CATEGORIES
Kategorien
મેન્ટલ હેલ્થ માટે ખતરનાક છે Wifiનો ઉપયોગ
ઓફિસથી લઈ ઘર સુધી હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે વાઈફાઈ લગાવવું સામાન્ય બાબત બની
લોન અપાવવાના બહાને ગઠિયાઓએ યુવતી પાસેથી ૧.૨૩ લાખ પડાવી લીધા
ક્વિક મની એપ્લિકેશનથી યુવતીએ પહેલાં લોન લીધી, ત્યાર બાદ વ્યાજ સાથે ભરપાઈ કરી દીધી
પ્રતિબંધિત પ્લાસ્ટિકઃ ગોતાના ક્રિષ્ના સ્નેક્સ સેન્ટરને રૂ. પાંચ હજારનો દંડ
સત્તાવાળાઓએ આ ધંધાર્થી પાસેથી રૂ. ૫,૦૦૦ વહીવટી ચાર્જરૂપે વસૂલ્યા
ગોમતીપુરમાં કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્રે હથોડા ઝીંક્યા
વહેલી સવારે જમાલપુરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્ર ત્રાટક્યુંઃ પૂર્વ ઝોનમાં ૮૦ વાહનોને તાળાં મારી દેવાયાં
ફતેવાડી વિસ્તારમાં વિશાળ ભૂવો પડતાં વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો
મોડી રાતે ભૂવામાં ડમ્પર ગરકાવ થયું: ક્રેનની મદદથી બહાર કઢાયું
જામનગરથી દંપતી આવ્યું ને બાઈકર્સ આંખના પલકારામાં મોબાઈલ ખેંચી ફરાર
યુવક ફોન પર વાત કરતો કરતો મિત્રના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે આ ઘટના ઘટી
ભૂલકાં મેળા-કિશોરીઓને સેનેટરી નેપ્કિન વિતરણનો કાર્યક્રમ યોજાયો
મોટી સંખ્યામાં ભૂલકાંઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો
દારૂકાંડ: બદલી કરાયેલા તમામ પોલીસ કર્મચારી પર સસ્પેન્સનની લટકતી તલવાર
દરોડા વખતે મળેલી ડાયરીએ રાજકોટ જિલ્લા પોલીસનાં રહસ્ય ખોલી નાખ્યાં
એક્ટર વિવેક ઓબેરોયના ફોટાનો ઉપયોગ કરી ગઠિયાએ ભાગીદારને ‘ચૂનો’ લગાવ્યો
૫૦૦ પ્લોટ વેચી દેવાનું કહી ગઠિયાએ કંપની પાસેથી દર મહિને એક લાખનો પગાર લીધો: ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી
દિલ્હીમાં PM મોદીના આવાસ પર ડ્રોન ઊડ્યું. SPG અને પોલીસ એક્શનમાં
સવારે પાંચ વાગ્યે બનેલા બનાવથી ખળભળાટ
તેમને એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું: બાબિલ ખાન
બાબિલ ખાને તેના ડેડી ઇરફાનને યાદ કરતાં ઇમોશનલ નોટ શેર કરી
AMTSને ભાડાવધારો ‘ફળ્યો’
પેસેન્જર ઘટવા છતાં પણ આવકમાં વધારો નોંધાતાં તંત્ર ખુશખુશાલ
હવે અમદાવાદમાં રવિવાર સુધી ભારે વરસાદની શક્યતા નથી તેવી આગાહીથી લોકોમાં હાશકારો
છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢના મેંદરડામાં પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યોઃ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું
હાઈ બ્લડપ્રેશરમાં સ્ટ્રેચિંગ આપશે મોટી રાહત
રેગ્યુલર વોક કરતાં પણ આ સ્ટ્રેચિંગ વધારે ફાયદાકારક
ગીરવે મૂકેલા દાગીના લેવા ચાર શખ્સોએ સોની પર હુમલો કર્યો
જ્વેલર્સના શો-રૂમમાં ઘૂસીને ચાર શખ્સોએ સોની પર હુમલો કરતાં મામલો બીચક્યો
મણિનગર, બહેરામપુરા, દાણીલીમડા અને ઈસનપુરમાં મચ્છરોનો ‘ભયાનક’ ઉત્પાત
તંત્ર દ્વારા મેગા ટ્રિગર ઈવેન્ટ હેઠળ કસૂરવાર એકમો પાસેથી રૂ. ૧૫.૯૩ લાખથી વધુ દંડ વસૂલાયો
ગૌરી વ્રતઃ આજે કાંકરિયા ફક્ત બાલિકાઓ અને મહિલાઓ માટે રાતે પણ ખુલ્લું રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તે વખતે બાલિકાઓ અને મહિલાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે
નારણપુરામાં એવર બેલા ફ્લેટની બાલ્કનીની છત ધડાકાભેર તૂટી પડી
મણિનગર અને ગોમતીપુરની આ બંને ઘટનાઓએ આખા શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ રાજ્યમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી
ડાકોર-શામળાજી, અંબાજી સહિતનાં યાત્રાધામમાં માનવ મહેરામણ ઊમટ્યો, શ્રદ્ધાળુઓએ દર્શનનો લહાવો લીધો
શાબાશઃ ૧૦૫ વર્ષના વૃદ્ધના ઘરની છતનું પાણી ટપકતાં શી ટીમ મદદે આવી
શી ટીમે મકાન માલિકનો સંપર્ક કરી મકાનમાં છાપરાં નખાવી આપ્યાં
દિલ્હી અને મુંબઈમાં અનરાધાર વરસાદ: ભુસ્ખલનથી બદરીનાથ હાઈવે ‘બ્લોક’
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ મેઘતાંડવની ચેતવણી: દહેરાદૂન અને પૌડીમાં અતિભારે વરસાદનું એલર્ટ જારી: તંત્ર સાબદું
આજથી LPGના નવા દર જાહેર થયાઃ કોઈ વધ-ઘટ નહીં
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડર અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
જૂનાગઢ પાણી-પાણી: ભેસાણમાં સવારના બે કલાકમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
વીંસાવદરમાં ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ ઝીંકાયોઃ ચોમાસાએ ૧૧નો ભોગ લીધોઃ હજુ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘો ગાજશે
નાસ્તામાં નિયમિત ખાઓ ઓટ્સ, વજન ઘટશે
આ વસ્તુ અંગે જાણવા જેવું છે, જે ખાવાથી આખો દિવસ ચરબી ઓગળતી રહે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ તેનાથી બેલી ફેટ પણ ઘટશે
કુરબાની વેસ્ટઃ ઈદના બીજા દિવસે ૬૦૮ મેટ્રિક ટન વેસ્ટનો નિકાલ કરાયો
કુરબાની માટેનો વેસ્ટ એકઠો કરવા માટે ૬૧૦ જગ્યાએ કુલ ૧,૨૫૦ સ્પેશિયલ બેરલ મૂકવામાં આવ્યાં હતાં
ટાઈલ્સ ખરાબ થવા બાબતે પાડોશીઓ બાખડ્યાઃ દસ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ
બકરી ઇદના દિવસે મહેમાનો જમવા માટે આવ્યા હતા ત્યારે ફ્લેટની લોબીના ટાઇલ્સ ખરાબ થઇ જવાના મામલે માથાકૂટ થઇ
મકાનમાંથી વીજ ચોરી પકડાતાં ટોરેન્ટ પાવરના અધિકારી પર ચાર લોકોનો હુમલો
બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનની ઘટના: પિતા-પુત્ર સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ
ચાંદલોડિયામાં રોડ પર ગંદકી કરવાના મામલે બે એકમને સીલ મારી દેવાયા
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમો અને ડસ્ટબિન ન રાખવા સહિતના મામલે કસૂરવારો સામે આકરાં પગલાં લેવાઈ રહ્યાં છે
અમદાવાદીઓને હવે વરસતા વરસાદમાં દાળવડાંની લિજ્જત માણવી મોંઘી પડશે
ખાધતેલના ભાવે લોકોને દઝાડ્યાઃ સિંગતેલના ડબાનો ભાવ રૂ. ૨૮૦૦ની ઉપર જતા મધ્યમવર્ગની કમર તૂટી
પાંચ દિવસ અતિ ભારે: શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ
મેઘરાજાએ પારડી-વલસાડને ધમરોળીને ૨૪ કલાકમાં સાત ઈંચ વરસાદ વરસાવ્યો