CATEGORIES
فئات
ભારે ગરમી અને વેકેશનના લીધે અમદાવાદ શહેરમાં બ્લડ કલેકશનમાં ૭૦ ટકા ઘટાડો
એબી પોઝિટિવ બ્લડ ગ્રુપની ખૂબ જ અછત હોવાથી સ્વૈચ્છિક રક્તદાન કરવાની અપીલ બ્લડ યુનિટ ઝડપથી મળતું ન હોવાથી કેટલીક સંસ્થાઓ મદદ માટે સોશિયલ મીડિયાના આશરે
હવે હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય
વર્ષો જૂના નિયમમાં કરાયો ફેરફાર હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
આગને લઇ સરકાર કામને બદલે માત્ર બહાના બનાવી રહી છે તે દુઃખદ સ્થિતિ
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને આકરી ઝાટકણી કાઢી ૧૦ કરોડ રૂપિયાની યોજના બનાવી અને મંજૂર કરી, પરંતુ માત્ર ૩ કરોડ રૂપિયા કેમ ખર્ચાયા રાજ્યના જંગલોમાં આગ લાગવા છતાં સરકારે કર્મચારીઓને નોકરી પર કેમ મંજૂરી આપી? : સુપ્રીમ
મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના । ન્હાવા પડેલા સાત યુવાનો પૈકી ત્રણના કરૂણ મોત
રાજ્યમાં નદીમાં ડૂબવાથી મોતની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ
જનાર્દન સ્વામીએ બાળકને બ્રેઈનવોશ કરવાના તમામ આરોપોને ફગાવી દીધા
મોટા સમઢીયાળા ગુરુકુળનો બાળકને બ્રેઈનવોશ કરવાનો મામલો આ બાળક માતા પિતાનું કઈ માનતો જ નથી અને માત્ર ને માત્ર સ્વામીની વાત જ સાંભળે છે તેવો આક્ષેપ કરાયો
રાજસ્થાનમાં ખાણમાં લિફ્ટ તૂટી પડતા ૧૪ લોકોને રેસ્કયુ કરાયા
ત્રણની હાલત ગંભીર કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી જવાને કારણે આ તમામ લોકો ૧૮૦૦ ફૂટ ઊંડી ખાણમાં ફસાઈ ગયા હતા લિફ્ટ તૂટવાના બનાવમાં ૧૧ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું
બદમાશોએ જેલ વાન પર ફિલ્મી સ્ટાઈલમાં હુમલો કર્યો
ફ્રાન્સમાં એક કેદીને છોડાવવા માટે
ચોંકાવનારી ઘટના !! મફતમાં રાશન લો છો અને ભાજપને વોટ નથી આપતા
ચોકીદારને જમીન પર પછાડી ફટકાર્યો
મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં ન્યાયિક કસ્ટડી ૩૦ મે સુધી લંબાવી
જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા
મહારાષ્ટ્રના નાંદેડમાં આઇટી દ્વારા મોટી કાર્યવાહી લગભગ ૧૦૦ કરોડની બિનહિસાબી મિલકત મળી
૮ કિલો સોનું, રૂ. ૧૪ કરોડ રોકડ અને ૭૨ કલાક.. આઈટીની ટીમે ભંડારી ફાયનાન્સ અને આદિનાથ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંક પર દરોડા પાડ્યા હતા, ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેની ગણતરીમાં ૧૪ કલાકનો સમય લાગ્યો
સેન્સેક્સ-નિફટી સળંગ ત્રણ દિવસ વધ્યા બાદ આજે ઘટ્યા
સ્ટોક સ્પેસિફક તેજીના લીધે મૂડી 2.34 લાખ કરોડ વધી
આશા છે કે આપણને પણ મોદી જેવો નેતા મળશે
પાકિસ્તાની-અમેરિકન અબજોપતિ સાજિદ તરારે કહ્યું સાજીદ તરાર ૧૯૯૦ના દાયકામાં અમેરિકા ગયા હતા, પાકિસ્તાનમાં શાસન કરતા નેતાઓ સાથે તેના ઘણા સારા સંબંધો
કેન્યામાં પૂરના કારણે ચારે સર્જાઈ વિનાશક પૂરમાં ૨૬૦ લોકોના મોત
પીડિતો માટે ભારત બન્યું મોટી મદદ કેન્યાને આપવામાં આવતી સહાય એ દક્ષિણ સહયોગની ભાવના અને આફ્રિકાને અમારી પ્રાથમિકતાઓમાં ટોચ પર રાખવાની અમારી પ્રતિબદ્ધતા સાથે દેશ સાથેના મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોનું પુનરોચ્ચાર : ભારત
અત્યાર સધી ૫૦૦૦થી વધ કેસ ૪ જિલ્લા એલર્ટ
કેરલમાં વધુ એક ગંભીર બીમારી ફેલાઈ
દાદા પીએમ રહી ચૂક્યા છે, પિતા મંત્રી, રાજકીય પરિવારમાંથી આવે છે મનીષા
મનીષા પહેલી જ ફિલ્મથી દરેક ઘરમાં પોપ્યુલર થઈ ગઈ હતી
પોલીસને વધુ એક સફળતા મળી, છઠ્ઠો આરોપી હરિયાણામાંથી ઝડપાયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસ
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ બાળકોની પ્રાઈવસી માટે પાપારાઝીને ગિફટ મોકલી
અનુષ્કા પતિ વિરાટ કોહલીને મેચમાં સપોર્ટ કરતી પણ જોવા મળી હતી, જેના વીડિયો અને ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે
તબ્બુ બાર વર્ષ પછી હોલિવૂડમાં પરત ફરશે
ઓસ્કાર વિજેતા ફ્રેન્ચાઇઝ ડ્યૂનમાં કામ કરશે
રણબીર કપૂરની ‘રામાયણ’ બનશે સૌથી મોંઘી ભારતીય ફિલ્મ
બજેટ ‘બ્રહ્માસ્ત્ર' કરતા પણ વધુ
ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે
યુકેમાં રહેતા ૨૫ લાખ ભારતીયોને મોટો ઝટકો દર વર્ષે લગભગ ૯૧ હજાર ભારતીય વિધાર્થીઓ ગ્રેજ્યુએશન રૂટ દ્વારા વિઝા પ્રવેશ મેળવી શકશે નહીં.
પીઓકે ભારતનો જ એક ભાગ છે, અમે તેને પ્રાપ્ત કરીને રહીશું
પ. બંગાળમાં ગૃહમંત્રી અમિત શાહે કહી મોટી વાત ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા પછી એક સમયે અશાંત ગણાતા કાશ્મીરમાં આજે શાંતિ પરત ફરી છેઃ અમિત શાહ
મલ્લિકાર્જુન ખડગેનું મોટું નિવેદન ચાર જૂન બાદ ઇન્ડિયા ગઠબંધન બનાવશે સરકાર !!
જનતાએ વડાપ્રધાન મોદીને વિદાય આપવાનો નિર્ણય કર્યો છે : ખડગે લોકશાહી અને બંધારણને બચાવવાની ચૂંટણી ચાર તબક્કાની લોકસભા ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધન મજબૂત સ્થિતિમાં છે : સપા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ માં કોંગ્રેસ અધ્યક્ષની ટિપ્પણી
યમનોત્રી અને ગંગોત્રીમાં ન પાણી ન ભોજનની વ્યવસ્થા
લોકોએ રોડ પર વિતાવી રાત, ૧૦ લોકોના મોત યાત્રિકોની મોટી સંખ્યાને કારણે ગંગોત્રી-યમનોથી માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેટલાક દિવસ માટે સ્થગિત
સુરેન્દ્રનગર સહિત ૧૧ તાલુકાઓમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસ્યો
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો કચ્છ, રાજકોટ, ડાંગ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો
ડીસામાં ઈ-બાઈકના ચાર્જીંગ વખતે બેટરીમાં વિસ્ફોટ થયો
ચાર્જ કરતાની સાથે જ ફાટ્યો ડીસાની બજરંગ નગર સોસાયટીમાં રહેતા મહેશભાઈએ ૧૫ મહિના પહેલા ૮૦ હજાર રૂપિયામાં બેટરી ઓપરેટેડ ઈ-બાઈક ખરીદી હતી
ડાયમંડ બુર્સ હવે વિકાસની ઉડાન ભરવા માટે તૈયાર । દિવાળી પહેલાં ધમધમતો થઈ જશે !
૭ જુલાઈએ એકસાથે ૪૦૦થી વધુ ઓફિસ ચાલુ થશે
ગુજરાતમાં ગરમી અને વરસાદ વચ્ચે હિટવેવની આગાહી
કમોસમી વરસાદના પગલે ખેડૂતોને નુકસાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદની શક્યતા રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી । ખેડૂતોની ચિંતામાં વધારો થયો
લોકરક્ષક ભરતી માટે ૧૨,૨૦૨ સામે અધધ ૧૫ લાખ અરજી
ગુજરાતમાં બેરોજગારીના આંકડાએ હદ વટાવી વાયબ્રન્ટ ગુજરાત રોજગારીનું કેન્દ્ર વાક્ય એ કહેવા પૂરતું જ, વર્ષ ૨૦૨૩નું વર્ષ ભરતી બોર્ડના નામે પૂર્ણ કરાયું
પ્રેમલગ્ન કરનારા દંપતીએ ઓનર કિલિંગનો ભય દર્શાવી હાઇકોર્ટ સમક્ષ અરજી કરી !!
હાઇકોર્ટે પોલીસને જરૂરી માહિતી મેળવીને જણાવવાનો આદેશ કર્યો
કર્મચારીને ખોટી રીતે છૂટાં કરનારા નોકરી દાતાને ‘પ્રીમિયમ' ન મળી શકેઃ હાઇકોર્ટ
હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું આરપીએફના કોન્સ્ટેબલને બાકીના નાણાં ચૂકવવાના સિંગલ જજના આદેશને ડિવિઝન બેંચની બહાલી