ફૅશન ઇન્ડસ્ટ્રીમાં રંગોનું ખૂબ મહત્ત્વ છે. કપડાં હોય કે પગરખાં કે પછી કોઈ પણ એક્સેસરી સરસ મજાના કલરનું કોમ્બિનેશન આકર્ષક લાગતાં હોય છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં જેટલું મહત્ત્વ ફેબ્રિક, પેટર્ન અને ડિઝાઇનનું છે એટલું જ મહત્ત્વ છે રંગોનું. યોગ્ય કલર કોમ્બિનેશનવાળા આઉટસ્ટ્સિ અને ફૂટવેર વ્યક્તિના લૂકને નિખારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક્ચ્યુલી, એમ કહી શકીએ કે આપણે ત્યાં તો રંગોને લઈને એક આખું શાસ્ત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ જો ફેશન ઇન્ડસ્ટ્રી ને રંગોના મહત્ત્વની વાત કરીએ તો વિવિધ કલર કોમ્બિનેશનવાળાં કપડાં, પગરખાં 'ને એક્સેસરિઝ સતત નિતનવીન રીતે રજૂ થતાં રહે છે, જેથી જુદી-જુદી સ્કિન ટોનવાળા લોકોને વિકલ્પો મળતા રહે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે એવી જ રીતે ભારત રંગ પ્રધાન દેશ છે. આપણા દેશમાં દરેક તહેવાર, દરેક મોસમ, દરેક પ્રસંગને અનુરૂપ રંગોનાં કપડાંનું વૈવિધ્ય જોવા મળે છે. આ ઉપરાંત કેટલીકવાર અમુક રંગનાં ચિતાર વસ્ત્રો વ્યક્તિની મનોસ્થિતિનો આપવાનું પણ કામ કરે છે. જ્યારે વ્યક્તિ ખુશ હોય છે ત્યારે તેને હેવી કલર જેમ કે લાલ, પીળો, વાદળી વગેરે રંગો પહેરવાનું ગમતું હોય છે. એ જ રીતે અમુક દિવસો એવા હોય છે જે વ્યક્તિને કંટાળાનો અનુભવ કરાવતા હોય, થાકનો અનુભવ કરાવતા હોય તો વ્યક્તિ લાઇટ કલરનાં કપડાં પહેરવાનું પસંદ કરે છે. ટૂંકમાં, મનોભાવોને અભિવ્યક્ત કરવામાં પણ રંગો માધ્યમ બને છે.
هذه القصة مأخوذة من طبعة August 26, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 26, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ