CATEGORIES
Kategorien
આતરસુંબામાં ઈ-રિક્ષાથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરાશે
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવણી કરાઇ
વિરપુર APMCમાં બનાવેલા શેડમાં ખાનગી વાહનો પાર્ક થઈ જતાં હોવાથી પરેશાની
અનેક રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં ના લેવાતા દુકાનદાર સહિત ધાન્ય વેચવા આવતા ખેડૂતોને પારાવાર હાલાકી
આઇફોન, મેકબુક અને આઇપેડના યુઝર્સને સરકારની ‘હાઇ સિક્યોરિટી વોર્નિંગ’
ડિવાઇસનો રિમોટ એક્સેસ મેળવી હેકિંગનું જોખમ વધ્યું હોવાની આશંકા
‘મિશન હેલ્મેટ સંસ્કાર' શાળાના સાત હજારથી વધુ બાળકોને હેલ્મેટ વિતરણ કરાશે
આગામી પેઢીને માર્ગ સલામતી માટે શિક્ષિત કરવા પોલીસની પહેલ આવનારા બે સપ્તાહ સુધી સ્કૂલ નજીકના જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરાશે
‘માર્કેટમાંતોઆવાકેટલાયફરે' ગીતપર વગર ડ્રાઇવરે રિક્ષા ફેરવનાર ઝડપાયો
સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પૂર્વ ટ્રાફિક પોલીસે સ્ટંટબાજની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવવા માટે આરોપીનું ડ્રાઇવિંગ લાઈસન્સ રદ કરવા રિપોર્ટ કરાયો
વિસ્તારાએ પાઇલટ્સની તંગીને કારણે બે દિવસમાં 100 ફ્લાઇટ્સ રદ કરી
પાયલટ્સની તંગીને કારણે ફ્લાઇટ રદઃ ડીજીસીએએ ફ્લાઇટ કન્સલેશનનો દૈનિક રિપોર્ટ માંગ્યો
ફિનલેન્ડમાં શાળામાં વિદ્યાર્થીનો ગોળીબારઃ એકનું મોત, બેને ઇજા
વિશ્વનાં સૌથી ખુશ દેશમાં બનેલી ઘટના
વેરાવળમાં વિશાળ વ્હેલશાર્ક જાળમાં ફસાતાં ટેગ કરી દરિયામાં છોડી દેવાઈ
વ્હેલનાં પરિભ્રમણ, સ્થળાંતર પર વનવિભાગનું વૈજ્ઞાનિક સંશોધન
સુરેન્દ્રનગરની ક્ષત્રિય સભામાં રાજ્કોટના રણમેદાનમાં ઉમટી પડવા રણશિંગુ ફૂંકાયું
રૂપાલાના નિવેદન મામલે ટિકિટ રદ નહીં થાય તો રાજ્કોટને કુરુક્ષેત્રનું મેદાન બનાવવા હાકલ
ભીખાજીના સમર્થનમાં બાંઠીવાડા માતાજી મંદિરે ગ્રામજનોનો એકત્રિત થઈ વિરોધ
સાબરકાંઠામાં ભીખાજીના સ્થાને શોભનાબેનને ટિકિટ આપતાં વિરોધ જારી
ખંભાળિયામાં ક્ષત્રિય સમાજ દ્વારા કલેકટરને આવેદન અપાયું
રૂપાલાની ટિકીટ રદ કરવાની માગણી સાથે રોષ સાથે રજુઆત
ગાઝામાં હોસ્પિટલ ટેન્ટ પર ઇઝરાયેલના હુમલામાં બેના મોત, 15થી વધુ ઘાયલ
ગાઝાની શિફા હોસ્પિટલ પર બે સપ્તાહથી સતત હુમલા ચાલુ
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાથી ચારના મોતઃ 100 જણાં ઘાયલ
સંખ્યાબંધ ઘરોને નુકસાન, વીજળીના થાંભલા પડી જતાં ઠેર ઠેર અંધારપટ
કોંગ્રેસને ITની ₹ 1745 કરોડની વધુ એક નોટિસ
આ રકમ સહિત આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસેથી કુલ ₹3,567 કરોડના ટેક્સની માંગણી કરી છે
મુંબઈ આજે રાજસ્થાન સામે પ્રથમ જીતના ઈરાદા સાથે ઉતરશે
મુંબઈની ટીમનો સળંગ બે મેચમાં પરાજ્ય થયો છે, સાંજે 7.30થી વાનખેડેમાં પ્રારંભ
બોપન્ના-એબડેનની જોડી માયામી ઓપનમાં ડબલ્સમાં ચેમ્પિયન બની
ફાઈનલમાં ઈવાન ડોડિગ અને ઓસ્ટિન ક્રેકેિક સામે 6-7(3), 6-3, 10-6થી વિજય
નીપોટિઝમના કારણે લાભ ન થયો, મુશ્કેલી પડી હતી: અલાયા એફ
નીપોટિઝના કિસ્સામાં પણ અલગ-અલગ માપદંડો હોવાનો અનુભવ
સલમાન-ક્રણની દોસ્તી જામી નહીં, શરૂઆત પહેલા જ ‘ધ બુલ’ અટવાઈ
સલમાન ખાન અને કરણ જોહરે છેલ્લે 25 વર્ષ અગાઉ ‘કુછ કુછ હોતા હૈ'માં સાથે કામ કર્યુ હતું
દોસ્તોની ધમાલમાં રંગ જમાવશે અક્ષય કુમાર અને તાપસી પન્નુ
અક્ષય કુમાર અને ફરદીન ખાન 17 વર્ષ બાદ સાથે કામ કરશે
‘ પઠાણ 2 'માં શાહરૂખદીપિકા ફરી ભેગા થશે ડાયરેક્ટરનું પત્તું કપાયું
સિદ્ધાર્થઆનંદના બદલે નવા ડાયરેક્ટરને‘પાણ 2'ની જવાબદારી સોંપાશે
લાઇટ ફાઇટર જેટ તેજસ Mk1Aની પહેલી સફળ ઉડાન
સરકારી કંપની HALને સ્વદેશી યુદ્ધ જહાજના ઉત્પાદનમાં મોટી સફળતા
બાલ્ટિમોર પુલ અકસ્માત બે વ્યક્તિના મૃતદેહ મળ્યાં
ભારતીય એમ્બેસી જહાજના 20 ભારતીય કર્મીઓ સાથે સંપર્કમાં
પીએમ મોદીની સુરક્ષામાં તૈનાત ત્રણ ડીઝલ કારનું રજિસ્ટ્રેશન નહીં લંબાવાય
એસપીજીએ કરેલી રજિસ્ટ્રેશન લંબાવવાની માગ એનજીટીએ ફગાવી દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધનો હવાલો આપ્યો
સરકાર અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રીના નિવેદનને કોંગ્રેસે ચૂંટણીનું સૂત્ર ગણાવ્યું
દિલ્હી HCએ ટેક્સ કાર્યવાહી સામેની કોંગ્રેસની અરજી ફગાવી
રૂ.520 કરોડથી વધુની આવક પર કરચોરીનો મામલો
નવાઝુદ્દીનનો સંસાર ફરી મંડાયોઃ પત્ની આલિયા સાથે સમાધાન
સંતાનો મોટા થઈ રહ્યા હોવાથી અલગ રહી શકાય તેમ નથીઃ આલિયા
આલિયા અને શર્વરીની એક્શનને બોબીની વિલનગીરી ભારે પડશે
લેડી સ્પાયની પહેલી ફિલ્મમાં બોબી દેઓલ વિલનનો રોલ કરશે
માફિયા મુખ્તારનું હાર્ટ એટેથી મોતઃ મઉ અને બાંદામાં 144 લાગુ
પાંચવારના ધારાસભ્ય મુખ્તાર સામે 60થી વધુ ક્રિમિનલ કેસો હતા
રાજસ્થાનમાંથી 248 કરોડની રોકડ, ભેટ-સોગાદ અને શરાબ ઝડપાયા
ચૂંટણી પંચની દેખરેખમાં વિવિધ સંસ્થાઓનો સપાટો
તમિલનાડુના MDMKના સાંસદ ગણેશમૂર્તિનો આપઘાતનો પ્રયાસ
ટિકિટ કપાઇ હોવાને કારણે પગલું ભર્યું હોવાની આશંકા