CATEGORIES
Kategorien
પતિ, સાસરિયાંના ત્રાસથી મહિલાએ 9 પેઇન કિલર ગોળી ખાઇ લીધી
પરણિતાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી નરોડા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાં સામે ફરિયાદ
બેન્કો ગ્રાહકો પાસેથી વસૂલાયેલાં વધારાના ચાર્જીસ પરત કરેઃ RBI
ગેરવાજબીરીતે વસૂલાતાં વ્યાજ અંગે રિઝર્વ બેન્કે ચિંતા વ્યકત કરી
પાદરાના જાસપુરામાં કાળા વાવટા ફરક્યા ભાજપના ઉમેદવારનેપ્રવેશ કરવા ન દીધો
ક્ષત્રિયોએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો
દિલ્હી અને કોલકાતા વચ્ચે આજે પ્લે ઓફની દાવેદારી પ્રબળ કરવા જંગ
DCના જેક ફ્રેઝર મેકગુર્ક પર નજર, સાંજે 7.30થી ઈડન ગાર્ડન્સમાં પ્રારંભ
પીસીબીએ ગેરી કર્સ્ટનને લિમિટેડ ઓવરના જેસન ગિલેસ્પીને ટેસ્ટ કોચ નિયુક્ત કર્યા
પાકિસ્તાનના મેમાં ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે કર્સ્ટન ટીમ સાથે જોડાઈ શકે
અયોધ્યામાં રામમંદિરનો પ્રથમ માળ સંપૂર્ણપણે તૈયાર થયો
બીજા માળના કામને ઝડપી પૂર્ણ કરવા કારીગરોની સંખ્યા વધારવામાં આવી
ભારત પ્રવાસ ટાળ્યા બાદ ઇલોન મસ્કની ચીનની સરપ્રાઇઝ વિઝિટ
PM લી કેકિયાંગ સાથે વિસ્તરણ યોજનાની ચર્ચા કરી
‘આપ’ના પ્રચાર ગીત જેલ કા જવાબ વોટ સે' પર પ્રતિબંધ
ચૂંટણી પંચ ભેદભાવપૂર્વક વર્તી રહ્યું હોવાનો આક્ષેપ
મૂડીબજારમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના રીપોર્ટિંગના નવા નિયમો જારી કરાયા
મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ પર લગામ મૂકવા FSUની હિલચાલ
દેશમાં માત્ર ભાજપ જ ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર સાથે ચાલી રહી છે : ભૂપેન્દ્ર પટેલ
અડાલજ ત્રિ-મંદિરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન સહકાર અને સરકારના મનમેળને કારણે જ ભૂતકાળમાં પણ ભાજપે 26 માંથી 26 બેઠકો પર જીતી હતી : સી.આર પાટીલ
લૂંટવાની, હડપવાની કોંગ્રેસની મેલી મથરાવટી રાહુલ ગાંધીના નિવેદનથી ઉજાગર થઇઃ પાટીલ
વિવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજા અંગેના નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તીખી પ્રતિક્રિયા રવિવારે બપોરે સુરતથી અમદાવાદ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો સાથે બેઠક યોજી હતી
ગાંધીનગર લોકસભામાં પ્રચાર, મતદાન અંગેની સમીક્ષા કરતા અમિતભાઇ શાહ
શનિવારે દિવસભરના કાર્યક્રમ બાદ સીધા ગાંધીનગર ઉત્તર વિધાનસભા કાર્યાલયે પહોંચ્યા મોડી રાત્રે મધ્યસ્થ કાર્યાલયે તમામ સાતેય વિધાનસભા વિસ્તારના અગ્રણી કાર્યકરો સાથે ગપસપ કરી
ભાજપ પાસે વોશિંગ મશીન નહીં પરંતુ ‘મોટી લોન્ડ્રી’ છેઃ અભિષેક મનુ સિંઘવી
સરકાર સામ, દામ, દંડ, ભેદ નીતિ અપનાવી રહી છે વિટામિન M (મની), મશીન (ઇવીએમ), મશીનરી (સરકારી એજન્સીઓ) મેનપાવરનો દુરુપયોગ કરી ડર, ભયનું ભાજપ સરકારે ‘કોકટેલ’ બનાવ્યું છે ભાજપના 417માંથી 116 ઉમેદવાર તો વિવિધ પક્ષોમાંથી આવ્યા છે
ભાજપ તેના અને RSSના નેતાઓને રાજા બનાવવા માગે છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની દમણમાં વિશાળ રેલી ભાજપ પાસે ઇડી, પોલીસ, ઇન્કમટેક્સ, ઇલેક્શન કમિશન, જ્યુડીસીયરી બધું જ છે, હવે તેઓ લોકતંત્રને પૂરું કરવા માગે છે તેવો રાહુલ ગાંધીનો આરોપ દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલને રાહુલ ગાંધીએ રાજા તરીકે ઓળખાવી ભાજપ પર ચાબખાં માર્યા
ખંભાતની ફૂટેલી કારતૂસને પાઠ ભણાવો : જિજ્ઞેશ મેવાણી
ખંભાત અને આણંદમાં કોંગ્રેસની પ્રચાર સભાઓ ગજવતા ધારાસભ્ય મેવાણીનો હુંકાર
ભારતમાં રામરાજ્યને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે : રાજનાથસિંહ
ખંભાતમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ જાહેર સભામાં મતદારોને કરેલું આહવાન
ખેડાના ગોબલજની કંપની દ્વારા મતદાન જાગૃતિ કેમ્પેઈન, કર્મચારીઓ દ્વારા શપથ
300થી વધુ કર્મચારીઓએ અચૂક મતદાન કરવાના શપથ લીધા અને સિગ્નેચર કેમ્પેઇનમાં જોડાયા
નડિયાદના બજારમાં કેબલ તૂટતાં ભીષણ આગ
લાકડાની 5 કેબીન અને 3 વાહનો આગની ઝપટમાં બળીને ખાખ: મોટા નુક્સાનની ભીતિ, જાનહાનિ ટળી
જુલાઇથી ટૂંકા અંતરની વંદે ભારત મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે
સુવિધા: આવતા મહિને વંદે ભારત સ્લીપર ટ્રેનની ટ્રાયલ હાથ ધરવામાં આવશે દેશનાં 124 શહેરોમાં સર્વિસ શરૂ કરવાની યોજના
ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં કુલ 2823માંથી માત્ર 235 મહિલા ઉમેદવારો
૩૩% અનામતની વાતો વચ્ચે માત્ર 8% મહિલાઓને ટિકિટ અપાઈ પ્રથમ તબક્કામાં 135 અને બીજા તબક્કામાં 100 મહિલા ઉમેદવારો
અમદાવાદમાં 5 હજાર કરતાં વધુ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજી
શિક્ષકોએ વિવિધ સૂત્રો અને બેનર્સ સાથે રેલી યોજી લોકોને મતદાન માટે જાગૃત કર્યા કલેક્ટર કચેરીથી નીકળેલી બાઈક રેલી આશ્રમ રોડ થઈ ટાગોર હોલ ખાતે પૂર્ણ થઈ
ભાજપના કાર્યકરો માટે અઘરી બની ‘સરલ’ એપ
મતદારોનો ઘરે-ઘરે સંપર્ક કરી ફોટો-વીડિયો સાથેની કામગીરી કરવામાં ભલભલા નેતાઓ ફાંફે ચડયાં
NRI-NRG ફોર મોદી, કાર રેલીમાં 100 કાર અમદાવાદથી નવસારી જશે
સાબરમતી રિવરફ્રંટથી શરૂ થયેલી રેલીનું સી.આર.પાટીલ સુરતમાં સમાપન કરાવશે લોકોમાં મતદાનની જાગૃતિ માટે NRI-NRG લગભગ 8 લોકસભાની બેઠકમાં પ્રચાર કરશે
ડ્રગ ઇન્સ્પેક્ટર લાંચ લેતા પકડાતા ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા કેક કાપી ઉજવણી
ફૂડ એન્ડ ડ્રગના કેટલાક અધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ક્વોલિફાઇડ ફાર્માસિસ્ટ વિના ચાલતી અનેક દવાની દુકાનોઃ એસોસિએશન
પ્લોટના વિવાદમાં બિલ્ડર પિતા-પુત્ર પર ટોળાનો હુમલો
ઓગણજની મેઘમલ્હાર સોસાયટીના પ્લોટ નં. 12 નજીકનો બનાવ
એન્ક્રિપ્શન હટાવવાનું કહેશો તો ભારત છોડી દઈશું: વોટ્સએપ
અમારે વર્ષોનાં વર્ષો સુધી અબજો મેસેજ સ્ટોર કરવા પડેઃ વોટ્સએપ
કારની ટક્કરથી આગળની કારમાં બેઠેલા વૃદ્ધ વેપારીનું મોત
શાહીબાગ શીલાલેખ ચાર રસ્તા પાસેનો બનાવ હઠીસિંગની વાડી પાસે બાઈકની ટક્કરથી વૃદ્ધનું મોત
ટેનિસ સ્ટારની ગર્લ ફ્રેન્ડ સાથે યુવતીને તકરાર થઇ, તેના મોર્ફ ફોટાના પોસ્ટર બન્યા
પોલીસે પોસ્ટર લગાવનાર માધવીન કામથના ઘરે તપાસ કરી પણ તાળું હતું
પતિએ પત્નીને ઠપકો આપતા પાડોશી યુવકે તલવાર મારી
તારી પત્નીને મારી કરીને જ રહીશ તેમ કહી ધમકી આપી
મંદિરના કાર્યક્રમ માટે એકઠા થયેલા બે જથ વચ્ચે પથ્થરમારો છથી વધુને ઇજા, મહિલાનું મોત
વસ્ત્રાપુર ગામના ભરવાડ વાસનો બનાવ વસ્ત્રાપુર પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઇ કાર્યવાહી હાથ ધરી