CATEGORIES
فئات
![હૉસ્પિસ સેન્ટર ઘર જેવા માહોલમાં દરદીની સારવાર હૉસ્પિસ સેન્ટર ઘર જેવા માહોલમાં દરદીની સારવાર](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/6sZQzHf1c1678074371064/1678082334789.jpg)
હૉસ્પિસ સેન્ટર ઘર જેવા માહોલમાં દરદીની સારવાર
કૅન્સર જેવી બીમારીના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયેલા પેશન્ટ્સની બાકી રહેલી જિંદગીને ઓછી પીડાદાયક બનાવવાનું કામ થાય છે અહીં.
![શું છે આ એડી કરન્ટ સાઈટ? શું છે આ એડી કરન્ટ સાઈટ?](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/R6PvjlW5h1678074018644/1678082331484.jpg)
શું છે આ એડી કરન્ટ સાઈટ?
નદી દરિયાને મળે ત્યાં અથવા તો છીછરા સરોવરમાં પાણીનાં વહેણને કારણે-વમળની અસરથી પથ્થરો પર અલગ ડિઝાઈન બની જાય છે. વડોદરા નજીકનો કડાણા ડેમ આવા જ કેટલાક પથ્થરો સાચવીને બેઠો છે, જેની ‘ઉંમર’ ૬૫ કરોડ વર્ષ માનવામાં આવે છે!
![મામલો દોઢ-બે કરોડની ઉઘરાણીનો.. સામે મળતી ધાકધમકીનો! મામલો દોઢ-બે કરોડની ઉઘરાણીનો.. સામે મળતી ધાકધમકીનો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/VSH2slHSA1678073566177/1678082329144.jpg)
મામલો દોઢ-બે કરોડની ઉઘરાણીનો.. સામે મળતી ધાકધમકીનો!
વેરાવળના એક તબીબના આપઘાત પ્રકરણમાં ભાજપના સાંસદ સામે ગંભીર આક્ષેપોથી ગુજરાતના રાજકારણમાં વમળ પેદા થયાં છે.
![આવા સિગ્નલને આપો લાલ સિગ્નલ આવા સિગ્નલને આપો લાલ સિગ્નલ](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/sORxZtTPg1678016049159/1678021775637.jpg)
આવા સિગ્નલને આપો લાલ સિગ્નલ
બુદ્ધિશાળી કાર કાઢશે લાલ સિગ્નલનો કકળાટ.
![સૂરજ ઓકે આગ ને ફાટે વાદળ આઠ સૂરજ ઓકે આગ ને ફાટે વાદળ આઠ](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/MCV06N85k1678015887006/1678021772942.jpg)
સૂરજ ઓકે આગ ને ફાટે વાદળ આઠ
ટાઢાં પડો હવે પ્રકૃતિ રાણી.
![ખોવાયા વિશેની આ ફિલ્મમાં પ્રેક્ષકને શું જડે છે? ખોવાયા વિશેની આ ફિલ્મમાં પ્રેક્ષકને શું જડે છે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/wkcRynS8v1678015699061/1678021769450.jpg)
ખોવાયા વિશેની આ ફિલ્મમાં પ્રેક્ષકને શું જડે છે?
‘લોસ્ટ’માં પંકજ કપૂર-યામી ગૌતમ.
![જીવતાં જીવતાં જ મરણનું વિચારો! જીવતાં જીવતાં જ મરણનું વિચારો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/oBJ8z_dAy1678015304353/1678021766425.jpg)
જીવતાં જીવતાં જ મરણનું વિચારો!
વ્યક્તિએ ગૂગલ ડ્રાઈવ પર સાચવેલો તમામ ડેટા એની ગેરહયાતીમાં સગાંસંબંધી-મિત્રોને મળે એવી વ્યવસ્થાની ખબર છે તમને?
![શૅરના ભાવ ફરી ઊંચકાશે, વિશ્વાસ મેળવતાં વધુ સમય લાગશે! શૅરના ભાવ ફરી ઊંચકાશે, વિશ્વાસ મેળવતાં વધુ સમય લાગશે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/KOYL-BzLb1678014090920/1678021764113.jpg)
શૅરના ભાવ ફરી ઊંચકાશે, વિશ્વાસ મેળવતાં વધુ સમય લાગશે!
અદાણી કેસમાં સેબી, સરકાર, શૅરબજાર અને રોકાણકારો, વગેરેનું ધ્યાન સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી પર રહેશે. સવાલ એ છે કે આ પ્રકરણ ઈન્વેસ્ટરોનાં હિતમાં નવા સુધારા લાવી શકશે?
![ભારતને ફળ્યું તેલનું રાજકારણ ભારતને ફળ્યું તેલનું રાજકારણ](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/xTuRck3d71678013480549/1678021760864.jpg)
ભારતને ફળ્યું તેલનું રાજકારણ
રશિયન ક્રૂડ ઑઈલને શુદ્ધ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ ભારત માટે લાભકારી રહી. રશિયાના વિરોધી એવા યુરોપના દેશોએ પણ આ તેલ હોંશે હોંશે ખરીદ્યું.
![આને કહેવાય બેસ્ટ કાઉ હગ.. આને કહેવાય બેસ્ટ કાઉ હગ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/wfZQ2Qjlf1678013076871/1678021758838.jpg)
આને કહેવાય બેસ્ટ કાઉ હગ..
અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટમાં હમણાં એક ઐતિહાસિક ઘટના બની. જૈનોએ ‘જીવદયા’ શબ્દ વાપર્યા વગર કેવળ શાંતિપૂર્ણ રીતે કાયદેસર રજૂઆત કરીને આશરે ચાર અબજ રૂપિયાનો મીટ પ્લાન્ટ શરૂ થતો અટકાવ્યો
![શતેશ્વર ચેતેશ્વર.. શતેશ્વર ચેતેશ્વર..](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/akwyk-7om1678012408889/1678021755348.jpg)
શતેશ્વર ચેતેશ્વર..
પ્રેરણાસ્રોત સમાન માતાને બહુ નાની ઉંમરે ગુમાવી દીધા પછી દૃઢ મનોબળના જોરે રાજકોટનો ‘ચિન્ટુ’ ક્રિકેટના મેદાનમાં આગળ વધતો ગયો. એની ધીરજ, ક્રિકેટ પ્રત્યેની નિષ્ઠા અને વિકટ સ્થિતિમાં દીવાલની જેમ અડીખમ ઊભા રહેવાની ક્ષમતાએ એને એક્સોમી ટેસ્ટ સુધી પહોંચાડ્યો. આ સિદ્ધિ મેળવનારો ચેતેશ્વર પૂજારા ગુજરાતનો પહેલો ક્રિકેટર છે.
![દયામૃત્યુ દ્વારા અશ્વોની કાયમ માટે લગામ તાણવામાં આવી.. દયામૃત્યુ દ્વારા અશ્વોની કાયમ માટે લગામ તાણવામાં આવી..](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/fSAvnoXim1677993713770/1677999279187.jpg)
દયામૃત્યુ દ્વારા અશ્વોની કાયમ માટે લગામ તાણવામાં આવી..
રોગની તપાસ માટે અશ્વના લોહીનું સૅમ્પલ લેવાની પ્રક્રિયા.
![શ્વાનના આતંક સામે તંત્રને પડકાર.. શ્વાનના આતંક સામે તંત્રને પડકાર..](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/wzqyHdrwO1677993446298/1677999275612.jpg)
શ્વાનના આતંક સામે તંત્રને પડકાર..
આવો, અમારી સામે!
![જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનો ખજાનો હવે છે ખુલ્લો! જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનો ખજાનો હવે છે ખુલ્લો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/tSJffnbhV1677993289646/1677999273167.jpg)
જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટનો ખજાનો હવે છે ખુલ્લો!
કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં બન્યું વાંચનાલય.
![ઈમ્પેક્ટ ફીની આ તે કેવી ઈમ્પેક્ટ? ઈમ્પેક્ટ ફીની આ તે કેવી ઈમ્પેક્ટ?](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/Y373_z6fo1677992934036/1677999270313.jpg)
ઈમ્પેક્ટ ફીની આ તે કેવી ઈમ્પેક્ટ?
એક ગેરકાયદે બાંધકામ તોડવામાં આવે તો સામે બે અનધિકૃત બાંધકામ ઊભાં થાય એવી હાલત છે.
![સૌરઊર્જાના ટેબ્લોએ અપાવી સિદ્ધિ સૌરઊર્જાના ટેબ્લોએ અપાવી સિદ્ધિ](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/l0lMVD7Ou1677992657801/1677998191084.jpg)
સૌરઊર્જાના ટેબ્લોએ અપાવી સિદ્ધિ
ગુજરાતના ટેબ્લોને મળેલો એવૉર્ડ સ્વીકારતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા માહિતી સચિવ અવંતિકા સિંહઃ વાત રાજ્યની ઊર્જાક્રાંતિની.
![શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા? શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા?](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/nK6aVEIwz1677992139044/1677998186792.jpg)
શું છે વળી આ સિમ સ્પૅપિંગની બલા?
ઑનલાઈન લુટારાઓની ટોળકીમાં સિમ સ્લૅપર્સ નામની એક નવતર પ્રજાતિ સક્રિય થઈ ગઈ છે, જે આપણા સિમ કાર્ડની માહિતી પરથી ડુપ્લિકેટ સિમ ઍક્ટિવેટ કરાવીને ગણતરીની મિનિટોમાં આપણું બૅન્ક એકાઉન્ટ સફાચટ કરી દે છે. પાછલા એક વર્ષમાં અમેરિકા જેવા દેશમાં પણ રોજનાં ચારથી પાંચ સિમ સ્લૅપ કરી જાણનારા આ શાતિર ધુતારાઓની શી છે ટેક્નિક?
![કાચા મકાનમાં રહેતા શ્રમજીવીના નામે છે કરોડોની વેપારી પેઢી! કાચા મકાનમાં રહેતા શ્રમજીવીના નામે છે કરોડોની વેપારી પેઢી!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/827XcYZb11677991622983/1677998181876.jpg)
કાચા મકાનમાં રહેતા શ્રમજીવીના નામે છે કરોડોની વેપારી પેઢી!
પાલીતાણા જેવા નાના નગરમાંથી કેટલાક ગરીબ લોકોનાં આધાર કાર્ડના પુરાવા મેળવી થયું ૨૭૦૦ બોગસ વ્યાપારી પેઢીનું રજિસ્ટ્રેશન અને એ પછી ચાલ્યું અબજોનું બોગસ બિલિંગ કૌભાંડ.
![મહાભારત, માર્ગદર્શક, મહાકાવ્ય મહાભારત, માર્ગદર્શક, મહાકાવ્ય](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/KPyipEgyy1677991094883/1677998179660.jpg)
મહાભારત, માર્ગદર્શક, મહાકાવ્ય
મહાભારતનું ખોખું બહારથી સૌએ જોયું છે, પણ તમે ખોખાની અંદર જોયું છે? અંદર એવું સોનું ભરેલું પડ્યું છે, જે જીવનને સમૃદ્ધ બનાવી શકે એમ છે.
![પહેલ કરશે કોણ એ પાયાનો સવાલ છે! પહેલ કરશે કોણ એ પાયાનો સવાલ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/mw1iOpOme1677990812356/1677996352483.jpg)
પહેલ કરશે કોણ એ પાયાનો સવાલ છે!
નીતિશ કુમાર-સલમાન ખુરશીદઃ કોણ પહેલાં કોનો હાથ મારશે?
![શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો! શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો!](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/O2dh-wUef1677990306576/1677996350232.jpg)
શેરીયુદ્ધના ભણકારા સાંભળવા તૈયાર રહો!
ગયા વર્ષે ભાજપનો સાથ લઈ મહારાષ્ટ્રમાં સરકાર બનાવનારા એકનાથ શિંદે જૂથને અસલી પક્ષ તરીકે માન્યતા મળવાની સાથે ‘શિવસેના’નો ઠાકરેપરિવાર સાથેનો નાળ-સંબંધ તૂટ્યો છે, પણ પાયાના કાર્યકરોનું વલણ હજી અકળ છે.
![જસ્ટ, એક મિનિટ.. જસ્ટ, એક મિનિટ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/U_ROmmfYo1677990065058/1677996348010.jpg)
જસ્ટ, એક મિનિટ..
બીજા પર દોષારોપણ કરી પોતાના માટે હું કંઈક છું એવી શેખી મારતી વખતે કવિ દલપતરામની અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે પંક્તિની વાસ્તવિકતા યાદ રાખીએ તો નિરર્થક ઉપાધિમાં સપડાતાં બચી જઈએ
![એક ઓરડો બોલે છે.. એક ઓરડો બોલે છે..](https://reseuro.magzter.com/100x125/articles/34/1229184/9rmo_Hpq-1677934479214/1677940440372.jpg)
એક ઓરડો બોલે છે..
પ્રસિદ્ધ નિબંધકાર પ્રવીણ દરજી એક સ્મૃતિનિબંધમાં ઘરરખુ ઓરડાને જીવંત બનાવે છેઃ ‘સત્યનારાયણની કથા આ ઓરડામાં જ થાય. લગ્નપ્રસંગે ગણપતિ પણ આ ઓરડામાં જ કાઢવાના. ખાસ મહેમાનો આવ્યા હોય ત્યારે પણ હરખપદૂડો આ ઓરડો જ લાગે. સૌના ધામા ત્યાં રહે!
![ગેરકાનૂની ડિજિટલ લોન ઍપ્સના દિવસો પૂરા ગેરકાનૂની ડિજિટલ લોન ઍપ્સના દિવસો પૂરા](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/WWbWnlBxe1677411957273/1677417593609.jpg)
ગેરકાનૂની ડિજિટલ લોન ઍપ્સના દિવસો પૂરા
ફુગાવો-મોંઘવારી, વધતા વ્યાજદર, અર્થતંત્રનો વિકાસદર (જીડીપી) અને ડિજિટલ લૅન્ડિંગ ઍપ્સ (નાણાં ધિરાણ કરતી ઍપ્સ)ના નિયમન વિશે અને પરોક્ષપણે કંઈક અદાણી પ્રકરણ વિશે શું છે રિઝર્વ બૅન્કનો અભિગમ.
![ડ્રૅગનનું બલૂન નિર્દોષ કે કસૂરવાર? ડ્રૅગનનું બલૂન નિર્દોષ કે કસૂરવાર?](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/uyA7B1WZf1677411537623/1677417590610.jpg)
ડ્રૅગનનું બલૂન નિર્દોષ કે કસૂરવાર?
અમેરિકાએ પોતાના આકાશમાં પ્રવેશેલા ચીનના બલૂનને તોડી પાડ્યું ત્યારથી એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું ચીને આ પહેલાં પણ આવી હરકત કરી છે? જો જવાબ હા હોય તો કેટલા દેશની ગુપ્ત જાસૂસી ચીની ડ્રૅગને બીજાને અંધારામાં રાખીને કરી હશે?
![રશ્મિ ઝા: જિંદગીના પડકારને સહર્ષ ઝીલનારી ચેલેન્જ ગર્લ રશ્મિ ઝા: જિંદગીના પડકારને સહર્ષ ઝીલનારી ચેલેન્જ ગર્લ](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/SbeHN4PGG1677410942096/1677417587019.jpg)
રશ્મિ ઝા: જિંદગીના પડકારને સહર્ષ ઝીલનારી ચેલેન્જ ગર્લ
નવી ભાષા શીખવાથી માંડી ડગલે ને પગલે એની કસોટી થઈ, પણ એક પછી એક અંતરાય પાર કરીને એ આગળ વધતી ગઈ. આજે એણે અનેક ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે. એ ભાગવતકથા કરે છે અને એટલી જ સહજતાથી કાઉન્સેલર તરીકે બાળકોની સમસ્યા પણ ઉકેલે છે.
![નોકરી છૂટી તો શ્રમ-હુન્નરના અનુષ્ઠાનથી પહોંચ્યા આત્મનિર્ભરતાના બાજઠ પર.. નોકરી છૂટી તો શ્રમ-હુન્નરના અનુષ્ઠાનથી પહોંચ્યા આત્મનિર્ભરતાના બાજઠ પર..](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/DcpL2FOwb1677338860254/1677344502119.jpg)
નોકરી છૂટી તો શ્રમ-હુન્નરના અનુષ્ઠાનથી પહોંચ્યા આત્મનિર્ભરતાના બાજઠ પર..
લગ્ન જેવા શુભ પ્રસંગમાં બાજઠ તો જોઈએ જ જોઈએ.
![સોમનાથ મહાદેવની સાક્ષીએ સમુદ્રકિનારે મંગળફેરા.. સોમનાથ મહાદેવની સાક્ષીએ સમુદ્રકિનારે મંગળફેરા..](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/PuX6PcHko1677338498846/1677344496496.jpg)
સોમનાથ મહાદેવની સાક્ષીએ સમુદ્રકિનારે મંગળફેરા..
જાણીતા શિવધામના પગ પખાળતા દરિયાના કિનારે આરંભો જીવનની નવી સફર.
![લગ્નસ્થળની સજાવટમાં ભળ્યો પ્રકૃતિપ્રેમ લગ્નસ્થળની સજાવટમાં ભળ્યો પ્રકૃતિપ્રેમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/a1db3hROj1677337946999/1677343760785.jpg)
લગ્નસ્થળની સજાવટમાં ભળ્યો પ્રકૃતિપ્રેમ
ઝગમગ રોશની, નેત્રદીપક સજાવટ અને ચટાકેદાર ભોજન પીરસતો ડાઈનિંગ એરિયા..આવા મનોહર માહોલમાં નવયુગલ નવજીવનની શરૂઆત કરે.. પણ જો આ બધું જ કુદરતી અથવા ઝીરો વેસ્ટ ફ્રી હોય તો? હા, તાજેતરમાં અમદાવાદમાં યોજાઈ ગયેલાં લગ્ન એની પર્યાવરણપ્રેમી સજાવટને લીધે યાદગાર બની રહ્યાં.
![ફિર છિડી રાત, બાત ફૂલોં કી..રાત હૈ યા બારાત ફૂલોં કી.. ફિર છિડી રાત, બાત ફૂલોં કી..રાત હૈ યા બારાત ફૂલોં કી..](https://reseuro.magzter.com/100x125/articles/34/1222032/9_irhhgxd1677337177227/1677343757183.jpg)
ફિર છિડી રાત, બાત ફૂલોં કી..રાત હૈ યા બારાત ફૂલોં કી..
મહેમાનોને મંત્રમુગ્ધ કરી દેતી સજાવટ વિના લગ્નપ્રસંગ અધૂરો ગણાય છે. એક કાબેલ ડેકોરેટર વેડિંગ થીમને ઓપ આપવા વિવિધ કસબીઓની કળાનો ઉપયોગ કરીને ફલ-પાંદડાં, આર્ટ પીસીસ, ફર્નિચર-ફેબ્રિક્સ, પ્રકાશ સંરચનાનું અદ્ભુત સંયોજન રચે છે. શું છે મૅરેજ ડેકોરેશનના આજકાલ ટ્રેન્ડ?