CATEGORIES
فئات
ગુડ ન્યૂઝ
કાજલ પિસલ દયાબહેનનો અભિનય નિભાવી શકે છે
એક પોસ્ટથી આટલી કમાણી
આલિયા ભટ્ટ એક સોશિયલ મીડિયા જાહેરાત અને પોસ્ટથી ૮૫ લાખથી ૧ કરોડ રૂપિયા સુધી કમાય છે
ધર્મ હોય કે સત્તા નિશાન પર મહિલા જ કેમ
ક્યારેક હિંદુત્વના નામે તો ક્યારેક શરિયા કાનૂનની આડમાં મહિલાઓ પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવે છે, જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..
જીવંત રાખો તમારા અંદરના શોખ
ઉંમરને હરાવવી હોય તો પોતાના શોખને જીવંત રાખો, પરંતુ કેવી રીતે, તે અહીં અમે તમને જણાવીએ છીએ..
૫ ઉપાય ફેસ પરથી ડાઘ દૂર કરો
અહીં જણાવેલ ઉત્તમ રીતને અજમાવવાથી તમારી સ્કિન હંમેશાં ડાઘ વિનાની બની શકે છે..
જિદ્દી બાળકને સમજદાર બનાવો
તમે પણ એમ સમજો છો કે બાળકના જિદ્દી અને ગુસ્સેલ વ્યવહાર માટે માત્ર તે જ જવાબદાર છે, તો આ જાણકારી તમારા માટે છે..
૭ હોમ ઈન્ટીરિયર ટ્રેન્ડ
તમે પણ તમારા ઘરને સુંદર અને ટ્રેન્ડી બનાવી શકો છો, આ રીતે..
આઈવીએફ આ પણ જાણો
સંતાનપ્રાપ્તિની આ નવી ટેકનોલોજી આઈવીફ વિશે તમારા મનમાં પણ ઘણી માન્યતા હશે. આવો, આ માન્યતાને દૂર કરીએ..
ઈનફર્ટિલિટીનો ઈલાજ છે શક્ય
કેટલીક વાતનું ધ્યાન રાખવામાં આવે તો ઈનફર્ટિલિટીનો ઈલાજ શક્ય છે..
ઘરે બેઠા મળશે સલૂન જેવો ગ્લો
મિનિટોમાં ઘરે જ ગ્લોઈંગ સ્કિન મેળવવી આટલી સરળ ક્યારેય નહોતી..
જ્યારે ખરીદો ઓનલાઈન ફર્નિચર
ઓનલાઈન ફર્નિચરની ખરીદી કરતી વખતે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે..
પુરુષને કેમ ગમે છે વયસ્ક મહિલા
પુરુષ મોટાભાગે પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાય છે, પરંતુ તેનું કારણ શું છે, તે જાણવું ખૂબ રસપ્રદ છે..
ફેસ્ટિવ બ્યૂટિ ટ્રિક્સ
ફેસ્ટિવ સીઝનમાં તમારી અસીમ સુંદરતાથી લોકોને દીવાના બનાવવા ઈચ્છો છો, તો એપ્લાય કરો ટિપ્સ એન્ડ ટ્રિક્સ..
વાળની નેચરલ કેર
વાળની નેચરલ બ્યૂટિ જાળવી રાખવી હોય તો નીચે જણાવેલા ઉપાય તમારા માટે જ છે..
ફેસ્ટિવલ પર ડર નહીં ખુશી લાવો
માન્યું કે હજી પણ કોવિડનું સંકટ સંપૂર્ણ રીતે ટળ્યું નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ખુશ રહેવાનું છોડી દઈએ..
૬ ઓનલાઈન શોપિંગ મિસ્ટેક ભારે પડશે
ઓનલાઈન શોપિંગ કરતી વખતે ક્યાંક તમે પણ આ ભૂલ તો નથી કરતા ને..
સેબિયમ જેલ મોશેંટ આપે હેલ્ધી સ્કિન
સ્કિનને ખાસ પ્રકારની કેરની જરૂર હોય છે અને જો આ સ્કિન કેરમાં આપણે ખોટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, તો લાભની જગ્યાએ સ્કિનને નુકસાન જ થાય છે
ફેસ્ટિવ સીઝનમાં આ રીતે સજાવો ઘર
બીમારીઓ સામે સુરક્ષિત રહીને તમે તમારા ઘરને એક ન્યૂ લુક આપી શકો છો, આ રીતે..
પ્રેગ્નન્સી સમસ્યા અને બચાવ
ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક સમસ્યા થવાની સંભાવના વધી જાય છે, પરંતુ જો કેટલીક વાતને નજરઅંદાજ કરવામાં આવે તો..
હેપી લાઈફ માટે બનો સ્માર્ટ વુમન
સંપન્ન હોવા છતાં જો તમે આર્થિક ગુલામીમાં જીવી રહ્યા છો તો તેમાંથી હવે બહાર નીકળવાનો સમય આવી ગયો છે..
શ્રીજાના સંઘર્ષ અને હિંમતને સલામ
પારકા બાળકોને અપનાવવા અને તેમને પૂરો પ્રેમ આપવો, લાખોકરોડોના દાનથી વધારે છે
ધર્મની પોલ ખોલવાની મનાઈ છે
ધર્મ મહિલાઓ સાથે પછાત અને દલિતો જેવું શોષણ કરવાનું લાયસન્સ આપે છે અને એટલે હિંદુ હિંદુનો હોબાળો કરે છે અને જે પણ ધર્મની પોલ ખોલે છે તેનું મોં બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે
વડાપ્રધાન ભારતીય જનઔષધિ યોજના બધા માટે સસ્તી દવાઓ
વડાપ્રધાન ભારતીય જનઔષધિ યોજનાની શરૂઆત વધારેમાં વધારે લોકો સુધી સસ્તામાં ગુણવત્તાપૂર્વક દવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી કરવામાં આવી છે, જેથી ઈલાજ બધા માટે શક્ય બની શકે. તેની સાથે વડાપ્રધાન ભારતીય જનઔષધિ કેન્દ્રો દ્વારા વ્યક્તિગત ઉદ્યમીઓને જોડીને તેમને રોજગારની તક પ્રદાન કરવી પણ છે. આ યોજનાએ ૨૦૧૫માં પોતાના પુનઃ લોંચ પછીથી એક નવા અવતારમાં સફળતાપૂર્વક આઠ શાનદાર વર્ષ પૂરા કર્યા છે, જે ગર્વની વાત છે.
આપણે જૂઠું કેમ બોલીએ છીએ
જિંદગીના ઘણા બધા પ્રસંગો એવા હોય છે, જ્યારે લોકો કારણ વિના જૂઠું બોલતા હોય છે, પરંતુ આવી સ્થિતિ આવે છે કેમ, તે વિશે જાણવું પણ રસપ્રદ છે...
ફેસબુકની પ્રજાતિ
હકીકતમાં લોકો ભલે ને ગમે તેવા પ્રાણી હોય, ફેસબુકના જૂઠા સંસારમાં પ્રવચન એવા આપે છે જાણે કે તેમનાથી મોટું જ્ઞાની આ સંસારમાં બીજું કોઈ જ નથી. જોકે આ વાત અમે નથી કહી રહ્યા, તમે જ જાણી લો.
મારી કમાણી મારો હક
આજે પોતાની ખુશહાલ જિંદગીની લગામ પોતાના હાથમાં રાખવી તમારા માટે કેમ જરૂરી છે, તે વિશે એકવાર જરૂર જાણો...
મુલતાની માટી
સ્કિનને એક્સફોલિએટ કરવાની સાથેસાથે સ્કિન પરના વધારાના ઓઈલને પણ ખૂબ જલદી અવશોષિત કરવાનું કામ કરે છે
સારકોમા કેન્સર ઈલાજ છેને
જો યોગ્ય સમયે કેન્સરની ઓળખ અને સારવાર કરાવવામાં આવે તો દર્દીની જિંદગીને કોઈ જ જોખમ નથી...
અરીઠા અને શિકાકઈથી વાળની સંભાળ
વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે અહીં જણાવેલ વાત પર ધ્યાન આપો....
7 ઉપાય દુકાનમાં ગ્રાહક વધારો
જાણો, ગ્રાહક વધારવાના એવા ઉપાય જેને અજમાવવાથી ન માત્ર દુકાનનું વેચાણ વધશે, સાથે તમારા ખિસ્સા પણ ભરેલા જ રહેશે...