દિલ્હીના કેજરીવાલનો ગત સપ્તાહે જામીન પર છુટકારો થયો છે. સર્વોચ્ચ અદાલતે લોકસભાની ચૂંટણીની વિશેષ પરિસ્થિતિને લક્ષમાં રાખીને એનફોર્સ ડિરેક્ટોરેટના વિરોધ છતાં આ જામીન આપ્યા છે, એ અન્ય રીતે પણ અનોખી ઘટના છે. સર્વોચ્ચ અદાલતમાં જે કેસની સુનાવણી ચાલી રહી હતી એ તો કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી અંગેની હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી કેજરીવાલ વતી રજૂઆત કરી રહ્યા હતા. તેમણે જામીનની માગણી કરી ન હતી. અદાલતે તેમને સૂચવ્યું કે, તમે જામીનની માગણી શા માટે કરતા નથી. અમે એ માટે વિચારી શકીએ. જે મુદ્દે સુનાવણી ચાલે છે એ લાંબી ચાલે તેમ છે. આમ એક પ્રકારે અદાલતે જ જામીન માટેનો તખ્તો તૈયાર કર્યો હતો. અદાલતે ઇડીના વકીલ પાસેથી કેજરીવાલને જામીન સામે તેમના અભિપ્રાય માગ્યા હતા. ઇડીના વકીલોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, નેતાઓ કે રાજકારણીઓ માટે જુદી કૅટેગરી ઊભી કરી શકાય નહીં. તેનાથી અલગ પરંપરા ઊભી થશે. ચૂંટણી પ્રચાર માટે જામીન આપી શકાય નહીં. ઈડીના વકીલોએ એમ પણ કહ્યું કે, ચૂંટણી પ્રચાર કરવો એ બંધારણીય અધિકાર નથી. પ્રચાર માટે જામીન આપવા કાનૂન સંગત પણ નથી. પ્રચાર કરવો એ મૌલિક અધિકાર પણ નથી.
هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?