CATEGORIES
Kategorien
બનાસકાઠામાં ઓક્સિજનની કમીથી બે લોકોના મોત
દાંતા તાલુકાના મંડાલી ગામે કુવામાં ઉતરેલા ૨ વ્યક્તિઓના મોત, મોડી રાત્રે મૃતદેહને કુવામાંથી બહાર કાઢ્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ, દેશની જુદી-જુદી યુનિવર્સિટીની નકલી માર્કશીટ જપ્ત
બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડની શક્યતા વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા । તપાસ દરમિયાન આરોપીની ઓફિસમાંથી જુદી-જુદી યુનિવર્સિટીના નકલી પ્રમાણપત્રો મળી આવતા ચકચાર
ભાવનગરમાં જીએસટીના ધામા, જિલ્લામાં છ જગ્યાએ સર્વે શરૂ
દરોડાના પગલે કર્ફ્યુ જોવા માહોલ સિહોરમાં આવેલ કંસારા બજારમાં પાંચ પેઢીમાં જીએસટી વિભાગની તપાસ હાથ ધરવામાં આવી
ભરતી પેપરલીક કેસનું કનેક્શન ગુજરાતમાં નીકળ્યું !!
તપાસના ચક્રો ગતિમાન કરાયા પરીક્ષા યોજવાની જવાબદારી ગુજરાતની ખાનગી કંપનીની હતી. જેથી આ કંપની એજ્યુટેસ્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવી
ભાવનગરમાં હિન્દુ વિસ્તારમાં ૮ ટ્રેકટર માંસ-મટનનો જથ્થો ફેંકાતા ભારે રોષ
ભાવનગરની કોમી એકતા અને શાંતિ ડહોળાવવાના વારંવાર પ્રયાસો થાય છે
તેમનો વિચાર છે કે ટિકિટની વહેંચણી યોગ્ય નથી...'
કિરણ અને શ્રુતિ ચૌધરીના કોંગ્રેસ છોડવા પર ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું
પરિણીત પુરુષ અને અપરિણીત મહિલા વચ્ચે લિવ-ઇન રિલેશનશિપ લગ્નની પ્રકૃતિ નથી
સમાજમાં રજૂ કરે અને લગ્ન કરવા માટે લાયક હોય તે જરૂરી લિવ-ઈન પાર્ટનર અન્ય પક્ષની મિલકતના વારસા કે વારસાની માંગ કરી શકે નહીં
NCP નેતા છગન ભુજબલ UBT સેનાના નેતાઓના સંપર્કમાં છેઃ સૂત્રો
શિવસેના છોડનાર કોઈ ખુશ નથીઃ સંજય રાઉત
હાઈકમાન્ડ ઈચ્છતા હતા કે મારી પત્ની લોકસભા ચૂંટણી લડે
હિમાચલના સીએમ સુખુ કહ્યું
NHAI ગેસ્ટ હાઉસમાં આરોપી ઉમેદવારનો રૂમ કેવી રીતે બક કરવામાં આવ્યો?
હવે NEET વિવાદમાં ‘મંત્રીજી'ની એન્ટ્રી.. પેપર લીક કેસમાં અનુરાગ યાદવ નામના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે, યાદવ પટનામાં NHAI ગેસ્ટ હાઉસમાં રોકાયા હોવાની પુષ્ટિ થઈ છે
વિવાદાસ્પદ નિવેદનોને કારણે સ્વરા ભાસ્કરે કામ ગુમાવ્યું
ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ મારા વિશે જેમ તેમ બોલતા
અલ્લુ અર્જુન પુષ્પાએ નકારેલી ફિલ્મ ભાઈજાને સ્વીકારી ?
કોરોના બાદ સાઉથના એક્ટર્સ બોલિવૂડ સ્ટાર્સને ટક્કર આપી રહ્યા છે
પવિત્રાને બીજી પત્ની કે પાર્ટનર માનવા દર્શનનો ઈનકાર
અંગત જીવનની ટીકા કરનારા ફેનની હત્યા બદલ કન્નડ સ્ટાર દર્શન અને પવિત્રાની ધરપકડ થઈ છે
હૈદરાબાદ રેપ કેસ આધારિત ફિલ્મમાં કરીના કપૂર ખાન-આયુષ્માન ફાઈનલ
મેઘનાએ અગાઉ ડાયરેક્ટર તરીકે ‘તલવાર’ (૨૦૧૫) બનાવી હતી
સારા અલી ખાને દાદી શર્મિલાને ગણાવ્યાં આધુનિકતાનો અવાજ
છોકરાઓ અને ફિલ્મો મુદ્દે સારા દાદીની સલાહ લે છે
આસામમાં ભારે વરસાદથી બ્રહ્મપુત્રા નદીમાં ભારે પૂર
૩૦૦ ગામ પાણીમાં ડૂબ્યા આસામના ભાગો અને પડોશી રાજ્યોમાં સતત વરસાદને કારણે શકિતશાળી બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં વધારો
ઈરાનમાં ભૂકંપે તબાહી મચાવી : ૪ લોકોના મોત ઃ ૧૨૦થી વધુ ઘાયલ ઃ
ટ્રુડો જી-૭માં શાંતિપૂર્ણ હોવાનો ડોળ કરતા રહ્યા ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી । ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો
હિમાલય પર બરફ વર્ષા ઘટતા જળસંકટનો ખતરો ઉભો થશે
હિન્દુ કુશશ હિમાલય પર આ વર્ષે બરફ વર્ષામાં રેકોર્ડ ઘટાડો નોંધાતા
આઠ મહિનાથી જારી જંગના કારણે કેટલાક પરિવારોમાં તો માત્ર ૧-૨ લોકો જ બચ્યા
ઇઝરાયલ-હમાસ યુદ્ધ ૮ મહિનાથી જારી ઇઝરાયલની જવાબી કાર્યવાહીમાં હજુ સુધી ૩૦,૩૪૦ પેલેસ્ટેનિયનો માર્યા ગયા છે
૨૧ જૂને આકાશમાં અદ્ભુત નજારો દેખાશે | : ૨૧મી જૂનનો દિવસ સૌથી લાંબો હશે
આ દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલશે સ્ટ્રોબેરી મૂન દરમિયાન ચંદ્ર અપવાદરૂપે મોટો દેખાશે, પરંતુ તે સુપરમૂન નહીં હોય, સુપરમૂન જોવા માટે ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે અને ત્યાર બાદ સતત ૪ સુપરમૂન જોવા મળશે
દિલ્હી જળ સંકટ : જો મને મારું હકનું પાણી નહીં મળે તો હું અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેસીશ
આતિશીએ પીએમ મોદીને લખ્યો પત્ર નવી દિલ્હીને મુખ્યત્વે ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વજીરાબાદ, ચંદ્રવાલ અને સોનિયા વિહારમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે
પ્રિયંકા ચોપરા ધ બ્લફ'ના શૂટિંગ દરમિયાન ઘાયલ ગળામાં ઇજા
અભિનેત્રી બેક ટુ બેક અનેક ફિલ્મોમાં કામ કરી રહી છે
પુસ્તકો જ્વાળાઓમાં બળી શકે છે । પરંતુ જ્વાળાઓ જ્ઞાનનો નાશ કરી શકતી નથી : પીએમ નરેન્દ્ર મોદી
વડાપ્રધાને નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યુ નવું કેમ્પસ વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવશે, નાલંદા કહેશે કે જે રાષ્ટ્રો મજબૂત માનવીય મૂલ્યો પર ઊભેલા છે તેઓ જાણે છે કે કેવી રીતે ઈતિહાસને પુનર્જીવિત કરીને સારા ભવિષ્યનો પાયો નાખવો
અમેરિકામાં રહેવાનું સપનું સાકાર થશે : ૫ લાખ લોકોને નાગરિકતા આપવામાં આવશે
જો બાઈડન ચૂંટણીના વર્ષમાં એક વ્યાપક પગલું અમેરિકા ૫ લાખ ઇમિગ્રન્ટ્સ એટલે કે વિદેશી નાગરિકોને ગ્રીન કાર્ડ આપવાનું વિચારી રહ્યું છે, ગ્રીન કાર્ડ પ્રાપ્ત કર્યા પછી, વ્યક્તિ અમેરિકાનો કાયમી નાગરિક બની જાય છે
ગાંધીનગરમાં ભાવિ શિક્ષકોનું બીજા દિવસ પણ વિરોધ પ્રદર્શન
ટેટ-ટાટ પાસ થયેલા ભાવી શિક્ષકોએ સુરતથી આવેલા એક શિક્ષિકાએ પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, અમને એવું લાગે છે કે, અમે આતંકવાદીઓ છે શિક્ષકો નથી, અમે અહીં માત્ર રજૂઆત કરવા આવ્યા છે તે પણ અમને નથી કરવા દેતા, અમને ન્યાય આપો બીજી બાજુ ટેટ-ટાટના ઉમેદવારોએ એવું પણ એલાન કર્યું છે કે, જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે
કાયમી ભરતીની માગ સાથે હજારો ટીઇટી ટીએટી પાસ ઉમેદવારોએ સચિવાલય ખાતે આંદોલન કર્યું
ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષમાં મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માગ સાથે પહોંચ્યા હતા
પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરનારાઓને છોડાશે નહીઃ ઋષિકેશ પટેલ
આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે એફઆઇઆર દાખલ કરી અસામાજિક તત્વોના આ પ્રકારના કૃત્યોના પગલે લોકોની સામાજિક અને ધાર્મિક લાગણી દુભાય છે
હરિયાણામાં ઘરેલું વીજળી કનેક્શન પર હવે લઘુત્તમ માસિક ચાર્જ નહીં લાગે
વર્ષ-૨૦૨૪-૨૫ માટેની ફી રિફંડ પોલિસી જાહેર કરાઈ
‘આ જનતા સાથે વિશ્વાસઘાત છે' : પૂર્વ કેન્દ્રીય મંત્રી વી મુરલીધર
રાહુલે વાયનાડ સીટ છોડવા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી
જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને શોધીને ખતમ કરો, સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણ
સાંસદ દેવેશચંદ્ર ઠાકુર ખૂબ નારાજ