CATEGORIES
Kategorien
ઇન્ડિયા ગઠબંધન એકસંપ, 272નો આંકડો પાર કરશેઃ કોંગ્રેસ
ચૂંટણી બોન્ડ અને બોન્ડ ખરીદનારને કોન્ટ્રાક્ટ આપવા વચ્ચે સંબંધ છેઃ રમેશ
પૂર્વ એરફોર્સ ચીફ ભદૌરિયા, પૂર્વ MP વરપ્રસાદ રાવ ભાજપમાં
લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં ભરતી
રશિયાએ પોલેન્ડની હવાઈ સીમાનો ભંગ કરી યુક્રેન પર 57 મિસાઇલ ઝીંકી
મોસ્કોમાં હુમલા બાદ તીવ્રતા વધારીઃ જાનમાલના નુકસાનની વિગતો મળી શકી નથી
16 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ
ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીને જામીન પર મુકત કરવો - ન્યાયોચિત નથી: કોર્ટ
પરણિતાએ દીકરીને જન્મ આપતા સાસરીવાળાએ તરછોડી દીધી
પોલીસે 4 મહિલાઓ સામે ગુનો નોંધ્યો પરણિતાને સાસુ, નણંદ, બે મહિલા બહાર કાઢી મુકતા હતા
નફાની લાલચમાં ₹ 40 લાખની ઠગાઇ, મહિલાની આગોતરા જામીન અરજી રદ
આરોપી સામે પ્રથમદર્શી કેસ, 40 લાખ એકાઉન્ટથી ટ્રાન્સફર કરાયા, જામીન નહી કોર્ટ
નારોલમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરે ટ્રકમાંથી મિલ્ક પાઉડરના 50 થેલા ચોર્યાં
રાજસ્થાનથી માલ ભરીને સાબર ડેરીમાં પહોંચાડવાનો હતો
જૂની અદાવતમાં ચાર શખ્સોનો પરિવાર પર તલવાર, ચાકૂથી હુમલો
દોઢેક મહિના અગાઉ બાઈક મૂકવા બાબતે તકરાર થઈ હતી : ચાર શખ્સો સામે અમરાઈવાડીમાં ફરિયાદ
દરિયાપુરમાં દુકાનનું શટર તોડીને 4.26 લાખની રોકડ ચોરી
નરોડામાં ઇપીએફઓ બિલ્ડિંગમાંથી મટિરિયલની તસ્કરી
સ્ટંટ કરતા નબીરાઓએ વિસ્તાર બદલ્યા, પૂર્વનો એસ.પી. રિંગરોડ હોટ ફેવરિટ બન્યો
શહેરમાં દોઢ મહિનામાં અલગ અલગ વાહનો પર સ્ટંટ કરતા પાંચ વીડિયો વાયરલ થયા હતા પાંચ વીડિયો પૈકી 3 સ્ટંટ કરનારા વીડિયો રાત્રિના સમયે જ્યારે બે દિવસના સમયે બનાવાયા હતા
પિતાએ પેઢીમાંથી દીકરાને ભાગ ન આપતા મારી નાખવા ધમકી આપી
દીકરા, પુત્રવધૂ, દીકરાના સસરા તથા સાળા વિરુદ્ધ ગુનો નોંધાયો મિલકત સંબંધી પારિવારિક ઝઘડો વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યો
ગોતા-જોધપુરની મેઇન ડ્રેનેજ લાઇનો ₹ 2.95 કરોડનાં ખર્ચે સાફ કરાશે
ડિસિલ્ટીંગથી વરસાદી પાણી રોડ ઉપર ભરાવાની સમસ્યા ઘટશે તેવો મ્યુનિ.સત્તાધીશોનો દાવો
સતત ચાર દરોડામાં પણ સીબીઆઇને કંઇ ન મળ્યું, તેનો ઇરાદો મલીનઃ મોઇત્રા
ટીએમસી નેતાએ CBI દ્વારા હેરાનગતિ થતી હોવાની ચૂંટણી પંચને ફરિયાદ કરી
અમીરગઢના સોનવાડી ગામેથી અફીણના ડુંડાસાથે એક ઝડપાયો
પોલીસે ખેતર અને ઘરમાંથી કુલ રૂ.45,945નો મુદ્દામાલ જપ્ત કર્યો
વિસનગર SPUની પોલીટેકનિક કોલેજના ટેક ફેસ્ટમાં રાજ્યના 375 છાત્રો જોડાયા
એન્જિનિયરિંગ ટેક ફેસ્ટિવલ 'અભિજ્ઞાન 2024'ની ઉજવણી કરાઈ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
મહેસાણા તાલુકાના અલોડામાં ચૂંટણી બહિષ્કારનાં બેનર લાગ્યાં
ચૂંટણી બહિષ્કારના બેનરથી તંત્ર અને રાજકીય પક્ષોમાં દોડધામ
બેંગલુરુ કેસઃ મુસાવિરે બ્લાસ્ટ કર્યો, તાહાએ એક દિવસ પહેલા રેકી
NIAની તપાસમાં વિસ્ફોટને લગતી અનેક કડીઓ મળી
CBIએ પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રાના ઘરે દરોડા પાડ્યા
બંગાળના મંત્રીના ઘરેથી 40 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરાઈ: ED
ભાજપ સિક્કિમમાં એકલા હાથે ચૂંટણી લડશે, SKM સાથે ગઠબંધન તોડ્યું
મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાં પ્રાદેશિક પક્ષોને સમર્થન આપશે
ચૂંટણી બોન્ડ ‘નર્યો ભ્રષ્ટાચાર': કોંગ્રેસની સુપ્રીમની દેખરેખમાં SIT તપાસની માગ
સ્ક્રીમનો ઉપયોગ પ્રીપેડ, પોસ્ટપેડ અને પોસ્ટ-રેઇડ લાંચ માટે કરાયાનો આક્ષેપ
આજે વર્લ્ડ ટીબી ડેઃ 2022માં 28.2 લાખ TBના કેસ સાથે ભારત મોખરે
ભારતની 10 ટકા વસ્તી તમાકુનું વ્યસન ધરાવે છે
નવા ફિલ્મ નિર્માતા દિગ્દર્શકો સાથેનો મિટિંગ ચાર્જ રૂ.5 લાખ અનુરાગ કશ્યપ
ફાલતુ પ્રોજેક્ટ લઇને આવતા લોકોને અટકાવવા માટે અનુરાગનો નિર્ણય
બોલિવૂડનાં સૌથી ધનાઢ્ય કપલ શાહરૂખ-ગૌરીની નેટવર્થ ₹8000 કરોડ
શાહરૂખ ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા અને ગૌરી પોતાની બ્રાન્ડ દ્વારા તગડી કમાણી કરે છે
પુત્રની કારકીર્દી બચાવવા સૂરજ બડજાત્યા સલમાન સાથે ફિલ્મ નહીં કરે
અવનિશની આગામી ફિલ્મપર ધ્યાન આપશે
ભાજપમાં અસંતોષની આંધી, આંતરિક ખેંચતાણ પરાકાષ્ઠાએ
અન્યાયના સૂર ઊઠ્યા હોવાનું કહી કોંગ્રેસના ચાબખાં ભાજપમાં જૂના કાર્યકરો અને આગેવાનોનું અપમાન, પક્ષપક્ષપલટુને શિરપાવ : ડો. મનિષ દોશી
ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ, અનેક કાર્યકરો નારાજ
આમ આદમી પાર્ટીના ભાજપ પર પ્રહાર હજુ કેટલીક બેઠકો ઉપર ભાજપ ઉમેદવાર જાહેર કરી શક્યો નથીઃ ગઢવી કેજરીવાલની ધરપકડના વિરોધમાં દેખાવો યથાવત
મહિસાગર બ્રિજ નજીકથી ST બસમાં વિદેશીદારૂ લઇ જતાં 3 ઇસમો ઝડપાયાં
5 બેગોમાં કાંચની 51 બોટલો, 48 નંગ પાઉચ તેમજ અંગ જડતી કરતાં 49,360 સાથે કુલ મુદામાલ 64,210 જપ્ત કરાયો
એડમ ઝમ્પાને સ્થાને રોયલ્સની ટીમમાં કોટિયાનનો સમાવેશ
કર્ણાટકનો વિકેટકીપર બી શરથ ગુજરાત ટાઇટન્સની ટીમ સાથે જોડાયો
લેબેનોનમાં WTT ટુર્નામેન્ટમાં માનુષ શાહને ગોલ્ડ અને સિલ્વર મેડલ
ગુજરાતના જ માનવ ઠક્કરે ત્રણ સિલ્વર મેડલ જીત્યા
ડાન્સરની ઈમેજમાંથી બહાર આવવા ઘણી મહેનત કરવી પડે છે: નોરા ફતેહી
સતત નવી ટેલેન્ટ બતાવવી અને પોતાની જાતને સાબિત કરવી તે ફરજ અન્ય કોઈની નથી