CATEGORIES
فئات
એમાં મારો શું વાંક?
મધ્ય પ્રદેશમાં રેલવે વિભાગે સીધો હનુમાનજી પર ગુનો દાખલ કરી દીધો, કારણ કે મંદિર માટે હનુમાનજીએ જમીન પર અતિક્રમણ કર્યું હતું
જસ્ટ, એક મિનિટ..
ભલે ઝાઝા બધા દોસ્ત ન હોય, પણ થોડા એવા દોસ્ત તો હોવા જોઈએ, જે તકલીફના સમયે સાથે ઊભા રહે ને સફળતા મળે ત્યારે ખરા અર્થમાં રાજીપો વ્યક્ત કરે
આવા વૈવાહિક સંબંધને તમે સ્વીકારો છો?
સજાતીય પાત્રોનાં લગ્નને કાનૂની માન્યતા આપવાને લગતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જે આવે અને જ્યારે આવે, આપણો સમાજ એ માટે તૈયાર છે ખરો?
બદતર જીવનથી છુટકારો મેળવવા..
માણસ સાજો-સારો હોય, એની માનસિક અવસ્થા બરાબર હોય એટલે કે એ પોતાની જાત વિશે નિર્ણય લઈ શકવા સક્ષમ હોય તો એ આવું લિવિંગ વિલ બનાવી શકે
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
માણસ ગમે એટલો જડ અને જાડી ચામડીનો હોય તો પણ એના મનમાં આવા સવાલો તો જાગવાના જ કે આ સૃષ્ટિ ક્યારે બની અને સૃષ્ટિ બની એ પહેલાં શું હતું?
સમજાયું કાંઈ?
મેડિકલ સ્ટોરમાં માણસ દવા લેવા જાય કે નવી બીમારી શોધવા?
કાગળનાં વિમાન, ઊડે આસમાન..
ઝૂઉઉઉમ કરીને ઉડાડો પેપર પ્લેન.
જેલમાં લઈ ગયો ગૌપ્રેમ..
એલિસિયા ડે: ગાય ફેરવવાની આવી કેવી સજા?
કૉન્ટ્રોવર્સી ક્રિયેટ મત કરો..
શ્રદ્ધા કપૂર-રણબીર કપૂર 'તૂ જૂઠી મેં મક્કાર'માં.
અદાણી પ્રકરણઃ કોર્ટના આદેશથી કોની કોની પરીક્ષા?
સર્વોચ્ચ અદાલતે અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સેબીને તપાસનો આદેશ આપવા સાથે એક ખાસ કમિટી નિયુક્ત કરી છે. હવે આ તપાસના પોટલામાંથી શું બહાર આવે છે એના પર સૌની નજર રહેશે, કારણ કે…
ખાલિસ્તાનઃ ખાલી ચણો વાગે ઘણો કે પછી..
પંજાબમાં અમ્રીતપાલ સિંહના માધ્યમથી ખાલિસ્તાનની ચળવળ જોર પક્ડી રહી છે ત્યારે કેનેડા જેવા દેશમાં આ વિભાજનવાદી આંદોલનને મળી રહેલા પીઠબળને અવગણવા જેવું નથી. શું કહે છે કેનેડાના ભારતીયો..
જોખમથી બચાવવાના નામે સ્ત્રીનું રક્ષણ કે..?
પુરુષની યુદ્ધવૃત્તિનો સૌથી મોટો ભોગ કોણ બને છે એ પ્રશ્નનો ઉત્તર શોધવા લાંબે જવાની જરૂર નથી.
નક્કામી ચીંજવસ્તુથી કંઈક કામનું બનાવો..
ઘરના ખૂણેખાંચરે પડી રહેલી વણવપરાયેલી સામગ્રીથી મેળવી શકાય છે ગૃહસજાવટના વિકલ્પ.
ચોરે ને ચૌટે: હર આદમી મેં હોતે હૈં દસ-બીસ આદમી..
એક સારો ઍક્ટર માણસ તરીકે સારો ન હોય એવું બની શકે? છેલ્લા થોડા દિવસથી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી વિશે સમાચાર આવી રહ્યા છે એ આ વાતની સાબિતી આપતા હોય એવું લાગે છે. નવાઝ અને બિવી આલિયા વિવિધ મુદ્દે ઝઘડી રહ્યાં છે અને સંઘર્ષની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે એમનાં બે માસૂમ બાળકો.
સર્કિટ જેવા લોકો ફિલ્મની બહાર પણ બધાને મામુ બનાવવા બેઠા જ હોય છે!
સેબીએ બોલીવૂડ ઍક્ટર અર્શદ વારસી અને એની પત્ની સામે લીધેલું પગલું એ જ બોધપાઠ આપે છે કે સોશિયલ મિડિયાના માધ્યમથી આવી સેલિબ્રિટીઝ દ્વારા આપવામાં આવતી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સથી રહો સાવધાન.
રાજકોટના રમકડાં ઉદ્યોગને જરૂર છે ટૉય પાર્ક રૂપી
‘અદિતિ ટૉય્ઝ’ના ડિરેક્ટર સુભાષ ઝાલાઃ આ બજારમાં માત્ર રાજકોટનો હિસ્સો વધીને ૩૦ ટકાએ પહોંચશે.
ખેલો ઈન્ડિયા હવે રમકડાંથી..
ગાંધીનારની ‘ચિલ્ડ્રન યુનિવર્સિટી’ અને આઈઆઈટી પણ બાળકો માટે પ્રયોગાત્મક રમકડાં બનાવે છે.
આ શિક્ષક સાથે તો બાળકોને આવે છે મોજ..
રેડિયોના સ્ક્રિપ્ટ રાઈટરમાંથી એ જામનગરની મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષક બન્યા, એવા શિક્ષક જેમને બાળકો ગમે છે અને એથીય વિશેષ તો એ બાળકોને ગમે છે. બાળસાહિત્યના ક્ષેત્રે ‘ટોપીવાળી મા’ તરીકે ઓળખાતા કિરીટ ગોસ્વામી બાળકોને માતૃભાષા સાથે જોડી રાખવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
હવે આવે છે મહિલા બંદીવાનોના અવાજમાં ઑડિયો બુક્સ
ગુજરાતમાં સૌપ્રથમ વાર અંધજનો માટેની ઑડિયો બુક બની અમદાવાદની જેલના કેદીઓના અવાજમાં.
ડરો નહીં, મોટા આંચકાની શક્યતા નથી!
ઈન્સ્ટિટ્યૂટની ટીમે ભાડ-વાંકિયા ગામ વચ્ચે ભૂકંપના એકદમ હળવા આંચકા પણ માપી શકાય એવું મશીન ફિટ કર્યું
ભૂકંપનો ભય ઘરમાં નહીં, શેરીઓમાં સૂવે છે આખું ગામ..
ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ધરતી ધ્રૂજી અને પળવારમાં તુર્કી તહસનહસ થઈ ગયું ત્યારે ગુજરાતીઓને બે દાયકા પહેલાંના કચ્છના ભયાનક ભૂકંપની યાદ તાજી થઈ.. હવે સૌરાષ્ટ્રમાં મિતિયાળા પંથકના પેટાળમાં મોટી હલચલ મચી છે ત્યારે શું છે ગામલોકોની હાલત? એક મોટો આંચકો આવશે તો ઘરમાં દટાઈને મરી જવાના ડરે સેંકડો લોકોને રાતોની રાત શેરીમાં રહેવાની ફરજ પડી છે.. જો કે ખુલ્લામાં સૂવાથી રાત્રે કોઈ જંગલી પ્રાણીનો શિકાર થઈ જવાનો પણ ડર તો ખરો જ ને?! વાંચો, ગ્રાઉન્ડ ઝીરોથી ‘ચિત્રલેખા’નો ચોંકાવનારો અહેવાલ.
દર્દીની જિંદગી ઉજાળવાનું કામ કરે છે આ તબીબ
રાજકોટને કર્મભૂમિ બનાવી ચર્મરોગ નિષ્ણાત ડૉ. સુરેશ જોશીપુરાએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી છે. એક સેવાભાવી તબીબ હોવા ઉપરાંત ચર્મરોગો પરના એમના સંશોધનનો લાભ પણ એમના દર્દીઓને મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
વિવિધ ક્ષેત્રની ૧૬ પાવરફૂલ અને પ્રેરણાદાયી મહિલાઓની તસ્વીરોને હોર્ડિંગ્સ પર મૂકીને કૌશિક આઉટડોર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ, તેમના જુસ્સા, તેમની ઐતિહાસિક યાત્રાઓ અને તેમના જીવનને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
પૂર્વોત્તર ભારતઃ આપણા દિલથી કેટલું દૂર?
શારીરિક દેખાવથી માંડી રહેણીકરણી, રીતરિવાજ, બોલી, વગેરે અનેક કારણસર શેષ ભારતથી છેટી રહી ગયેલી પૂર્વોત્તર રાજ્યોની પ્રજાને આપણે નજીક લાવવાની છે. એમને થતી અન્યાય અને અસમાનતાની લાગણી આપણે દૂર કરવાની છે.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
પ્રાચીન કાળના ઋષિઓની જ્ઞાનભૂખ જબરી હતી. જ્ઞાનપિપાસા એ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું લક્ષણ હતું. અસલમાં ‘ભારત’ શબ્દ પોતે જ જ્ઞાનપ્રેમ સૂચવે છે.
હાલારી ગધેડીના ખોલકાનાં વધામણાં..
હાલારી ગધેડીના ખોલકાનું પૂજન.
વિભૂતિની સુવર્ણ વંદના
વિજય લક્ષ્મણસૂરીશ્વરજી: ધર્મ ક્રાંતિના જનક.
પટરાણીનો પણ ભારે રુઆબ છે..
દ્વારકાસ્થિત રુક્મિણી માતાજીનું મંદિર. પૂજારી અરુણભાઈ દવે કહે છે કે ૨૧ વર્ષથી સેવાનો અવિરત ક્રમ.
દિવ્યાંગોની ક્ષમતાની કસોટી કરતી સ્પર્ધામાં ભાગ લેશે સુરતના ફોટોગ્રાફર
મનહર ચૌહાણઃ પોલિયો છે, પણ ફોટોગ્રાફી તો કરી જ શકું છું ને!
જસ્ટ, એક મિનિટ..
માણસે પણ કંઈક સિદ્ધ કરવા માટે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે