CATEGORIES
Kategorien
નોરા અને જેકલીન વચ્ચે ટસલ
જેકલીનની અપમાનજનક ટિપ્પણીથી નોરા ફતેહી દુખી છે
‘લાલ રંગ ૨’થી રિએન્ટ્રિ કરશે રણદીપ
ફિલ્મ ‘લાલ રંગ’ની વાર્તા હરિયાણાની બ્લડ બેંકમાં ખૂનની ચોરી સંબંધિત હતી
ફિલ્મ પ્રોડ્યુસર અને કરણી સેનામાં સામેલ વ્યક્તિની ધરપકડ
સુરજીત સિંહ રાઠોર ત્યારે હેડલાઈન્સમાં હતો, જ્યારે સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં તેણે સીધું રિચા ચક્રવર્તી પર નિશાન સાધ્યું હતું
કંગનાએ પ્રોપર્ટી ગિરવે મૂકી
કંગના રાણાવતે પોતાની ફિલ્મ ‘ઈમર્જેસી’નું શૂટિંગ પૂરું કર્યું
જ્યારે આવે પરિણીતા પર દિલ
આ પ્રકારના સંબંધને ખૂબ લાંબા ચલાવી શકાતા નથી. ધીરેધીરે બંને વચ્ચેનું અંતર સમાપ્ત થવા લાગે છે, ત્યારે વધારે હળવામળવાના લીધે ડર નાબૂદ થાય છે
ગુલામનબી આઝાદના વળતા પાણી
કોંગ્રેસ છોડીને જનાર નેતામાં ગુલામનબી આઝાદ એક એવો ચહેરો છે, જેઓ લાંબા સમયથી નિષ્ઠાવાન કોંગ્રેસીના રૂપે ઓળખાતા હતા, પરંતુ જેવી તેમણે કોંગ્રેસ હાલત ખરાબ અનુભવી, ત્યારે તેમને પોતાનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું
આદિવાસી અનામત: સવાલના કઠેડામાં
રાજ્યપાલ મહોદયાએ આ બિલને પ્રશ્નોના માંચડે લટકાવીને બતાવી દીધું કે તેમને પોતાના સમાજની દુર્દશા કરતા વધારે ભગવા ગેંગની એ વિચારધારાની ચિંતા હતી, જે અંતર્ગત આદિવાસીઓને પછાત અને નિર્ધન રાખવાના પયંત્ર દાયકાથી રચવામાં આવી રહ્યા છે
રંગારંગ નાઈટમાં ચમક્યા ભોજપુરી સ્ટાર્સ
ચોથા ‘સરસ સલિલ ભોજપુરી સિને એવોર્ડ' માટે ‘સરસ સલિલ' મેગેઝિન તરફથી અરજીઓ મંગાવી હતી. તેમાં વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલ ભોજપુરી ફિલ્મોનાં આધારે લીડ એક્ટર્સ, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટર્સ સહિત ફિલ્મોમાં કામ કરનાર ટેક્નિશિયનો સાથે જોડાયેલ ડઝનો કેટેગરીમાં અરજી આમંત્રિત કરવામાં આવી હતી
મારું સપનું છે મોટો હીરો બનું -‘લિટિલ સ્ટાર’ આર્યન બાબૂ
મેં અત્યાર સુધી ૧૦૦થી વધારે સ્ટેજ શો કર્યા છે. સ્ટેશ શો દરમિયાન મારી સાથે સેલ્ફી લેનારાની લાઈન લાગી જાય છે: આર્યન બાબૂ
સ્વાસ્થ્યવર્ધક: દારૂનો ખેલ
ઝેરી દારૂની બદીને માટે તેઓ અટકાવવા સ્વાસ્થ્યવર્ધક દેશી દારૂ લાવી રહ્યા છે. પંજાબના આબકારી વિભાગ દ્વારા ટૂંક સમયમાં દેશી દારૂને કાયદેસર રીતે ઘરમાં બનેલા દારૂના સ્વાસ્થ્ય વિકલ્પ રૂપે રજૂ કરવામાં આવશે
સાંસદની નશાથી મુક્તિની ચળવળ
જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય, નશાથી થતા નુકસાનથી ડરશે નહીં, ત્યાં સુધી તેઓ નશાથી દૂર નહીં થઈ શકે
રાની ચેટર્જીની ખુલ્લી ધમકી
રાની ચેટર્જી પોતાના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં
‘ગબ્બર’નું ફિલ્મોમાં ‘ઓપનિંગ’
જો તમે કોઈ સપનું જુઓ છો, તો તેને મેળવી પણ શકો છો
સલમાન ન સ્પર્શી શક્યો ‘ઊંચાઈ’
આ ફિલ્મમાં પરિણીતિ ચોપડા, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, ડેની ડેંજોગપ્પા, બોમન ઈરાની, નીના ગુપ્તા અને સારિકા સહિત કેટલાય કલાકાર મહત્ત્વની ભૂમિકામાં
જાહ્નવી કપૂર કોલ્ડ સ્ટોરેજમાં છુપાશે
જાહ્નવી કપૂર અને સની કૌશલની નવી ફિલ્મ ‘મિલી’માં તમને રોમાંસનો નવો ડોઝ મળશે
ફિલ્મોમાં વીએફએક્સનો ઉપયોગ જરૂરી નથી- પ્રદીપ ખડકા નેપાળી હીરો
ફિલ્મકારે પ્રદીપ ખડકાને એક નેપાળી ફિલ્મ ‘પ્રેમ ગીત'માં હીરો બનાવી દીધો
દીપિકાને મળ્યો સુંદરતાનો ખિતાબ
વર્ષ ૨૦૨૨ની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં ૯મો નંબર મળ્યો
નવયુવાન માંગે રોજગાર 'અગ્નિપથ' પર અડી સરકાર
જે દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને બીટેક કરેલા નવયુવાનોને કોર્પોરેટ સેક્ટરમાં યોગ્ય પગાર પર નોકરી નથી મળી રહી, આ ૧૦ અને ૧૨ પાસને શું મળશે? આર્મીમાંથી રિજેક્ટેડનો ઠપ્પો લાગેલ આ ૪ વર્ષની નોકરીવાળા ‘અગ્નિવીરો’ને કોણ પૂછશે?
મારથી દલિત વિધાર્થીનું મોત શરમજનક જાતિવાદ
એક શિક્ષકે સ્કૂલની બાકી ફીના લીધે માર મારીને બાળકને મારી નાખ્યો, ‘એક શિક્ષિકાએ બાળકના મોંમાં દંડો ઘુસાડીને તેને અધમૂઓ કરી દીધો..' આપણી આસપાસ આવી ઘણી બધી ઘટના અવારનવાર બની રહી છે.
અંધશ્રદ્ધાની શિકાર મહિલાઓ
દરબારના પંડા સંજય ઉપાધ્યાયે તેમને જણાવ્યું કે પૂજાપાઠ અને મંત્રજાપ કરવાથી તમારા વશમાં થશે. આ રીતે હેરાનપરેશાન અનીતાને તાંત્રિક સંજય બાબાએ પોતાની જાળમાં ફસાવી લીધી
વૃદ્ધ વિના કેવી રીતે તૂટશે નક્સલીઓની કમર
પ્રશાંત બોઝ ભાકપા માઓવાદી નક્સલી સંગઠનના પોલિત બ્યૂરોનો સભ્ય છે અને ઈસ્ટર્ન રીજનલ બ્યૂરોનો સચિવ છે. પ્રશાંત બોઝે કન્હાઈ ચેટર્જી સાથે મળીને વર્ષ ૧૯૭૮ માં માઓવાદી સેન્ટર ઓફ ઈન્ડિયાનો પાયો નાખ્યો હતો
'ઓપરેશન નવી દિશા' શું બતાવશે એક યોગ્ય દિશા
છેલ્લા ૭ વર્ષમાં ૩૭૦૦ નક્સલીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે અને ૧,૧૭૦ નક્સલીઓએ આત્મસમર્પણ કરી દીધું છે, જ્યારે ૧૨૫ નક્સલી પોલીસ સાથે થયેલી અથડામણમાં માર્યા ગયા છે
ગર્ભપાત તરત કરાવો
કારણ ભલે જે પણ હોય, ગર્ભપાત કરાવવો મહિલા કે યુવતીનો અધિકાર છે. તેમાં મોડું કરવાથી સમસ્યા ગંભીર થઈ શકે છે. નિર્ણય જલદી લો અને સમજદારીભર્યો પણ.
જીવલેણ નશો અને પ્રતિષ્ઠિત લોકો
પોલીસની શરૂઆતની તપાસમાં સામે આવ્યું કે તે ત્રણેય કંઈ એવું પીધું હતું, જે પછી તેમની તબિયત બગડી ગઈ હતી
ગંજીફાના પત્તા, સત્તા અને ભાજપાના ચહેરા
રાજકીય પાર્ટીઓ અને વ્યવસાયિક રાજકારણીઓએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તેઓ નૈતિકતાને બાજુ પર મૂકી ન દે
રાજપાલ વિરુદ્ધ હાસ્યપાલ
આજે રાજનીતિ રાજાશાહીની તરફ ગંદી અને ખરાબ સ્થિતિમાં પહોંચી રહી છે
દલિત ઘરમાં વિધવાના લગ્ન
આપણા દેશમાં ચાલી રહેલી વર્ણ વ્યવસ્થામાં ઊંચી જાતિના બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ભલે દલિતને ઘૃણાની નજરથી જોતા હોય, પરંતુ ઓછા ભણેલા આ દલિતોની માનસિકતા શિક્ષિત ઊંચી જાતિના ઠેકેદારોથી ક્યાંય સારી છે
ભારત જોડો યાત્રા રાહુલ ખુશ ભાજપા નાખુશ
આ યાત્રાથી કોંગ્રેસના સંગઠનને નવજીવન પ્રાપ્ત થવાની આશા છે.
ગુલામનો ધંધો
ભારતીય કંપની આઈટીમાં હોશિયાર લોકોને હાયર કરીને ગુલામો જેવું કામ કરી રહ્યા છે, ઓનલાઈન પરચેઝ પર ડિલિવરી બોય સ્લેવની જેમ કામ કરી રહ્યા છે
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અભિનેતા અને રાજકારણ
કદાચ હવે આ થવા લાગ્યું છે કે રાષ્ટ્રીય પુરસ્કારોમાં પણ રાજકારણની ચોપાટ બિછાવા લાગી છે. જો તમે અજય દેવગણને, જેણે સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ‘સર્વશ્રેષ્ઠ અભિનેતા’નો પુરસ્કાર આપ્યો છે, ના સન્માનને મહારાષ્ટ્રની સત્તા અને રાજકારણ સાથે જોડીને જોશો તો તમારી સામે દૂધનું દૂધ પાણીનું પાણી બધું સ્પષ્ટ થઈ જશે.