ભાષા ’ને શબ્દની કરામત માણસને ગમે ત્યાં પહોંચાડી શકે છે
સુખ ’ને દુઃખની માન્યતાના અનુભવમાં બદલાવ આપી શકે છે
પેટ્રિસ રનર બચપણથી ચોર કે ચીટર નહોતો. એંશીના દસકમાં સોળ વર્ષનો પેટ્રિસ સામયિકો ’ને અખબારોમાં આવતી વિવિધ જાહેરાતો જોઈ મંત્રમુગ્ધ થઈ જતો. ઍડવર્ટાઇઝમાં ભાષાના ’ને ખાસ કરીને શબ્દોના વિશિષ્ટ વપરાશથી એ મોહિત થતો. પ્રોડક્ટ્સ ’ને સર્વિસીઝની ઍડ્સમાંથી એના દિમાગમાં કશું ઍડ થતું રહેતું. એક ઍડ એને ખાસ યાદ રહેલી, જેમાં લખેલું, ‘હું જાણતો હોઉં એવા સૌથી ચતુર માણસે જે કહેલું તે હું ભૂલ્યો નથી - મોટા ભાગના લોકો પૈસા કમાવા માટે આજીવિકા મેળવવામાં ખૂબ વ્યસ્ત છે.’ જો કાર્બો લેખકે લખેલી એ જાહેરાતનું ૧૯૭૩માં ઉત્તર અમેરિકાનાં બધાં અખબારોમાં દેખાવાનું શરૂ થયું. તેમણે દાવો કરેલો કે તેઓ એ ગજબનું રહસ્ય જેમની પાસે શિક્ષણ, મૂડી, નસીબ, પ્રતિભા, યુવાની કે અનુભવ નથી તેમની સાથે શેઅર કરે છે. તેમણે લોકોને દસ ડૉલર પોતાને પોસ્ટમાં મોકલવા હાકલ કરેલી જેના જવાબમાં તે એમને એ રહસ્ય શેઅર કરતી પુસ્તિકા મોકલશે. બુકલેટનું નામ હતું - આળસુ માણસ માટે ધન મેળવવાનો માર્ગ. એ ચોપડીની લગભગ ૩ મિલિયન નકલો એ રીતે વેચાઈ. પેટ્રિસ રનરના મસ્તિષ્કમાં એક નિર્ણયની ગાંઠ વાગી ગઈ કે એ ભાષા તેમ જ શબ્દો ખાસ રીતે વાપરી લોકો પાસેથી કરોડો કમાવાનો કીમિયો કરશે.
હવે પેટ્રિસ અર્ધી સદી પાર કરી એ સાથે કેટલાંય લોકોની આશા ’ને વિશ્વાસની રોકડી ગજવામાં ઘાલી ’ને અંતે પકડાઈ ગયો. ત્યાં સુધીમાં એ કેટલાંય લોકોને ડાયરેક્ટ મેલ વડે સેલ્ફ-હેલ્પ ગાઇડ 'ને મુખ્યત્વે મારિયા દુવાલ નામની સાયકિક તરીકે સર્વિસ વેચી ચૂક્યો હતો. સાયકિક અર્થાત્ સમજો કે ભૂત સાથે સંવાદ કરનાર ચમત્કારિક ગૂઢશક્તિ ધરાવનાર તેમ જ ભવિષ્યવેતા. ભાષા 'ને શબ્દોની કરામતનો ભારે દુરુપયોગ કરી એણે લોકોને હકીકતમાં સાચી સેલ્ફ-હેલ્પ ’ને સર્વિસ આપી નહોતી. તેણે લોકો સાથે છેતરપિંડી કરી. મેક્સિકન નામ મારિયા દુવાલ વાપરી વિશેષ તો ગોરાઓને આકર્ષ્યા.
هذه القصة مأخوذة من طبعة September 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة September 02, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?