમ માત્ર છે!
જીવનનો નવો અર્થ સમજાવતી નવી બાયોસેન્ટ્રિઝમ થિયરી શું છે?

આ છે આપણી ગોલ્ડન ગર્લ્સના સુવર્ણ પંચ
મહિલાઓની વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતે જીત્યા ચાર સુવર્ણચંદ્રક.

જે જે છે, જેવા છે એને એ જ રીતે સ્વીકારીએ તો?
આપણા એક વિશ્વની અંદર પણ કેટલાં બધાં નાનાં-મોટાં અગણિત વિશ્વ આપણી આજુબાજુ જીવતાં હોય છે.

દમદાર માટી, કસદાર માટી
પહેલા વરસાદની સોડમ ધરાવતી કાળી માટી ઘરે જ કેવી રીતે તૈયાર કરવી એનું ટ્રેલર આપણે ગયા પખવાડિયે જોયું. હવે માણો આખી ફિલ્મ..

ડૉ. રક્ષાબહેન પ્ર. દવે: સુંદરમ્ની આધુનિક મીરાં કરે છે સાહિત્યભક્તિ
બાળગીતો, વાર્તા, કવિતા, પ્રવાસવર્ણન, વિવેચન, અધ્યાત્મ સહિતનાં ૮૦ પુસ્તકો તૈયાર કર્યાં અને હવે ૭૬ વર્ષની ઉંમરે જમાના સાથે તાલ મેળવીને આ વિદુષી આપી રહ્યાં છે એક ઈ-બુક.

આ ગુર્જર કન્યાની મહત્ત્વાકાંક્ષાને આકાશ પણ ટૂંકું પડે..
ગુજરાતી માધ્યમમાં ભણેલી ઍસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ. એકતા શાહની નસનસમાં ખગોળવિજ્ઞાન છે. બ્રહ્માંડનાં અગાધ રહસ્ય ઉકેલતી ડૉ. એકતાએ તાજેતરમાં એવું પરાક્રમ કર્યું છે, જેનાથી ગુજરાતી હોવાનો આપણને ગર્વ થાય.

ઉત્તમ પુત્ર-શ્રેષ્ઠ પુત્રીને આમ આપો જન્મ
રાજહંસસૂરીશ્વરજી: ગર્ભથી મોક્ષ સુધી જવાનો રાજમાર્ગ એટલે ગર્ભસંસ્કાર.

ઉત્તરનો આ વિરપ્પન વાઘના શિકાર માટે જાણીતો હતો..
દિલ્હીના સંસાર ચંદ જેવા દાણચોરે વાઘના અવયવોનો રીતસર ધંધો માંડ્યો હતો.

શેર કે સવા શેર..
વાઘ એ સિંહની જેમ સામે ન આવે ખુલ્લામાં ફરતો નથી. જંગલમા એનો ઈલાકો સરેરાશ અઢી ચોરસ ક્લિોમીટરના ઘેરાવામાં હોય છે