વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. ભાજપનો ગઢ મનાતા કચ્છ જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટી પણ કાઠું કાઢી રહી હોવાનું લાગી રહ્યું છે. તેથી દર ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતો દ્વિપાંખિયો જંગ આ વખતે ત્રિપાંખિયો બનશે. ચૂંટણી પરિણામો પર અપક્ષોની ઉમેદવારી પણ અસર કરશે તેવું હાલનું ચિત્ર જોતા લાગી રહ્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે અંજાર, ગાંધીધામ અને ભુજ ભાજપની સીટ હોવાનું મનાય છે અને તે મુજબ જ આ વખતે આ સીટો ભાજપને ફાળે જશે, પરંતુ તે માટે તેણે કપરાં ચઢાણ ચડવા પડશે. જ્યારે માંડવી, અબડાસા અને રાપરની સીટો જીતવા માટે ભાજપ સહિત તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવવું પડશે. આમ છતાં અહીં કોણ જીતશે, તેની આગાહી કરવી અઘરી બની રહી છે.
આજે ચૂંટણી પ્રજાની સમસ્યાઓ, વિકાસ જેવા મહત્ત્વના મુદ્દાઓના બદલે જ્ઞાતિ જેવા મુદ્દાઓ આધારે લડાઈ રહી છે. સામાન્ય રીતે મોટા ભાગની ચૂંટણી વખતે ૫ સીટ ભાજપને અને ૧ સીટ કોંગ્રેસને, એવું સમીકરણ ગત ૨૦૧૭ની ચૂંટણીમાં બદલાયું હતું. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બે સીટ મળી હતી. આ વખતે આપ પણ જોર કરી રહ્યું હોવાથી કોને કેટલી સીટ મળશે, તેનું ગણિત ગણવામાં જાણકારો પણ માથું ખંજવાળી રહ્યા છે.
هذه القصة مأخوذة من طبعة December 03, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 03, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?