ચાર સંતાનો સાથે પાકિસ્તાનથી આવેલી સીમા હૈદરના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. ગ્રેટર નોઇડાના યુવાન સિંચન મીણા સાથેના પ્રેમને બહાને ભારત આવેલી સીમા ઉપર પાકિસ્તાની જાસૂસ હોવાની શંકા છે. ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા અપાયેલા રિપોર્ટના આધારે ઉત્તર પ્રદેશ એટીએસે સીમાની અટકાયત કરી છે. એટીએસના નોઇડા એકમે સીમાની પૂછપરછ શરૂ કરી છે. સીમા હૈદર ઉપરાંત સિંચન મીણા અને તેના પિતા નેત્રપાલને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. ત્રણેય વ્યક્તિની અલગ-અલગ સ્થળે પૂછપરછ થઈ છે. રપુરામાં પહોંચેલી પોલીસ અને ઍન્ટિ ટૅરરિસ્ટ સ્કવૉડની ટીમે પહેલાં ગલીની બંને તરફના રસ્તા બંધ કર્યા. ત્યાર બાદ સીમાને બહાર કાઢીને લઈ ગયા. ઘરના લોકો દરવાજા બંધ કરીને બેઠા હતા. સીમા ઉપર આઇએસઆઇની એજન્ટ હોવાની શંકા છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર એજન્સીઓ સીમા હૈદર વિશે માહિતી એકત્ર કરતી હતી. હવે એ બધા મુદ્દાઓ અંગે પૂછપરછ ચાલી રહી છે. જાણવા મળ્યું છે કે સીમાનો ભાઈ પાકિસ્તાની સૈનિક છે. તેના ચાચા પણ સૂબેદાર છે. પૂછપરછના અંતે સીમાની ધરપકડ થવાની શક્યતા છે.
هذه القصة مأخوذة من طبعة July 29, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 29, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?