રાજકીય મનોભાર રોગી બનાવી શકે
ABHIYAAN|April 22, 2023
પોલિટિકલ સ્ટ્રેસનું હંમેશાં એક સક્રિય વલણ રહ્યું છે - અંગત ક્ષેત્રને સંકોચી ’ને જાહેર જનતાના માથે ચોંટાડી દેવાનું
ગૌરાંગ અમીન
રાજકીય મનોભાર રોગી બનાવી શકે

નાગરિક કે મતદાર હોવું એટલે આપોઆપ રાજકીય હોવું

એમાં મારું, તારું ’ને આપણું સામે દુશ્મનનું માનવીય હોવું?

મનોભાવ પર વિવિધ પરિબળ અસર કરે છે ને બદલાતા મનોભાવ આપણી માનસિક સ્થિતિ સાથે પૂરું સ્વાસ્થ્ય બદલી શકે છે. જે પરિવર્તન આપણું સ્વાસ્થ્ય સારું કરે એ સાચું એમ જાણી આપણે ઘણી વાર સક્રિય રીતે સાઇકોલૉજિકલ હેલ્થ એવમ મેન્ટલ ફિટનેસ વધારવા અમુક પરિવર્તન સામેથી પસંદ કરીએ છીએ. તેમ છતાં અનુભવ સાબિત કરે છે કે ઘણી વાર આપણે એવી ક્રિયામાં સક્રિયતાથી જોડાઈ જઈએ છીએ છે જે આપણા માનસિક આરોગ્ય માટે હાનિકારક હોય છે ’ને અંતે આપણને નુકસાન કરે છે. કોઈ શાબ્દિક યુદ્ધના અંતે જ્યારે મૂડ નોંધપાત્ર કક્ષાએ બગડે ત્યારે ભાન આવે કે ખોટી મગજમારીમાં ફસાયા હતા, પણ ત્યાં સુધીમાં માનસ ઘવાઈ ચૂક્યું હોય છે. છેલ્લા દસકામાં સમગ્ર જગતમાં વિવિધ રીતે બદલાતા જીવનમાં રાજકારણ અંગેના મતમતાંતર વડે ઘણાં લોકો પોતાના વિરોધીઓને વારંવાર ઇમોશનલ ડેમેજનો ભોગ બનાવે છે. બીજી રીતે સમજીએ તો પોતાના રાજકીય મત પ્રત્યેના ઇમોશનલ એટેચમૅન્ટને કારણે ઘણાં લોકો પોતાના મતથી વિપરીત મતને કારણે ઇમોશનલ ડેમેજનો ભોગ બને છે. દુનિયાના ખૂણે ખૂણે જાહે૨ રાજકારણ ’ને વ્યક્તિગત માનસિક તંદુરસ્તી એકમેક સાથે ગંભીર રીતે જોડાઈ ગયા છે.

રાજકારણના વિવાદ હવે બહુમતીના રોજના જીવનમાં પ્રત્યક્ષ ’ને સ્પષ્ટ રીતે પ્રસરી ગયા છે. લોકોના માનસ પર તેની સીધી ’ને સક્ષમ અસર થાય છે એ હકીકત છે. પરંપરાગત મીડિયા ’ને સોશિયલ મીડિયા સાથે પોતપોતાનાં જૂથમાં થતી લાઇવ ચર્ચાઓ લોકોના મન ’ને મગજ પર અસર કરે છે. ઘણી ઘણી વાર પોલિટિકલ ડિસ્કશન મનુષ્યમાં નકારાત્મકતા પેદા કરે છે, તેમ જ મનુષ્યમાં રહેલી નકારાત્મકતાને પોષણ આપે છે. એ નકારાત્મકતાઓમાંથી અમાનવતા જન્મી ’ને મોટી થતાં વાર ના લાગે. લોકોના ઇમોશન્સ જોડે ક્યારે રમત થઈ જાય છે તે લોકોને ખ્યાલ નથી રહેતો. પોતાની જાણ બહાર જ નોર્મલ માણસની ફીલિંગ્સ પર રાજકીય પ્રવાહો સીધો કે આડકતરો કાબૂ કરી લે છે. ક્યાંક અહંકાર માયાવી રીતે સજ્જડ થાય છે તો ક્યાંક આશા, વિશ્વાસ 'ને સદભાવને ચોટ પહોંચે છે. રાજકારણ એટલે પબ્લિક લાઇફ, પરંતુ તેની અસર પર્સનલ લાઇફ પર થવા માંડે છે. માનવીનું વ્યક્તિત્વ બદલાવ પામે છે ’ને સરવાળે હેલ્થ પર નેગેટિવ ઇફેક્ટ થાય છે.

هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 22, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024