લાંબી, કાળી, ભરાવદાર તેમ જ વળાંકવાળી પાંપણો વ્યક્તિની સુંદરતાને નિખારવાનું કામ કરે છે. અમુક વ્યક્તિઓની પાંપણો કુદરતી રીતે લાંબી અને ભરાવદાર હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓની પાંપણો આછી હોય છે, તેમ જ ઓછી હોય છે. પાંપણોને લાંબી, કાળી અને ભરાવદાર દેખાડવા માટે વિધવિધ પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેને કારણે કામચલાઉ રીતે તો પાંપણો સુંદર દેખાતી હોય છે, પરંતુ લાંબા ગાળે તે શુષ્ક બની જાય છે. કેટલીકવાર પાંપણના વાળ ખૂબ ખરવા લાગે છે. પાંપણ આછી થઈ જાય છે. તેના વાળ સફેદ થવા લાગે છે. એવા સમયે લોકો પાંપણોની સુંદરતા વધારવા માટે કૃત્રિમ પાંપણ એટલે કે નકલી આઇલેશનો ઉપયોગ કરતાં હોય છે. મસ્કરા જેવા બ્યુટી પ્રોડક્ટના ઉપયોગ થકી તેને વધુ કાળી અને સુંદર બનાવતાં હોય છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 30/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 30/11/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?