CATEGORIES
Kategorien
દેશમાં વિવિધ માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત 14 લોકોના મોત
રવિવારનો દિવસ કાળમુખો બન્યોઃ સીકરમાં 7 જીવતા ભૂંજાયા
પીએમ મોદી લોકોનું ધ્યાન બીજે ભટકાવે છે’: પ્રિયંકા
ભાજપની નીતિ, ઈરાદાને સમજીને અંતરાત્માને અનુસરી મત આપોઃ કોંગ્રેસ નેતા
ભાવનગર-અમદાવાદ હાઈવે પર બેકાબૂ ટ્રકે સાત પદયાત્રીઓને કચથાઃ ચારનાં મોત
ખેડાનો સંઘ રાજપરા માતાજીના દર્શને જતો હતોઃ પિતા-પુત્રના સાથે મોતથી અરેરાટી
દસાડા પાસે ટ્રેલર-ડમ્પર વચ્ચે ટક્કર પછી આગ લાગતા બે જીવતા ભુંજાયા
ટ્રેલર અને ડમ્પર વચ્ચે કંપારી છૂટી જાય તેવી અકસ્માતની ઘટના સામે એવી છે.
સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં બીજું સ્કિન દાન
મીડિયામાં કેમેરામેન તરીકે ફરજરત નીતિન ગાયકવાડના મૃત્યુ બાદ સ્વજનોએ સ્કિન દાન કર્યું
ઉછીના રૂપિયાના મામલે બે શખ્સ યુવકને લોખંડની પાઇપ મારી દીધી
ઉછીના રૂપિયા પાછા ન આપતા મિત્રો વચ્ચે તકરાર થઈ હતી
સાંતેજ રોડપરના સુપર બંગ્લોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
સોલા પોલીસે રાજસ્થાનથી આરોપી, તેની બહેન અને પત્નીની ધરપકડ કરી
શહેરમાં હવે નશા માટે કેમિકલવાળી જીવલેણ તાડીનું થતું ધૂમ વેચાણ
પીસીબીની ટીમે કેમિકલયુક્ત તાડીનો મોટો જથ્થો ઝડપી લીધો
પ્રેમિકા માટે પાંચ વાહનો ચોરી કરનાર ઝડપાયો, આઇફોન પણ ખરીધો હતો
પોશ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી આઇફોનના હપ્તા ભર્યા
હરિયાણાના યુવકની કેનેડામાં ગોળી મારીને હત્યા કરાઈ
ચિરાગનો કોઇની સાથે ઝઘડો ન હતોઃ મૃતકના ભાઇ
દ્વારકામાં હોટલની લિફ્ટમાં ફસાયેલી ચાર મહિલાઓને બચાવી લેવાઇ
યાંત્રિક ખામી સર્જાતા અચાનક લિફ્ટ બંધ થઈ ગઈ હતી
વાડજની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે પરિચય બાદ સંબંધ રાખવો ભારે પડ્યો
સગીરા પર બળાત્કાર, આધારકાર્ડમાં છેડછાડ કરી લગ્ન કરી કાઢી મૂકી
ઉછીના રૂપિયા ચૂકવી નહીં શકતા ચાર શખ્સોએ યુવકને ચપ્પુ માર્યું
અમરાઈવાડીના યુવકે એક મહિનાના વાયદે રૂપિયા 50 હજાર ઉછીના લીધા હતા
પાંચ વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો
શાહપુર પોલીસે પાંચેય વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો
કાફેની આડમાં ચાલતા કાસાનોવા લોન્જ હુક્કાબારમાં પોલીસનો દરોડો
મોટી સ્ક્રીન પર સોંગની સાથે મેચ જોતા લોકો હુક્કાની મહેફિલ માણતા હતા
બીજા ક્રમે સૌથી વધુ ચૂંટણી બોન્ડ ખરીદનાર મેઘા એન્જિ.સામે CBIની એફઆઈઆર
પ્લાન્ટના કોન્ટ્રાક્ટમાં રૂ 78 લાખની લાંચનો મામલો
રેલવે પોલીસની SHE ટીમે જાન્યુઆરીથી માર્ચ સધીમાં ગુમ 86 બાળકને શોધ્યા
રેલવે પોલીસમાં SHE ટીમને 86 પરિવારના આશીર્વાદ સાંપડ્યા
મોટેરા સ્ટેડિયમ નજીકના બંગલામાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા ત્રણ બૂકી ઝડપાયા
બુકી ઘરમાં સટ્ટો રમાડવા એક મેચના હજાર રૂપિયા ભાડુ વસૂલતો
બોપલ પોલીસે ગોધાવીમાંથી વિલાયતી દારૂનો જથ્થો ઝડપ્યો
પોલીસનું કડક ચેકિંગ છતાં ગોધાવીમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલતો હતો
સોશિયલ મીડિયા પર વિદેશમાં નોકરીની લાલચ દર્શાવતી જાહેરાત મૂકી અનેક લોકો સાથે લાખોની ઠગાઈ
બુદ્ધા ઇન્ટરનેશનલ કન્સલ્ટન્ટ અને સન એન્ટરપ્રાઇઝ પ્લેસમેન્ટ સર્વિસીસ કંપનીના સંચાલકો તાળાં મારીને ફરાર સેટેલાઇટ પોલીસે 15 લોકો સાથે રૂપિયા 8.74 લાખની ઠગાઈ થયાની ફરિયાદ નોંધી
અદાણી કેમિકલ ઇન્ડસ્ટ્રીએ ગેસના ભાવ ફેરના વિરોધમાં ગેસનો વપરાશ બંધ કર્યો
જે ઇન્ડસ્ટ્રીએ અદાણી ગેસનો બહિષ્કાર કર્યો તેણે લાઇન બંધ કરી હોવાના ફોટા ગ્રૂપમાં શેર કર્યા GDMA સહિતના સંગઠનો દ્વારા વૈકલ્પિક એલપીજી ગેસ કંપનીઓ સાથે મીટિંગના આયોજન કર્યાં
ચાલુ મહિને ઇલોન મસ્ક ભારત મુલાકાત દરમિયાન મોદીને મળશે
મસ્કે ટ્વિટ કરીને પીએમ મોદી સાથે બેઠક અંગે પુષ્ટિ આપી
ટેસ્લા ભારતમાં EV પ્લાન્ટ સ્થાપવા રિલાયન્સ સાથે જોડાણ કરે તેવી સંભાવના
લોકેશન માટે ગુજરાત અને મહારાષ્ટ્રની ચર્ચા G : બેથી ત્રણ અબજ ડોલરના રોકાણની સંભાવના
પોપટ દ્વારા ચૂંટણી જીતવાની આગાહી કરનાર બેની ધરપકડ
બંનેને ચેતવણી આપીને છોડી દેવાયાઃ પોપટને પણ મુક્ત કરવામાં આવ્યા
ભારત-ચીન સરહદ વિવાદ પર તાત્કાલિક ચર્ચા જરુરી: પીએમ મોદી
રાજદ્વારી અને લશ્કરી સ્તર પર વાતચીત કરીને શાંતિ કાયમ કરી શકીએ
ભાજપે વધુ 9 ઉમેદવારો જાહેર કર્યાઃ કિરણ ખેરનું પત્તું કપાયું
ભુતપૂર્વ પીએમ ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરને બલિયાથી ટિકિટ
વાઘોડિયા વિધાનસભા બેઠક, કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા મધુ શ્રીવાસ્તવની માગણી
કોંગ્રેસી કાર્યકરોમાં શક્તિનો સંચાર કરવા વડોદરા આવેલા પ્રદેશ પ્રમુખ સાથે બેઠક યોજી
ધાનેરાના એટા ગામે આગ લાગતાં 20 જેટલાં પશુ દાઝ્યાં, સાતનાં મોત
અન્ય પશુઓની હાલત ગંભીર, બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
સરદાર પટેલ યુનિવર્સિટીની ગ્રેજ્યુએશન, પીજીની પરીક્ષામાં 57 કોપી કેસ નોંધાયા
યુજીની પરીક્ષામાં સૌથી વધુ બી.કોમ ચોથા સેમેસ્ટરમાં 11 વિદ્યાર્થી કોપી કરતા ઝડપાયા
કલોલ, દહેગામ અને ગાંધીનગર તાલુકામાં સ્ત્રી- પુરુષ મતદારોમાં 10 ટકાનો તફાવત
ત્રણ તાલુકાના બુથો પર મહિલાઓ સક્રિય થઇ મતદાન કરે તે માટે આયોજન