મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર સ્થાપિત થયા પછી પણ પક્ષપલટાના રાજકારણની ચર્ચા અને વિવાદનો અંત આવ્યો નથી. પક્ષ છોડી જનારા કે પક્ષથી અલગ થનારા સભ્યોને ગેરલાયક ઠરાવવાનો મામલો સર્વોચ્ચ અદાલતમાં છે અને અદાલતે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકરને અદાલતનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી સભ્યોની ગેરલાયકાત અંગે કોઈ પગલાં ન લેવાનું સૂચવ્યું છે. શિવસેનાના શિંદે જૂથ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના -બંને જૂથની અનેક અરજીઓ અદાલતમાં વિચારણાર્થે પડેલી છે અને મુખ્ય ન્યાયાધીશ રામન્નાએ કહ્યું છે કે આ અરજીઓની સુનાવણી માટે નવી બેંચની રચના કરવી પડશે. નવી બેંચ રચાય અને તે સુનાવણી હાથ ધરે એ પછી અદાલતનો નિર્ણય આવશે. તેમાં સમય લાગી શકે છે. પક્ષપલટા ધારાની જોગવાઈઓના અનુસંધાનમાં આ બાબતનો નિર્ણય આપણી સમજ પ્રમાણે સરળ અને સ્પષ્ટ લાગતો હોવા છતાં તેનાં કાનૂની અર્થઘટનો અને આંટીઘૂંટીનો ઉકેલ તો અદાલત મારફતે જ આવી શકે.
هذه القصة مأخوذة من طبعة July 23, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 23, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?