CATEGORIES
فئات
મિસ્ટર એન્ડ મિસિસ માહીનું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યુ
ક્રિકેટના મેદાનથી લાગણીઓની સફર
મહિને માંડ પાંચ હજાર કમાતા ટીવી કલાકારોની મદદ કરશે પૂનમ ધિલ્લોન
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હોદ્દો સંભાળ્યા બાદ પૂનમે નાના કલાકારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
ફેમિનિઝમ મુદ્દે રિચા ચઢ્ઢા અને નોરા ફતેહી આમને સામને
તાજેતરમાં નોરા ફતેહીએ ફેમિનિઝમ અંગે એક નિવેદન કર્યું હતુ
‘તારક મહેતાની સોનુ’ તેના બોયફ્રેન્ડ સાથે દરિયા કિનારે રોમેન્ટિક થઈ
ઝિલ મહેતા લાંબા સમયથી આદિત્ય દુબેને ડેટ કરી રહી હતી
ભીષણ ગરમી વચ્ચે દેશમાં વીજ સંકટનો ઓછાયો
કેટલાંક રાજ્યોમાં વીજળી ડૂલ થવાની સંભાવના રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ હાહાકાર મચાવી રહ્યો । ઈલેકટ્રીસિટીનો વપરાશ વધવાથી ટ્રિપિંગની સમસ્યા સર્જાઈ
ભારતે આપેલા ત્રણ વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા નથી
માલદીવે એ વાતનો સ્વીકાર કર્યો માલદીવે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના સૈનિકોની પાસે ભારતે આપેલા વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા નથી
જ્યપુરમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
એરપોર્ટ બાદ હવે થી વધુ શાળાઓને ધમકી ધમકીભર્યા મેઈલ તમામ શાળાઓના આચાર્યોના ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવ્યા છે : પોલીસની તપાસ શરૂ
આરજેડીએ માત્ર ભત્રીજાવાદ આપ્યો બિહારમાં આરજેડીનું જંગલરાજ હતું
બિહારના મુઝફ્ફરપુરમાં જાહેર સભામાં બોલ્યા મોદી તમને બમણો ફાયદો કરાવવા બીજી સ્કીમ બનાવી છેઃ આ સ્કીમથી તમારું વીજળીનું થશે : આ યોજનાનું નામ છે- પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના
યમનોત્રી અને ગંગોત્રીનું ઓફલાઈન રજીસ્ટ્રેશન ૧૦ માટે દિવસ બંધ કરાયું
સૌરાષ્ટ્રથી ચારધામ યાત્રાએ ગયેલા યાત્રાળુ ફસાયા યાત્રિકોની મોટી સંખ્યાને કારણે ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન કેટલાક દિવસ માટે સ્થગિત
અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૨ ‘બૂટલેગરો’ની ધરપકડ કરાઈ
મેટ્રો શહેરમાં પોલીસની બુટલેગરો પર કાર્યવાહી દેશી દારૂ સહિત ૮૩,૯૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
બરફીના ટુકડા જેવા લાગતા ગુજરાતના સંગેમરમરને હવે મળ્યો ‘જીઆઈ' ટેગ
સંગેમરમરનો પથ્થર એક ઐતિહાસિક ખનીજ સમાન અંબાજી નજીક પહાડોમાંથી સફેદ માર્બલ નીકળે છે : જીઆઇ ટેગ મળવાથી અંબાજીનો સફેદ મારબલ ઉચ્ચ ગુણવત્તાવાળો સાબિત થયો
તમે જે પાઘડી બાંધી છે તેની લાજ નહીં જવા દઉ : ગેનીબેન ઠાકોર
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો હુંકાર ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે, મારી જિંદગી હવે પછી શિક્ષણ પાછળ સમર્પિત કરીશ
યમુનોત્રીની ભયાનક ભીડમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ ફસાયા ।
પોલીસે કરી ભક્તોને ખાસ અપીલ દમતા, નૌગાંવ, બરકોટ, દુબતા, ગંગનાની, પાલીગઢ વગેરે સ્થળોએ હજારો ભક્તો સેંકડો વાહનોમાં રોકાયેલા છે
અલ્લુ અર્જુન વિરુદ્ધ આચારસંહિતાના ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો !
બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર કિશોર રેડ્ડી પર નિવાસસ્થાને પરવાનગી વિના મોટી જાહેર સભા યોજવાનો આરોપ
કેનેડામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ચોથા ભારતીયની ધરપકડ થઈ
હવે ૨૨ વર્ષના વધુ એક યુવાનને પકડવામાં આવ્યો અમનદીપ સિંહ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને નિજ્જરની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે । નવાજુની સર્જાવાના એંધાણ
દિગ્ગજ મહિલા સાંસદ કૈલાશો સૈનીનું ભાજપમાંથી રાજીનામું
પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ તેમણે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે : જેને કારણે કોંગ્રેસને મોટો લાભ થયો છે
સુરત શહેરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ
કન્ટ્રોલ રૂમમાં ફોન આવતા જ પોલીસ દોડતી થઈ રાત્રે ૧૧:૫૫ કલાકે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી, પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને પકડ્યો
મોબાઈલ લૂંટના વિરોધમાં યુવકની હત્યા કરાઈ
રાજધાનીમાં લૂંટ દરમિયાન એક વ્યક્તિની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
EDએ મોનાર્ક યુનિવર્સલ ગ્રુપ પર સકંજો કસવાની શરૂઆત કરી !!
૫૩ કરોડની સંપત્તિ જપ્ત કરી
પેલેસ્ટાઈન ‘સંયુક્ત રાષ્ટ્રના સભ્ય' બનવા માટે સંપૂર્ણ રીતે લાયક બન્યું
ભારત સહિત ૧૪૩ દેશોએ સમર્થન આપ્યું
દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં શખ્સની ગોળી મારી હત્યા કરાઈ
એક મહિના પહેલા જેલમાંથી બહાર આવ્યો હતો એક મોટરસાઇકલ પર આવ્યા અને નાઝીમને ઘણી વખત ગોળી મારી, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત
કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને ઝેડ પ્લસ સુરક્ષા મળવાથી કોંગ્રેસ નારાજ
ભેદભાવનો આરોપ કોંગ્રેસના ધારાસભ્યએ પૂછ્યું કે કેમ માત્ર એક પૂર્વ મુખ્યમંત્રીને જ આ પ્રકારની સુરક્ષા આપવામાં આવી
ભારતે માલદીવમાંથી તેના તમામ સૈનિકોને પાછા બોલાવી દીધા. વિવાદ વચ્ચે નિર્ણય
ટેકનિકલ કર્મચારીઓને તૈનાત કર્યા રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય પ્રવક્તા હીના વાલીદે ગુરુવારે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોની છેલ્લી બેચને પરત મોકલી દેવામાં આવી
વીજળી પડવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત
ત્રણેય મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ બાદ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા
સાઉથની સાઈ પલ્લવી ડોક્ટરમાંથી બની અભિનેત્રી
પોતાની પહેલી ફિલ્મથી જ રેકોર્ડ બનાવ્યો
વાણી અને અપારશક્તિએ ‘બદતમીઝ ગીલ’ શરૂ કરી
અપારશક્તિ ખુરાના પરેશ રાવલના દીકરાના રોલમાં જોવા મળશે
અજય દેવગનની હિરોઈન આટલી બદલાઈ, ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થયા
કાજલ અગ્રવાલની ફિલ્મ ‘સત્યભામા’ ૩૧ મેના રોજ રીલિઝ થઈ રહી છે. કાજલ તેના પ્રમોશનમાં વ્યસ્ત છે.
મારે જાડી ચામડીના નથી થવું, એટલે સોશિયલ મીડિયાથી દૂર છું : શોભિતા
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યા
અડવાણી, મુરલી મનોહર, શિવરાજની રાજનીતિ મોદીએ ખતમ કરી દીધી
કેજરીવાલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું : જો બીજેપી ચૂંટણી જીતી ગયું તો થોડા દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, સ્ટાલિન જેલમાં હશે : કેજરીવાલ પૂજા કર્યા બાદ પાર્ટી કાર્યાલય પહોંચેલા કેજરીવાલે જેલમાં પોતાના અનુભવો વર્ણવીને અને ભાજપના દરેક આરોપોનો જવાબ આપ્યો
ગઠબંધન સરકાર બનશે તો ઉત્પીડનની કાર્યવાહી પાછી ખેંચી લેવામાં આવશે
ખડગેએ સીબીઆઈ અને ઈડી અંગે આપી મોટી ગેરેન્ટી પાકિસ્તાન પાસે એટમ બોમ્બ હોવાના નિવેદન પર ખડગેએ કહ્યું કે, એનડીએનું કામ નિવેદનોને તોડી મરોડીને વ્યક્ત કરવાનું છે