CATEGORIES
فئات
ભાજપના પ્રથમ ધારાસભ્ય સી વેલયુથન'નું તમિલનાડુમાં નિધન
જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો તમિલનાડુમાં ભારતીય જનતા પાટીના પ્રથમ ધારાસભ્ય વેલયુથને સખત મહેનત કરી, તમિલનાડુમાં પાટીના વિકાસ માટે આત્મવિશ્વાસના બીજ વાવ્યા
ભારતીય અશ્વિન રામાસ્વામીએ ૨૪ વર્ષની ઉંમરમાં ૨.૮૦ લાખ ડોલર એકઠા કર્યા
અમેરિકામાં ચૂંટણી લડાશે
દિલ્હીમાં RML હોસ્પિટલના બે ડોક્ટર સહિત ૯ લોકોની ધરપકડ કરવામાં આવી
દદીઓ પાસેથી લાંચ લેવાના આરોપ બાદ CBIની કાર્યવાહી
સેનિટરી પેડના નિકાલ માટે વધારાનો ચાર્જ વસૂલાતા સુપ્રીમ કોર્ટે તેની નારાજગી દર્શાવી
કેરળના કોચીમાં વસૂલાતાં ચાર્જ અંગે સર્વોચ્ચ અદાલતે સરકાર પાસે જવાબ માગ્યો સુપ્રીમ કોર્ટે સેનિટરી પેડના કચરાના નિકાલને લગતી એક PILની સુનાવણી દરમિયાન કેરળ સરકારને આડા હાથે લીધી હતી, તેણે વેધક સવાલ કરતા અફસોસ વ્યક્ત કર્યો હતો
નાળિયેર પાણી અમૃતતુલ્ય એક્સપર્ટ
સવારે લીંબુ-નાળિયેર પાણી શરીરને આપે ઇન્સ્ટન્ટ એનર્જી
માટલામાં પાણી ઠંડુ કરવાની ટિપ્સને કરો ફોલો
માટલાને ઠંડું કરવાની ટીપ્સ
પુંછમાં એરફોર્સના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાનનો હાથ
પાકિસ્તાનની સંડોવણી બહાર આવી લશ્કરના આતંકવાદીઓની ઓળખ અબુ હમઝા, હર્દૂન અને ઇલ્યાસ ફૌજી તરીકે થઈ
રફાહ પર હુમલો કરશે તો અમેરિકા ઇઝરાયેલને શસ્ત્રો નહીં આપે: જો બિડેન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પહેલીવાર જાહેરમાં ઈઝરાયલને ચેતવણી આપી જો બિડેને કહ્યું કે જો ઇઝરાયેલની સેના દક્ષિણ ગાઝાના શરણાર્થીઓથી ભરેલા શહેર રફાહ પર મોટો હુમલો કરશે તો અમેરિકા શસ્ત્રોનો સપ્લાય બંધ કરી દેશે
વરસાદ અમુક જગ્યાએ રાહત અને બીજી જગ્યાએ આફત!
અલ્મોડામાં જંગલમાં લાગેલી આગ ઓલવાઈ
આનંદ આહુજા-સોનમ કપૂરની રોમેન્ટિક તસવીર થઈ વાયરલ
બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર સ્ટાર કપલમાંથી એક સોનમ કપૂર અને આનંદ આહુજા
બેબીમૂન સેલિબ્રેટ કરતી જોવા મળી દીપિકા પાદુકોણ
મેટ ગાલા છોડીને પતિ રણવીર સિંહ સાથે
હેં! બચ્ચન પાસે પોતાની ગાડીને ધક્કા મરાવતો હતો આ એક્ટર
કરિયરની શરૂઆત નાના-નાના રોલ દ્વારા કરનાર એ એક્ટર, જે સેટ પર કોઇ રિહર્સલ વિના જ શોટ આપવાનું ટેલેન્ટ ધરાવતો હતો
અનન્યા બિરલા જેણે સંગીતને અલવિદા કહ્યું
અરમાન મલિકે લખ્યું આ સાંભળી ખુબ દુખ થાય
બિલિયોનેર મોડલ મેટ ગાલામાં ટીપ્ટો પર ચાલીને આવી
કિમ કાર્દાશિયનને પણ મેટ ગાલા ૨૦૨૪માં વધુ પડતા ચુસ્ત પોશાક પહેરવા બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો
ડકી રૂટથી જમૈકા ઘુસેલા ૨૫૩ ભારતીયોને પાછા રવાના કર્યા
ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે રવાના થયા અગાઉ એક વિમાન ફ્રાન્સમાં ઈંધણ માટે ઉતર્યું ત્યારે બધા ડન્કી રૂટવાળા માલુમ પડતા વિમાન અટકાવી દેવાયું હતું
ડુંગળી-બટાકા અને ટામેટાના ભાવ વધતા મોંઘી થઈ ગઈ વેજ-થાળી
ખાણીપીણીની શોખીનો માટે મોટો ઝટકો શાકભાજીના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળીમાં ૮ ટકાનો વધારો : માંસાહારી થાળીની કિંમતમાં ઘટાડો
ભારતમાં હિંદુઓની વસ્તીમાં ૭.૮% ઘટાડો થયો, જ્યારે મુસ્લિમોની વસ્તીમાં ૪૩% વધારો |
વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદનો રિપોર્ટ ભારતના બે પડોશી દેશો ભૂટાન અને શ્રીલંકામાં બહુમતી વસ્તી વધીઅ | એક અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં હિંદુઓની વસ્તી હિસ્સો ૧૯૫૦ અને ૨૦૧૫ ની વચ્ચે ૭.૮% જેટલો ઝડપથી ઘટી ગયો
નરેન્દ્ર મોદી સરકાર પીઓકેને ભારત પરત લાવવા પ્રતિબદ્ધ
વિદેશ મંત્રી એસ જયશંકરનો પુનરોચ્ચાર વિદેશ મંત્રી દિલ્હી યુનિવર્સિટીની ગાર્ગી કોલેજમાં વિધાર્થીઓને સંબોધી રહ્યાા હતા ત્યારે આ નિવેદન આપ્યું
વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધી ઇન્ટર સિટી બસ સેવા શરૂ
ઇન્ટરનેશનલ પ્રવાસ કરતા મુસાફરો અને બિઝનેસ ટ્રિપ પર જતા મુસાફરો માટે ખાસ ઉપયોગી બનશે
વડોદરામાં ભાજપ કાર્યકરે ભાજપ મહિલા કોર્પોરેટરની છેડતી કર્યાનો આક્ષેપ !!!
વડોદરાના કમલાનગર ખાતેના બૂથની ઘટનાથી ચકચાર ભાજપ મહિલા કોર્પોરેટરે પોલીસ કમિશનરને ભાજપ કાર્યકર હિરેન બ્રહ્મભટ્ટ વિરુદ્ધ અરજી આપી છે । સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી
ખાણીપીણીની લારી ચલાવનારના પુત્રને ૧૨ કોમર્સમાં ૯૮.૭૭ પર્સેન્ટાઈલ આવ્યા
ઘરે રોજ માત્ર ૩ કલાક જ અભ્યાસ કરતો । રોજ માત્ર ત્રણ કલાકના અભ્યાસ છતાંય, સુજલે જબરજસ્ત પરિણામ હાંસલ કર્યું
મતદાન માટે ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
લોક પત્રિકા વિશેષ ઈન્ટરવ્યુ જીવનમાં સૌપ્રથમ વખત મતદાન કરીને દેશના લોકશાહીમાં સહભાગી થવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ
અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી મતદારોએ મતદાન કર્યું
નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદ જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટેની વિવિધ વ્યવસ્થાઓ વચ્ચે સહેલાઈથી દિવ્યાંગ મતદારો મતદાન કરીને પોતાની ફરજ અદા કરી
૮૯ વર્ષના હસ્તુબેન સંઘવી મતદાન કરીને દાખવ્યો અનેરો ઉત્સાહ
અચૂક મતદાન કરવા આગ્રભરી વિનંતી અમદાવાદ સહિત રાજ્યભરમાં દરેક મતદારોને પણ અચૂક મતદાન કરવા કર્યો અગ્રહભર્યો અનુરોધ
મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૫ મે સુધી લંબાવાઇ
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ફરી એક ઝટકો લાગ્યો
કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ૨ આતંકવાદીઓ માર્યા ગયા
સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત ઓપરેશન ચાલી રહ્યું છે
ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને પ્રભાવકો સમાન રીતે જવાબદાર સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાત મામલે સુનાવણી દરમિયાન આકરી ટીપ્પણી કરી
વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે એક નવી ઓલ-ઇન-વન રસી શોધી કાઢી !!
કોરોના દરેક સામે કારગર ઓલ-ઇન-વન રસી વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોની ટીમે કોરોના વાયરસ સામેની લડાઈમાં મોટી સફળતા હાંસલ કરી, અપેક્ષા રાખવામાં આવે છે કે આ ડોઝ માનવોને કોરોના વાયરસના દરેક પ્રકારથી સુરક્ષિત કરી શકે
૧૫ હજારથી વધુ ઘરો પર આફત... : સીએમ બિરેને
મણિપુરમાં ભારે અતિવૃષ્ટિ અતિવૃષ્ટિ અને ચક્રવાતને કારણે ઘણા ઘરોને નુકસાન થયું છે અને કેટલાક ઘરોની છતમાં ખાડા પડી ગયા છે અને એક વ્યક્તિનું મોત
ઝારખંડ કેશ કૌભાંડમાં મંત્રી આલમગીર આલમના પીએસ સંજીવ લાલની ધરપકડ
નોકર જહાંગીર આલમની પણ ધરપકડ