ભારતનાં મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હમણાં કોલકાતામાં મહિલા ડૉક્ટર પર આચરાયેલા બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાની અત્યંત ઘૃણાસ્પદ, શરમજનક, દર્દનાક અને શબ્દોમાં ન વર્ણવી શકાય તેવી દુઃખદ ઘટના સામે ‘મહિલા સુરક્ષા : બસ હવે બહુ થયું’ શીર્ષક હેઠળ એક લેખ લખીને દુ:ખ, આક્રોશ, ચિંતા અને સંવેદના ઠાલવી. મહિલા રાષ્ટ્રપતિએ લખ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે ભારત આવી વિકૃતિઓ વિરુદ્ધ જાગૃત બને અને મહિલાને અશક્ત, અસમર્થ અને અલ્પબુદ્ધિ સમજનારી માનસિકતાનો મુકાબલો કરે.' વડાપ્રધાને નવી દિલ્હીના ભારત મંડપમમાં સર્વોચ્ચ અદાલત દ્વારા યોજાયેલી જિલ્લા અદાલતોની એક ઇવેન્ટમાં કહ્યું કે, ‘મહિલાઓ પર અત્યાચાર એ ગંભીર ચિંતાનો વિષય છે. દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ઘણા કઠોર કાયદાઓ બનેલા છે. ૨૦૧૯માં આ માટે સરકારે ફાસ્ટ બૅંક સ્પેશિયલ કોર્ટની સ્થાપનાની યોજના બનાવી હતી. અપરાધો સામે મહિલાઓને ત્વરિત ન્યાય મળે તે અત્યંત જરૂરી છે.' સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે એ જ ઇવેન્ટમાં મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં જ ઉદાહરણ ટાંક્યું કે, ‘જિલ્લા સ્તરની અદાલતોમાં મહિલાઓની સલામતી માટેનું યોગ્ય વાતાવરણ હોવું જોઈએ. જિલ્લા સ્તરની અદાલતોમાં માત્ર ૬.૭% મહિલાઓ માટે બુનિયાદી સુવિધાઓ ઉપલબ્ધ છે!'
મહિલા સુરક્ષા બાબતે આપણું સરવૈયું :
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 14/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 14/09/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?