CATEGORIES
فئات
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો
ફૂલ અને કાંટા
લિવ ઈન દગો છે.
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...
ખરાબ નથી દૂર રહેતા દીકરોવહુ
મોટાભાગના છોકરાછોકરી પોતાની કરિયર બનાવ્યા પછી લગ્ન કરવાનો નિર્ણય કરે છે અને ત્યાર પછી પરિસ્થિતિવશ તેમને પોતાના માતાપિતાથી દૂર રહેવું પડે છે. આ સ્થિતિમાં તેમણે સમજદારીપૂર્વક કામ લેવું જોઈએ. કંઈક આ રીતે...
નડલ્સ નહીં ભૂલો તેનો સ્વાદ
ખૂબ જ આનંદ સાથે ખવાતા નૂડલ્સ વિશે કેટલીક રસપ્રદ વાત જરૂર જાણો...
આફત છે ઝઘડાળુ મહિલા
તમારી આસપાસની મહિલાઓ અથવા છોકરીઓ તામસી સ્વભાવની હોય તો તેમની સાથે ઓછા સંબંધ રાખવા કે પછી દૂર રહેવું. તે વિશે જાણવું તમારા માટે ખૂબ જરૂરી બની રહેશે...
જ્યારે વારંવાર થાય માથામાં દુખાવો
સતત થતો માથાનો દુખાવો નજરઅંદાજ કરવાની તમારા સ્વાસ્થ્ય પર કેમ અસર થઈ શકે છે, તે વિશે જાણો એક્સપર્ટની સલાહ...
ફેસ પર ડાઘ નો ટેન્શન
ફેસ પર ચાંદ જેવો નિખાર લાવે છે આ દમદાર રીત...
રિંકલ ફ્રી સ્કિનના ૯ ઘરેલુ ઉપાય
ફેસ રિંકલ્સ અને સ્પોટ ફ્રી કરવાના આ ઘરેલુ ઉપાય કામના સાબિત થશે...
સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ
તમે પણ તમારી સ્કિનને હેલ્દિ રાખવા ઈચ્છો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
કેમ આવે છે પ્રેગ્નન્સીમાં અડચણ
જો બધું ઠીક હોવા છતાં અડચણ આવી રહી હોય તો તેના કેટલાક કારણ જાણવા તમારા માટે જરૂરી છે...
કેવી રીતે પસદ કરશ બેસ્ટ સીરમ
આમ તો બજારમાં અનેક ફેસ સીરમ ઉપલબ્ધ છે, પરંતુ કયું ફેસ સીરમ તમારી સ્કિનને વધારે સુંદર બનાવી શકે છે. તે વિશે બ્યૂટિ એક્સપર્ટ પાસેથી જાણો...
સમાચાર દર્શન
સ્વિમ વીક પોતાની બોડી પર પ્રાઉડ ફીલ કરાવવાનું એક પ્લેટફોર્મ હોય છે
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
અધૂરું જ્ઞાન આપે મોબાઈલ
ફૂલ અને કાંટા
સેક્સ ફેન્ટસી લાઈફમાં લાવો રોમાંચ
ભૂતકાળ ભૂલી જાઓ
ભૂતકાળની વાતને જાણ્યા પછી વિશાલના મનમાં પ્રેમિકા કૃતિ માટે નફરતભર્યા વિચાર આવી ગયા. આખરે એવું તે શું જાણી ચૂક્યો હતો કૃતિ વિશે અને શું બધું જ જાણ્યા પછી તે કૃતિને અપનાવી શક્યો...
સેક્સ ફેન્ટસી લાઈફમાં લાવો રોમાંચ
સંબંધમાં નવીનતા અને તાજગી લાવવા માટે સેક્સ્યુઅલ ડિઝાયરને નવી રીતે દર્શાવવી કેમ જરૂરી બની જાય છે...
બ્રેસ્ટ ફીડિંગ મા અને શિશુ માટે કેમ યોગ્ય
માનું દૂધ ન માત્ર શિશુ માટે જરૂરી છે, પણ માને પણ ગજબના લાભ...
ફ્રીમાં કરો ફ્રેંચ મેનીક્યોર
તમે ઘરે ફ્રેંચ મેનીક્યોર કરીને તમારા હાથની સુંદરતા કેવી રીતે વધારશો કે જોનાર તમાર પ્રશંસા કર્યા વિના નહીં રહે...
એડવાન્સ લેપ્રોસ્કોપિક સર્જરી મહિલાઓ માટે વરદાન
કોઈ પણ મહિલાએ ઓપન સર્જરીના બદલે લેપ્રોસ્કોપિક સર્જરી જ કેમ કરાવવી જોઈએ, તે વિશે જાણો એક્સપર્ટની સલાહ...
પતિપત્ની વચ્ચે કેટલો એજ ગેપ હોવો જોઈએ
સાયન્સના દૃષ્ટિકોણથી જોઈએ તો પતિપત્ની વચ્ચે કેટલો એજ ગેપ હોવો જોઈએ, તે વિશે એક વાર જરૂર જાણો...