CATEGORIES
فئات
પરેશ રાઠવા પદ્મશ્રી (પિઠોરા આર્ટ) - આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિને આપી ઓળખ
આ કળા મુખ્ય રૂપે દેવી-દેવતાને રીઝવવા કરવામાં આવતી પૂજાનો ભાગ છે, જેમાં ઘોડા પર સવાર દેવી-દેવતા અને પ્રકૃતિનાં વિવિધ તત્ત્વનાં ચિત્ર દોરવામાં આવે છે
ડૉ. મહેન્દ્ર પાલ પદ્મશ્રી (સાયન્સ-એન્જિનિયરિંગ) દીર્ઘકાલીન સેવાનું સમયોચિત સમ્માન..
ન્યુઝીલૅન્ડ, નેપાળ અને જીબુટીનાં પર્યાવરણમાં ક્રિપ્ટોકોકસ નિયોફોર્મન્સનો વ્યાપ પ્રથમ વખત સ્થાપિત કર્યો હતો
હીરબાઈ લોબી પદ્મશ્રી (મહિલાઉત્થાન) - સેવાનું હીર ઝળક્યું!
ખરેખર, અમિતાભ બચ્ચને સામેથી બોલાવી એમનું સમ્માન કર્યું!
હેમંત ચૌહાણ પદ્મશ્રી (સંગીત) - સૂરસાધનાના રંગમાં રંગાઈ ગયેલા ભજનિક
સૂરસાધનાની સફરમાં અત્યાર સુધીમાં હેમંત ચૌહાણે ૮૨૦૦થી વધુ લોકગીત-ભજનને કંઠ આપી લોકો સુધી પોતાની કળાનો પરિચય આપ્યો છે
ભારતીય જીવનશૈલીનું સહજ, અનોખું ઉદાહરણ - કમલેશ પટેલ ‘દાજી’ પદ્મભૂષણ (અધ્યાત્મ)
ભરૂચ છોડીને દાજી અમદાવાદ આવ્યા એ પછી એમણે અહીંની જાણીતી ફાર્મસી કૉલેજમાં ઍડ્મિશન લીધું. ૧૯૮૦માં ભણવાનું પૂરું કરી અમેરિકા ગયા અને ન્યૂ યોર્કમાં પોતાની ફાર્મસીની પ્રેક્ટિસ શરૂ કરી
બાલકૃષ્ણ દોશી પદ્મવિભૂષણ (સ્થાપત્ય) પરંપરાના પાયા પર રચ્યાં મૉડર્ન સ્થાપત્યો..
ભારત સરકારના પદ્મવિભૂષણ સહિત દેશ-વિદેશના અનેક એવૉર્ડ-પુરસ્કારોથી સમ્માનિત થયેલા દોશી સાહેબે ત્રણ વિદેશી યુનિવર્સિટીની માનદ ડૉક્ટરેટ પદવી મેળવી હતી
અમારી પણ ખાજો દયા!
સોનમ વાંગચુકઃ લડાખની પ્રકૃતિને સાચવવાની લડત.
પ્રવાસ પૂરો થયો, પણ સત્તાની મંજિલ મળશે ખરી?
લોકસભાની આગામી ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી વિપક્ષી આગેવાનોને એક નહીં કરી શકે તો એમની ‘ભારત જોડો યાત્રા’ એક નિરર્થક કવાયત બની રહેશે.
મુંબઈ મેટ્રો મેરી જાન
દાયકા અગાઉ દિલ્હી મેટ્રોમાં જવાનું થતું ત્યારે એક આલીશાન અફસોસ કોરી ખાતો કે બૉમ્બેમાં મેટ્રોની પધરામણી ક્યારે થશે?
જસ્ટ, એક મિનિટ..
એક લીડર તરીકે આપણે આપણાં લક્ષ્યાંકો પાર પાડવામાં વ્યસ્ત હોઈએ ત્યારે આપણને તો એવું જ લાગે છે કે આ બધું હું જ કરી રહ્યો છું. કદાચ આપણે એ ક્યારેય જાણી શકતા નથી કે કોઈ લક્ષ્યાંક સિદ્ધિ માટે કંઈકેટલાય લોકોનું છૂપું યોગદાન રહ્યું હોય છે
યે પુસ્તક મુઝે દે દે, વાચક
લાઈબ્રેરીમાંથી લીધેલું પુસ્તક ૫૮ વર્ષે પાછું વાળ્યું તો લેટ ફી પેટે પ૨,૪૦૦ ડૉલર ભરવાના થયા
વસતિ.. એક દૃષ્ટિ
ભારતમાં એક લાખથી વધુ લોકો બોલતા હોય એવી ૬૦ ભાષા-બોલી છે
બડે બડે દેશોમાં થતી છોટી છોટી બાતેં..
હિમંત બિશ્વા સર્મા-શાહરુખ ખાન: કોણ બોલે છે.. શું કામ બોલે છે.. કોને કહે છે?
બજેટઃ ઉમ્મીદ સે જ્યાદા મિલને કી આશા
૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલાંનું આ છેલ્લું પૂર્ણ અંદાજપત્ર હોવાથી લોકોની અપેક્ષા ઘણી છે. સરકાર એક તીરથી રાજકીય અને આર્થિક બન્ને લક્ષ્ય પાર પાડશે?
ભાનુ અથૈયા: કોલ્હાપુરથી બિકાનેર
અનેક ફિલ્મના કૉસ્ચ્યુમ ઉપરાંત ભાનુ અથૈયાનાં કેટલાંક આર્ટવર્ક પણ બહુ જાણીતાં છે.
પ્રકૃતિને બચાવવાની દમદાર કળાત્મક અપીલ
સેતુ બાંધો કુદરત સુધી પહોંચવાનોઃ પોતાની વાત વ્યક્ત કરવા આરતી ઝવેરીએ વાંસ અને જ્યૂટનો ઉપયોગ કર્યો છે.
ડૉ. નેહલ કારાવદરા: પશુ-પંખીઓને બનાવ્યાં પરિવારનાં સભ્ય!
એક તરફ નાનાં થતાં જતાં કુટુંબોમાં પશુ-પક્ષી પાળવાનું પ્રમાણ વધ્યું છે તો આવા જીવોને તરછોડી દેનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. આવા અનાથ કે ઈજાગ્રસ્ત જીવની આંખમાં આંખ પરોવીને એની પીડા જાણી પોરબંદરનાં શિક્ષિકાએ પોતાના ઘરમાં જ ગાયથી માંડી શ્વાન, બિલાડી અને ઘુવડને સુદ્ધાં આશરો આપ્યો છે. ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ નિમિત્તે પ્રસ્તુત છે એમના આ આત્મીય સંબંધની વાત.
આ ડૉક્ટર તો આધેડ વયે પહેલવાન બન્યા!
પાકટ વયે કસરત અને હૃદયરોગના તીવ્ર હુમલાથી થતા મોત વચ્ચે સંબંધ ખરો?
કુસ્તી મહાસંઘમાં વિવાદનું દંગલ
ભાજપના દબંગ નેતા અને ૧૧ વર્ષથી ‘ભારતીય કુસ્તી મહાસંઘ’ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ આમ તો કોઈ ને કોઈ બબાલના કેન્દ્રમાં રહ્યા છે, પણ આ વખતે આરોપોની ગંભીરતા અને આરોપ મૂકનારા પહેલવાનોની હાઈ પ્રોફાઈલ ઓળખને કારણે એમના માટે મુશ્કેલી વધી છે. આ દંગલનો અંજામ ન્યાયની રિંગ વાગીને આવશે ખરો?
અનન્યા માલદે: સમાજસેવા - નાની વયે મોટી ‘પ્રગતિ’
અનન્યાએ ન્યુ યોર્કમાં યુનાઈટેડ નૅશન્સના વડા મથકમાં આ અંગે પોતાની વાત રજૂ કરી. એ પછી તો પ્રોજેક્ટ પ્રગતિને અમેરિકાના 1M1B ફાઉન્ડેશને (વન મિલિયન ફૉર વન બિલિયન) પણ ટેકો આપ્યો
મનીષા આહીર: રાજકારણ - પત્રકારમાંથી કૉર્પોરેટર સુધીની સફર
૨૦૧૪માં સદ્ભાવના ઉપવાસ વખતે નરેન્દ્ર મોદી સુરત આવ્યા ત્યારે મનીષાએ પણ ઉપવાસ કર્યો હતો. વર્તમાન સંસદસભ્ય તથા ભાજપ ગુજરાતના પ્રમુખ સી.આર. પાટીલે એની ઓળખાણ મોદીજી સાથે કરાવી
પોપટભાઈ આહીર: સમાજસેવા સોશિયલ મિડિયાનો સોસાયટી માટે ઉપયોગ
આશ્રમમાં માનસિક અસ્થિર અને છતવિહોણા દસથી વધુ લોકો રહે છે, સાથે સાથે નવા સંકુલનું બાંધકામ પણ ચાલી રહ્યું છે. અહીં અનાથ વૃદ્ધો, માનસિક અસ્થિર લોકો, બીમાર, તરછોડાયેલી વ્યક્તિને સાચવવાની, એની સંભાળ લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે
વિશાલ જેઠવા: દીવથી પ્રગટેલો દીવડો મનોરંજનસૃષ્ટિમાં રોશન..
ઘૂઘવતા ઘોઘલા દરિયાકાંઠાના દીવમાં જન્મેલા વિશાલ અને એના પરિવારે સતત અછત, ગરીબીનો સામનો કરવા મુંબઈની વાટ પકડી. અહીં જેઠવાપરિવારે નાળિયેરપાણી અને સિંગ-ચણા વેચવાથી લઈને ભરતકામ, સીવણકામ, લગ્નસમારંભમાં મહેમાનોને ભોજન પીરસવા જેવાં છૂટક કામ કર્યાં
ગઈ કાલ ને આવતી કાલને જોડતી પેઢી..
દુનિયાના કોઈ પણ દેશ પાસે નહીં હોય એવું યુવાધન ભારત પાસે છે. આ યુવાનો કળા-વાણિજ્ય-વિજ્ઞાન-ટેક્નોલૉજી એમ વિવિધ ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી રહ્યા છે, પરંપરાને નવી પાંખ આપી આપણી સંસ્કૃતિને નવી રીતભાતથી ધબકતી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અવનવી તક ઝડપી નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યા છે. જો વડીલો એમને સમય અને સ્પેસ આપે તો આ પેઢી પુરબહારમાં ખીલી ઊઠશે, દેશને ખીલવશે.
ચાલો, જોવા જઈએ ફિલ્મનાં પોસ્ટર
અમર સાહિત્યકૃતિઓ પરથી સર્જાયેલી ફિલ્મોનાં પોસ્ટરનું પ્રદર્શન.
અહીં થાય છે મૂકબધિર બાળકોનાં ઘડતર..
વિદ્યાર્થીઓનાં કળા-ક્સબને અહીં મળે છે આકાર.
સૌરાષ્ટ્રમાં બન્યું દાઢીધારીઓનું સંગઠન!
આ ક્લબમાં મેમ્બર બનવું છે? તો દાઢી વધારો!
મને શ્વેત રંગ ગમે..
શ્વેત રંગ સાત અલગ અલગ રંગોનું મિશ્રણ છે. એ સ્વચ્છતા, શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે.
લોકોની નજરમાં છે એ સત્ય ખરું કે નહીં?
ગોધરાના સામૂહિક હત્યાકાંડને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલાં તોફાન માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવવાનો ખુદ સર્વોચ્ચ અદાલતે નકાર કર્યો હોવા છતાં છાશવારે આ મુદ્દો ઉછાળવામાં આવે છે.. અને હમણાં ફરી એક વાર આ વિવાદ ગાજ્યો છે.
સવાલ દવાની ગુણવત્તાનો.. સવાલ દેશની આબરૂનો
હમણાં આફ્રિકા-એશિયાના બે દેશમાં બન્યું એમ ભારતીય કંપની નિર્મિત સિરપ પીધા પછી કુલ એકસો જેટલાં બાળકો મૃત્યુ પામ્યાં હોવાનું બહાર આવ્યું