CATEGORIES
Kategorien
લૉ-ગાર્ડન ડોમિનોઝ પિત્ઝા સેન્ટરમાં ઈયળો ફરતી હોવાની ફરિયાદ
ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. દંડનીય કાર્યવાહી કરવાની હેલ્થ ઓફિસરની ખાતરી
મોટાભાઈએ નાનાભાઈ અને તેની પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા
વૃદ્ધે ભાઈ, ભાભી, ભત્રીજા સામે નિકોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી
દાણીલીમડામાં જાહેરમાં હત્યા કરી યુવક પલાયન થઇ ગયો
લોહીલુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ લઇ જતા તબીબે મૃત જાહેર કર્યો
અમરાઇવાડીની ફેક્ટરીનો ઇન્ડસ્ટ્રિયલ બરફ ખાણીપીણીમાં વપરાય છે!
પાણીનાં જગમાંથી સેમ્પલ લેવાતા નથી તેવી અધિકારીની જ રજૂઆત
ગુજરાત યુનિ.માં IAS ટ્રેનિંગ સેન્ટર શરૂ થયાના ત્રણ વર્ષ પછી પણ યોગ્ય પરિણામ મળતું નથી
સેન્ટરના બોર્ડમાં આઇએએસ અધિકારીઓ હોવાછતાં ઉમેદવારો પસંદ ન થતાં મુશ્કેલી અત્યાર સુધીમાં 17થી વધુ ઉમેદવારો તલાટી અને GPSC પાસ થઇ ચૂક્યા યુપીએસસીમાં વધુમાં વધુ ઉમેદવારો પસંદ થાય તેનો હેતુ સિદ્ધ કરવામાં લાંબો સમય રાહ જોવી પડે તેવી સ્થિતિ
લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ ઘરમાં ચોરીના બે બનાવ
નારણપુરા અને આનંદનગરમાં તસ્કરોનો બંધ ઘરમાં હાથફેરો
નશો કરવા પૈસા મેળવવા લૂંટ કરતા બે આરોપી ઝડપાયા
નારોલ પોલીસે રીઢા લૂંટારાને વટવામાંથી પકડ્યા
મુંબઇથી યુકે જતી બ્રિટિશ એરવેઝની લાઇટ રદ થતાં મુસાફરો અટવાયા
કનેક્ટેડ ફ્લાઇટમાં અમદાવાદથી યુકે જવાવાળા મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યા ત્યા જ જાણ કરાઇ
ફૂડ વિભાગ દ્વારા 115 એકમોમાં તપાસ : 54 ને નોટિસ ઈશ્યૂ કરાઈ
ફૂડ ડિસ્ટ્રક્શન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન 7 જેટલા શંકાસ્પદ નમૂના જણાતા તપાસ માટે મોકલાયા
પશુ-પક્ષીઓ માટે હેબિયસ કોર્પસનો ઉપયોગ કરી શકાય નહીંઃ હાઇકોર્ટ
પુત્રી ઉપરાંત પશુપક્ષીઓની માતા હોવાના ગ્રાઉન્ડ પર મહિલાએ કરેલી રિટમાં હાઇકોર્ટની ટકોર
રેલવે પાર્કિંગમાં ખાનગી વાહનચાલકો પાસેથી કોમર્શિયલ ધોરણે ભાડા વસુલી ર. મ
ઉનાળું વેકેશનમાં હજારો વાહનચાલકો કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો ભોગ બને છે
કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી
પરીક્ષાના વહેલા પરિણામ માટે કામગીરી આડે અવરોધ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક ન મળતા હીયરિંગમાં વિલંબ, બોર્ડે ચૂંટણી પંચને દરખાસ્ત કરી પરંતુ કોઈ જવાબ નહીં
કોર્ટે પત્નીની હાજરીમાં ડોક્ટરના વીડિયો કન્સલ્ટેશનની કેજરીવાલની અરજી ફગાવી
કેજરીવાલને તપાસવા મેડિકલ બોર્ડ બનાવવા એઇમ્સને નિર્દેશ
દેશમાં આગામી પાંચ દિવસ અનેક રાજ્યોમાં હીટવેવની આગાહી
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં જૂન સુધી હીટવેવનાદિવસો વધશેઃ હવામાન વિભાગ
હબલીમાં નેહાની હત્યાને ઉંચિત ઠેરવનાર બેની ધરપકડ
સોશિયલ મીડિયા પર · જસ્ટિસ ફોર લવ'ની પોસ્ટ કરી હતી
વડોદરામાં પાંજરાપોળની ગાયોને કેરીના રસ બાદ બે હજાર કિલો તરબૂચનું ભોજન કરાવ્યું
વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા
રૂપાલા વિરોધઃ સુરેન્દ્રગરના શક્તિ માતાજીના મંદિરે ઉપવાસનો પ્રારંભ
ક્ષત્રિય સમાજની 21 બહેનો દરરોજ પ્રતીક ઉપવાસ પર બેસશે
ગળતેશ્વરના અંબાવમાં ભાજપના પ્રચાર રથને અટકાવી ગામની બહાર કઢાયો
ક્ષત્રિય સમાજના યુવાનો રૂપાલાની ટીકીટ રદ ન થવાને લઇને લડી લેવાના મૂડમાં
‘મનસુખદાદા, ચૂંટણી પહેલાં બાકી વિકાસ કામ કરો, ચૂંટણી પછી અમને કોઈ પૂછતુ નથી’
ભરૂચના દયાદરા ગામે ભાજપની સભામાં આદિવાસી યુવાન બોલતાં ગરમાવો
સુરતમાં મહાવીર જયંતીએ શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ
વિનયપૂર્વક લાડુ આપી વાહનચાલકોનું મો મીઠું કરાવ્યું
વિસનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નમાં રાજકીય પ્રવચનોથી વિવાદ
બેચરાજીના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસના લોકસભા ઉમેદવારને જીતાડવા અપીલ કરી
રાજકોટમાં હવે રૂપાલા V/S ધાનાણીનો જંગ ફાઈનલઃ આજે નામાંકનપત્ર પરત ખેંચી શકાશે
વૈકલ્પિક ઉમેદવાર તરીકે ભાજપના કુંડારીયા, કોંગ્રેસના વસાવડાનાં ફોર્મ રદ થયાં:10 ઉમેદવારો મેદાનમાં
ઘોડાસરમાં દુકાનમાં ઘૂસી જઈ તલવાર વડે તોડફોડ, ટોળાં સામે પોલીસ ફરિયાદ
વેપારી અને અસમાજિક તત્ત્વો વચ્ચે માથાકૂટ ચાલતી હતી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
400 કિલો ગૌમાંસ સાથે બે શખ્સ ઝબ્બે, પોલીસને જોઈને 5 ભાગ્યા
વેજલપુર પોલીસની ગેરકાયદે ચાલતા કતલખાના પર રેડ
રતનપોળમાં દુકાનમાં આગ, શીલજમાં બેગ બનાવતી કંપનીનું ગોડાઉન સળગ્યું
આગના બંને બનાવમાં કોઇ જાનહાની ન થઈ, કારણ અંગે તપાસ
દુબઇમાં ભારે વરસાદની સ્થિતિ થાળે પડી, ફ્લાઇટના રૂટિન શિડ્યૂલ શરૂ
ત્રણેક દિવસ સુધી તમામ ફ્લાઇટ બંધ રહેતા હજારો મુસાફરો દુબઇ એરપોર્ટ પર અટવાયા હતા
અમદાવાદ જિલ્લામાં 1 લાખથી વધુ યુવા મતદારોએ મતદાનના શપથ લીધા
12 યુનિવર્સિટી સાથે MoU, 200 શૈક્ષણિક સંસ્થામાં કાર્યક્રમ યોજવામાં આવ્યા
પતિ પોતાની પત્નીને શરીર સુખ આપી શકતો ન હોવાથી હાઇકોર્ટે છૂટાછેડા આપી દીધા
માત્ર 17 દિવસમાં જ લગ્નજીવનનો અંત આવ્યો
ગાઝામાં ઇઝરાયેલના હવાઇ હુમલામા 18 બાળકો સહિત 22 લોકોના મોત
રાફાહ શહેરમાં એક પરિવારના 15 લોકોના મોતથી માતમ આંતરરાષ્ટ્રીય દબાણ છતાં વધુ ભીષણ હુમલાની ઈઝરાયેલની ચીમકી
વરરાજાએ લગ્નના હાથીપર સવાર થયેલા ઉન્માદમાં એરગનથી હવામાં ફાયરિંગ કર્યું
આંબાવાડી ભુદરપુરા નજીક સંત કબીર ફ્લેટ પાસેનો બનાવ પોલીસે લગ્નપ્રસંગમાં પહોંચીને તપાસ કરી