CATEGORIES

સગર્ભા સ્ત્રી સગીર છે કે નહીં, બાળકને જન્મ આપવો કે ગર્ભપાત કરાવવો, તેનો નિર્ણય સર્વોપરી છે: એસસી
Lok Patrika Ahmedabad

સગર્ભા સ્ત્રી સગીર છે કે નહીં, બાળકને જન્મ આપવો કે ગર્ભપાત કરાવવો, તેનો નિર્ણય સર્વોપરી છે: એસસી

૧૪ વર્ષની બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થા સાથે સંબંધિત કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘પસંદ કરવાનો અધિકાર’ અને ‘પ્રજનન સ્વતંત્રતા’ બંધારણની કલમ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર

time-read
1 min  |
May 08, 2024
સુનિતા વિલિયમ્સને લઈ જતું બોઈંગનું સ્ટારલાઈનર મિશનને મોકૂફ રખાયું !!
Lok Patrika Ahmedabad

સુનિતા વિલિયમ્સને લઈ જતું બોઈંગનું સ્ટારલાઈનર મિશનને મોકૂફ રખાયું !!

ટેકઓફ પહેલા અવકાશયાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, આ સ્પેસક્રાફ્ટ ભારતીય સમય અનુસાર સવારે ૮:૦૪ વાગ્યે લોન્ચ થવાનું હતું : તે કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થવાનું હતું

time-read
1 min  |
May 08, 2024
ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનો હોર્મો પદવીદાન સમારોહ ૬ મે ના રોજ યોજાયો
Lok Patrika Ahmedabad

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચનો હોર્મો પદવીદાન સમારોહ ૬ મે ના રોજ યોજાયો

વોટિંગ શપથ દ્વારા પદવીદાન સમારંભની શરૂઆત

time-read
1 min  |
May 08, 2024
યુવા, મહિલાઓ, વડીલોએ મતદાનને પ્રાથમિકતા આપીને લોકશાહી પર્વમાં ઉત્સાહથી મતદાન કર્યું
Lok Patrika Ahmedabad

યુવા, મહિલાઓ, વડીલોએ મતદાનને પ્રાથમિકતા આપીને લોકશાહી પર્વમાં ઉત્સાહથી મતદાન કર્યું

ગરમીને ધ્યાનમાં રાખીને એર કુલરની પણ વ્યવસ્થા મતદાન મથક પર કરાઈ અમદાવાદ જિલ્લાના આદર્શ મતદાન મથક પોલિંગ સ્ટેશન નંબર-૧ સર્કિટ હાઉસ ખાતે વહેલી સવારથી જ મતદાન કરવા નાગરિકો ઉમટયા । તંત્રની કામગીરીના સૌએ વખાણ કર્યા

time-read
1 min  |
May 08, 2024
સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન પર ચુકાદો સુરક્ષિત રાખ્યો
Lok Patrika Ahmedabad

સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન પર ચુકાદો સુરક્ષિત રાખ્યો

દિલ્હી કોર્ટે ન્યાયિક કસ્ટડી મે સુધી લંબાવી અરવિંદ કેજરીવાલ પર આજે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી કોર્ટમાં બે જુદા-જુદા કેસના સંદર્ભમાં સુનાવણી ચાલી

time-read
1 min  |
May 08, 2024
કોંગ્રેસે પરિવારનું ગૌરવ વધારવા ખોટો ઈતિહાસ લખ્યો : પીએમ મોદી
Lok Patrika Ahmedabad

કોંગ્રેસે પરિવારનું ગૌરવ વધારવા ખોટો ઈતિહાસ લખ્યો : પીએમ મોદી

પીએમ મોદી ધારમાં ચૂંટણી પ્રચારમાં ગર્જયા આ પરિવારવાદીઓએ પોતાને ગૌરવ આપવા માટે ખોટો ઈતિહાસ લખ્યો અને હવે તેઓ બંધારણ વિશે પણ જુઠ્ઠાણું રચવા લાગ્યા છેઃ વડાપ્રધાન

time-read
1 min  |
May 08, 2024
ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો
Lok Patrika Ahmedabad

ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો

અબજપતિ ગૌતમ અદાણીએ પરિવાર સાથે મતદાન કર્યું

time-read
1 min  |
May 08, 2024
વડોદરામાં એક મતદાતા હનુમાનજીના વેશમાં હાથમાં ગદા રાખી મતદાન કરવા પહોંચ્યો
Lok Patrika Ahmedabad

વડોદરામાં એક મતદાતા હનુમાનજીના વેશમાં હાથમાં ગદા રાખી મતદાન કરવા પહોંચ્યો

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરીને મતદાન શરૂ કરાવ્યું

time-read
1 min  |
May 08, 2024
હું દેશના મતદારોનો આભાર વ્યક્ત કરું છું, જેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે:મોદી
Lok Patrika Ahmedabad

હું દેશના મતદારોનો આભાર વ્યક્ત કરું છું, જેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે:મોદી

શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાતા ચૂંટણી પંચ અભિનંદન પાઠવ્યા

time-read
1 min  |
May 08, 2024
ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન ‘બંધ’ કરાવાયું !! શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ
Lok Patrika Ahmedabad

ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન ‘બંધ’ કરાવાયું !! શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

વાદ-વિવાદ । ગૃહમંત્રી અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યા અંગે પણ વાંધો ઉઠાવ્યો

time-read
1 min  |
May 08, 2024
અમિત જેઠવા હત્યા કેસમાં પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટમાંથી રાહત
Lok Patrika Ahmedabad

અમિત જેઠવા હત્યા કેસમાં પુર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટમાંથી રાહત

દિનુ બોઘા સોલંકી સહિત અન્ય આરોપીઓનો છુટકારો થયો હાઈકોર્ટે આરોપીઓને રાહત આપવા પર કારણ આપ્યું કે તપાસ એજન્સીઓ હત્યાના કારણની સત્યતા શોધવામાં નિષ્ફળ રહી

time-read
2 mins  |
May 07, 2024
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયંકર માર્ગ અકસ્માત
Lok Patrika Ahmedabad

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયંકર માર્ગ અકસ્માત

અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

time-read
1 min  |
May 07, 2024
૧૫-૧૦ વર્ષના ૪ છોકરાઓએ ૧૯ વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર
Lok Patrika Ahmedabad

૧૫-૧૦ વર્ષના ૪ છોકરાઓએ ૧૯ વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર

પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના ૨૧ એપ્રિલના રોજ થઇ હતી પોલીસ અધિક્ષકે કહ્યું, “પીડિત યુવતીના પરિવારે ૪ મેના રોજ રામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી

time-read
1 min  |
May 07, 2024
કૈસરગંજથી ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ
Lok Patrika Ahmedabad

કૈસરગંજથી ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ વિરુદ્ધ એફઆઇઆર નોંધાઈ

આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવાનો આરોપ છે.

time-read
1 min  |
May 07, 2024
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ યાદવ વિરુદ્ધ કેસ નોંધાયો
Lok Patrika Ahmedabad

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ યાદવ વિરુદ્ધ કેસ નોંધાયો

માયાવતી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ કેસ

time-read
1 min  |
May 07, 2024
ઘરે જઈને જોજો, નોટોનો પહાડ મળ્યો છે એક પાઈ પણ કોઈને નહિ ખાવા દઉંઃ મોદી
Lok Patrika Ahmedabad

ઘરે જઈને જોજો, નોટોનો પહાડ મળ્યો છે એક પાઈ પણ કોઈને નહિ ખાવા દઉંઃ મોદી

ભગવાન જગન્નાથની ભૂમિ પર આશીર્વાદ લેવા આવ્યો છુ રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “જેમ ત્રિપુરાને ૩૦ વર્ષથી વધુ સમયના સામ્યવાદી અને કોંગ્રેસના શાસને બરબાદ કરી દીધું હતું. ત્યાંના લોકોએ ભાજપને જીતાડ્યો અને પાંચ વર્ષમાં લોકોએ ઘણું કામ કર્યું અને હવે ત્રિપુરા તેજસ્વી છે

time-read
1 min  |
May 07, 2024
પાકિસ્તાનના બલોચમાં CTD ટીમ સાથે આતંકવાદીઓની અથડામણ
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનના બલોચમાં CTD ટીમ સાથે આતંકવાદીઓની અથડામણ

૪ આતંકવાદીઓ માર્યા ગયા ક્વેટામાં ક્વેટા-સિબી રોડ પર પોલીસ વાહન પર ગોળીબાર કર્યા બાદ સુરક્ષા દળોએ ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કર્યા છે

time-read
1 min  |
May 07, 2024
ઇસ્કોનના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું
Lok Patrika Ahmedabad

ઇસ્કોનના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન થયું

વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

time-read
1 min  |
May 07, 2024
ઉત્તરાખંડના ધગધગતા જંગલોને હવે ઈન્દ્રદેવ પાસેથી આશા
Lok Patrika Ahmedabad

ઉત્તરાખંડના ધગધગતા જંગલોને હવે ઈન્દ્રદેવ પાસેથી આશા

રાજ્યમાં ૭ મેથી વરસાદની અપેક્ષા

time-read
1 min  |
May 07, 2024
લગ્નમાં હાજરી આપવા ગયેલી ૮ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરાઈ
Lok Patrika Ahmedabad

લગ્નમાં હાજરી આપવા ગયેલી ૮ વર્ષની બાળકી પર બળાત્કાર કરી હત્યા કરાઈ

સવારે ઝાડીમાંથી લોહીથી લથપથ લાશ મળી ઘટના અંગે પરિવારજનોએ જણાવ્યું કે અમે લગ્ન સમારોહમાં હાજરી આપી ઘરે પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા

time-read
1 min  |
May 07, 2024
કોવિડની રસી લીધા પછી મને પણ થાક લાગવા લાગ્યો...
Lok Patrika Ahmedabad

કોવિડની રસી લીધા પછી મને પણ થાક લાગવા લાગ્યો...

બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેએ એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં પોતાના હાર્ટ એટેક વિશે વાત કરી છે

time-read
1 min  |
May 07, 2024
૧૧ વર્ષના પુત્રના મૃત્યુ બાદ શેખર સુમનની હાલત ખરાબ
Lok Patrika Ahmedabad

૧૧ વર્ષના પુત્રના મૃત્યુ બાદ શેખર સુમનની હાલત ખરાબ

ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો હતો

time-read
1 min  |
May 07, 2024
શું ધ કપિલ શર્મા શા નેટફ્લિક્સ પર ફરી પાછો આવી શકે છે?
Lok Patrika Ahmedabad

શું ધ કપિલ શર્મા શા નેટફ્લિક્સ પર ફરી પાછો આવી શકે છે?

નેટફ્લિક્સ પર “ધ ગ્રેટ ઈન્ડિયન કોમેડી શો'નું ડેબ્યુ ખૂબ જ શાનદાર હતું, નવી સીઝનનો સેટ ખૂબ જ ભવ્ય હતો, તે જોતા સેટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે

time-read
1 min  |
May 07, 2024
‘ગદર'ના એક્ટર રાકેશ બેદીની પત્ની થઈ ફ્રોડનો શિકાર
Lok Patrika Ahmedabad

‘ગદર'ના એક્ટર રાકેશ બેદીની પત્ની થઈ ફ્રોડનો શિકાર

ફોન કોલ કરીને ઠગે બેંકમાંથી ઉપાડી લીધા રૂ. ૫ લાખ

time-read
1 min  |
May 07, 2024
દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ભયંકર વાયરસની ઝપેટમાં
Lok Patrika Ahmedabad

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનસ ભયંકર વાયરસની ઝપેટમાં

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ તેના બેન્ડ સાથે મેક્સિકોના અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરવાના હતા

time-read
1 min  |
May 07, 2024
ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર દુનિયાભરની ૫૦૦થી વધુ મહિલાએ ભાગ લીધો
Lok Patrika Ahmedabad

ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર દુનિયાભરની ૫૦૦થી વધુ મહિલાએ ભાગ લીધો

સાડી પરંપરાની ઉજવણી કરાઈ કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતીક તરીકે ગણાવવામાં આવી

time-read
1 min  |
May 07, 2024
કરાવલ નગરથી પંદર ટન મિલાવટી મસાલા અને કાચો માલ જપ્ત કરાયો
Lok Patrika Ahmedabad

કરાવલ નગરથી પંદર ટન મિલાવટી મસાલા અને કાચો માલ જપ્ત કરાયો

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી આરોપી ખારી બાવલી, સદર બજાર, લોની ઉપરાંત આખા એનસીઆર અને અન્ય રાજ્યોમાં મિલાવટી મસાલાની સપ્લાય કરી રહ્યા હતા

time-read
1 min  |
May 07, 2024
હાઈકોર્ટના આદેશથી શાળાઓને રાહત અને વાલીઓને ઝટકો
Lok Patrika Ahmedabad

હાઈકોર્ટના આદેશથી શાળાઓને રાહત અને વાલીઓને ઝટકો

શાળામાં એસીનો ચાર્જ વસૂલવા વિરુદ્ધ અરજી થઈ હતી દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એસી બાળકોની સુવિધા માટે લગાવવામાં આવે છે, આવામાં શાળા એકલી કેમ તેનો ખર્ચો ઉઠાવે?

time-read
1 min  |
May 07, 2024
અનામતમાં ૫૦%ની લિમિટ દૂર કરીશું જરૂરિયાત પ્રમાણે રિઝર્વેશન મળશે: રાહુલ
Lok Patrika Ahmedabad

અનામતમાં ૫૦%ની લિમિટ દૂર કરીશું જરૂરિયાત પ્રમાણે રિઝર્વેશન મળશે: રાહુલ

રાહુલ ગાંધીએ રતલામની એક ચૂંટણી સભામાં જાહેરાત કરી આરએસએસ અને ભાજપ આ દેશના સંવિધાનને ખતમ કરવા માગે છે તેવો દાવો કર્યો દલિતો, પછાત વર્ગ અને આદિવાસી માટે ક્વોટા વધારવામાં આવશે : કોંગ્રેસ

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 07 May 2024
હું એક રૂપિયો મોકલીશ તો પણ હું તમને ખાવા નહીં દઉં, જે ખાશે તે જેલમાં જશે
Lok Patrika Ahmedabad

હું એક રૂપિયો મોકલીશ તો પણ હું તમને ખાવા નહીં દઉં, જે ખાશે તે જેલમાં જશે

ઝારખંડમાં રોકડ મળવા પર વડાપ્રધાને કહ્યું આજે તમે ઘરે જાવ તો ટીવી પર જુઓ આજે પડોશમાં (ઝારખંડ) તમને નોટોના પહાડ જોવા મળશે : વડાપ્રધાન

time-read
1 min  |
Lok Patrika Ahmedabad 07 May 2024