અરુણાચલ પ્રદેશનાં ગઢ જંગલોમાં હાઈવે નિર્માણના કામ માટે પોતાના મિત્રો સાથે જઈ રહેલા રોડ કોન્ટ્રાક્ટર ભાસ્કર (વરુણ ધવન)ને વરુ કરડે છે અને એ પછી અનપેક્ષિત રીતે એક પછી એક બનાવો બનતા રહે છે. એવા રહસ્યમય ઘટનાક્રમ સાથેની ફિલ્મ ‘ભેડિયા’ તેની કથા-પટકથા ઉપરાંત નિર્દેશન, ફોટોગ્રાફી, લોકેશન અને વીએફએક્સની અસાધારણ કમાલને કારણે પ્રેક્ષણીય બની છે. દિગ્દર્શક અમર કૌશિકે હોરર કોમેડી જેવા મુશ્કેલ જોનર પર હાથ અજમાવ્યો છે અને તે ઘણે અંશે સાફળ રહ્યો છે. આવી ફિલ્મમાં કોમેડીના મિશ્રણથી ગંભીર અને ડરાવના માહોલમાં હળવાશની ક્ષણો પ્રેક્ષકોને માટે મનોરંજક બની રહે છે. વરુણ ધવને ભાસ્કર તરીકે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. ખાસ કરીને માનવમાંથી વધુમાં રૂપાંતરની પ્રક્રિયા બહુ સ્વાભાવિક લાગે છે. એ કમાલ દિગ્દર્શક સાથે ટેનિકની પણ છે. કથાને અનુરૂપ રહસ્યમય માહોલ સર્જવામાં અરુણાચલનાં ગાઢ જંગલો, પહાડો, પૂર્ણિમાની રાત્રીના પ્રાકૃતિક વાતાવરણ તેનાં અભિન્ન અંગ બની રહે છે. ડ્મિનો પ્રથમ ભાગ અત્યંત ચુસ્ત અને ઉત્સુકતા પ્રેરક બન્યો છે, પરંતુ ઇન્ટરવલ પછીનો ભાગ થોડી પકડ ગુમાવી દેતો જણાય છે, પરંતુ એકંદરે આ ફિલ્મ માણવા જેવી બની છે.
એકંદરે ‘ભેડિયા’ થ્રી-ડી ફિલ્મ તેની અલગ સ્ક્રિપ્ટ અને અદ્ભુત વીએફએક્સ (વિઝ્યુઅલ ઇફેક્સ)ને લીધે ચર્ચામાં છે. મેડોકની આ ફિલ્મમાં વરુણ ધવન, ક્રિતી સેનનથી લઈને દરેક કલાકારે ઉમદા કામ કર્યું છે. અભિષેક બેનર્જીએ તો સિંગલ હેન્ડેડ આખી ફિલ્મ પોતાના ખભા પર ઉઠાવી હોય એવા કોમિક ટાઇમિંગથી કમાલ કરી છે.
هذه القصة مأخوذة من طبعة December 10, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 10, 2022 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?