-તો કચ્છ પાકિસ્તાનનો હિસ્સો હોત..
ABHIYAAN|August 06, 2022
કચ્છ ભૌગોલિક રીતે ગુજરાત, સૌરાષ્ટ્રથી દૂર હોવાથી તે રાજકારણના મુખ્ય પ્રવાહથી અળગું રહ્યું હતું. અહીંની પ્રજા બ્રિટિશરોના જુલ્મો વિશે અવગત ન હતી. ગાંધીજીની રાષ્ટ્રીય લડતોને બહુ ઓછો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ કચ્છમાં થતી લડતોની પ્રેરણા રાષ્ટ્રીય લડતો જ હતી
-તો કચ્છ પાકિસ્તાનનો હિસ્સો હોત..

સુચિતા બોઘાણી કનર

૧૯૨૦માં કોંગ્રેસનું બંધારણ ફરી તૈયાર કરવા માટે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ વગેરેની કમિટી બેઠી હતી ત્યારે તેમાં ભાષાવાર પ્રાંતરચનાને સ્વીકારાઈ હતી. કચ્છી ભાષા સિંધી ભાષા સાથે સંબંધિત છે તેવું માનીને કચ્છને સિંધ પ્રાંતના પેટામાં મૂકાયું હતું. જોકે આ અંગે કચ્છી નેતાઓને જાણ થતાં કોંગ્રેસના સભ્ય એવા કાંતિપ્રસાદભાઈ અંતાણીએ કોંગ્રેસ સાથે પત્રવ્યવહાર કરીને કચ્છનો સાચો સંબંધ ગુજરાત તથા મુંબઈ સાથે છે તેવું પુરવાર કરી આપ્યું હતું. જેના પરિણામે કચ્છને ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાં દાખલ કરાયું હતું. આમ કચ્છ પાકિસ્તાનમાં જતું બચી ગયું. આઝાદી પહેલાંના કચ્છી નેતાઓની અગમચેતી ન હોત તો આજે દેશના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસી રહેલા જિલ્લાનું ગૌરવ લેતું કચ્છ પાકિસ્તાનનો ભાગ હોત.

દેશભરના લોકો આઝાદીની લડતના રંગે રંગાયા હતા ત્યારે કચ્છના લોકો પોતાની આગવી સમસ્યાઓથી પીડાતા હતા. દેશભરના લોકો ગાંધીજીની આગેવાની નીચે વિવિધ આંદોલનો કરી રહ્યા હતા. તે સમયે કચ્છના લોકો અંગ્રેજોથી વિશેષ પરિચિત ન હતા. કચ્છમાં મહારાવનું રાજ હતું. જેઓ અંગ્રેજ રેસિડેન્ટની સૂચના અનુસાર વહીવટદારોની મદદથી કારભાર ચલાવતા હતા. લોકોને સ્થાનિક વહીવટદારો અને અમલદારોના જુલ્મી શાસન સામે વાંધો હતો. આથી જ નેતાઓએ ગાંધીજીની પ્રેરણા અને સલાહથી અહીં જવાબદાર રાજ્યતંત્રની માગ સાથે લડત ચલાવી હતી. તે માટે ‘કચ્છી પ્રજાકીય પરિષદ'ની સ્થાપના કરાઈ હતી. ભારતને આઝાદી મળી પછી કચ્છ રાજ જ્યારે ભારતમાં ભળ્યું ત્યારે આ લડતની પૂર્ણાહુતિ કરીને પરિષદ વિખેરી નખાઈ હતી.

هذه القصة مأخوذة من طبعة August 06, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة August 06, 2022 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025