CATEGORIES
Kategorien
૪૦૦ જવાનોએ સરહદ પરના પાંચ ગામોની શોધખોળ કરી
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ પઠાણકોટ એલર્ટ
મહારાષ્ટ્ર સરકારે વક્ત બોર્ડને ૧૦ કરોડ આપશે
વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ ૧૦ કરોડની રકમ વકફ બોર્ડને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ડિજિટાઇઝેશન માટે આપવાનો સરકારની નિર્ણય
વરસાદ-ભૂસ્ખલનને કારણે ૯ લોકોના મોત,૧૦૦૦ થી વધુ પ્રવાસીઓ ફસાયા
સિક્કિમમાં કુદરતે કહેર મચાવ્યો મિલકતોને નુકસાન થયું હતું અને ઘણા વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી, વીજળી અને ખાધપ દાર્થો અને મોબાઈલ નેટવર્ક ખોરવાઈ ગયા હતા
ડાયાબિટીસ અને એન્ટીબાયોટિક સાહિત્યની ૫૪ દવાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો !!
સામાન્ય જનતા માટે રાહતના સમાચાર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય, સારવાર અને દવાઓના ખર્ચથી પરેશાન કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી
રવિના ટંડને માંગ્યા ૧૦૦ કરોડ, એક વ્યક્તિને મોકલી માનહાનિની નોટિસ
મોહસિન શેખ નામના વ્યક્તિને માનહાનિની નોટિસ મોકલી
કર્ણાટકમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા. ૩ અને ડીઝલના ભાવમાં રૂપિયા. ૩.૦૫ પ્રતિ લીટરનો વધારો ઝીકાંયો
કર્ણાટક સરકારે ઈંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો આ પહેલા પંજાબની કોંગ્રેસ સરકારે પણ વીજળીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો, કોંગ્રેસ સરકારે પેટ્રોલના સેલ્સ ટેક્સમાં ૨૯.૮૪ ટકા જ્યારે ડીઝલના સેલ્સ ટેક્સમાં ૧૮.૪૪ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો
એસબીઆઇએ ફરી એકવાર હોમ લોનના વ્યાજમાં વધારો કર્યો
એસબીઆઇનો ગ્રાહકોને મોટો ઝટકો રિઝર્વ બેક ઓફ ઈન્ડિયાએ સતત સતરમી વખત રેપો રેટ યથાવત રાખ્યો છે, પરંતુ ઘણી બેક્રોએ લોન પર વ્યાજદરમાં વધારો શરૂ કરી દીધા
રાજકોટમાં અગ્નિકાંડના મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ
પોલીસ કમિશનર પર ચક્કાજામ સાથે રામધુન અગ્નિકાંડની ઘટના બની ત્યારથી જવાબદારો સામે કડક રાહે પગલા ભરવા અને ભોગ બનનારના પરિવારજનોને મોટું વળતર અને ન્યાયની શાંતિપુર્ણ માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલનનો અલગ વળાંક આપ્યો । માર્ગ ઉપર ચક્કાજામ કર્યો... ૨૫મી જૂને અગ્નિકાંડમાં હોમાયેલા હતભાગી મૃતકોની પ્રથમ માસિક પૂણ્યતિથિએ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું
હવે નાપાસ વિધાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે નિયમ બદલ્યો
૨૦૨૪-૨૫ શૈક્ષણિક સત્રથી નવા નિયમનો લાભ મળશે ધો. ૯ના નિયમો મુજબ વર્ગબઢતી માટે વિધાથીએ પ્રથમ, દ્વીતિય અને વાર્ષિક પરીક્ષા સહિતની ત્રણ પરીક્ષામાંથી પરીક્ષા આપવી ફરજીયાત રહેશેવેકેશન બાદ ગઈકાલથી ગુજરાતમાં શાળાનો પ્રારંભ થયો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી શકે
સંસદનું ચોમાસુ સત્ર ૨૨ જુલાઈથી શરૂ થશે
જગદાનંદ સિંહના પુત્ર અજીત સિંહે જેડીયુ સાથેના સંબંધો તોડી નાખ્યા
નીતીશ પર આકરા પ્રહારો કર્યા રામગઢ વિધાનસભાથી ચૂંટણી લડી શકે । તેમના મોટા ભાઈ, જે રામગઢથી ધારાસભ્ય હતા, તેઓ આરજેડીની ટિકિટ પર બક્સર લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા
ઈતિહાસ સાક્ષી છે : ગઠબંધન સરકારોએ હર વખતે મજબૂત નિર્ણયો લીધા છે
નરસિમ્હા રાવ, વાજપેયી અને મનમોહને દાખલો બેસાડ્યો છે
દેવસ્થાનમમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
ચંદ્રબાબુ નાયડુ તિરુમાલા પહોંચ્યા
સાંસદ બન્યા પછી કંગનાએ સદગુરુના આશીર્વાદ લીધાં
સદગુરુના આશ્રમમાં સામંથાએ ધ્યાનનો લાભ લીધો
‘સીનિયરને સલાહ આપવાની બેવકૂફી કરવી જોઈએ નહીં'
વિપુલ શાહે અક્ષય કુમારની નિષ્ફળ ફિલ્મો વિશે વાત કરી
અભિનેતાને ૧, ૨ નહિ પરંતુ ૨૦૦ વીંછીઓએ ડંખ માર્યો : વીડિયો વાયરલ થયો
અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેની હાલત ખરાબ જોવા મળી રહી છે
નિતાંશી ગોહેલને અમિતાભ દાદા-નાના જેવા લાગ્યા
નિતાંશી ગોહેલ ‘લાપતા લેડીઝ' ફિલ્મથી જાણીતી થઈ
કરણ જોહર-યશ ચોપરાથી ફરિદા જલાલ દુઃખી
ફરિદા જલાલે કહ્યું કે, કરણ જોહરને ખબર હતી કે તેની સાથે ખોટું થયું છે
સુપર હયુલસ મૃતકોના મૃતદેહો લઈને કોચી એરપોર્ટ પર ઉતર્યો
સૌની આંખો ભીની ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન શુક્રવારે સવારે ૪૫ મૃત ભારતીયોના મૃતદેહોને લઈને કોચી પહોંચ્યું હતું
હિઝબુલ્લાએ ઈઝરાયેલના ૧૫ આર્મી બેઝ પર ૧૫૦ રોકેટ:૩૦ ડ્રોન તાકયા
ઓછામાં ઓછા બે લોકો ઘાયલ થયા મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે વધુ વિનાશક સ્વપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ પણ હવે સામસામે આવી ગયા
દેશમાં પૂરતા પ્રમાણમાં ઘઉંનો સ્ટોકઃ કેન્દ્ર સરકારનો દાવો
૨૦૨૪ની રવી માર્કેટિંગ સીઝનમાં ૧૧૨ મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું
આગમી ૪-૫ દિવસ ભીષણ ગરમીનું એલર્ટ અપાયું
હજુ પણ આકાશમાંથી વરસશે અગનગોળા યુપીના ઘણા ભાગો અને ઉત્તરાખંડ, દલ્હી, પંજાબ અને ઝારખંડના કેટલાક ભાગોમાં તીવ્ર હીટવેવની સ્થિતિની સંભાવના
તમિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ ઉપરથી સોનાની દાણચોરી ઝડપાઈ !!
જ્યુસ મિક્સરમાં છુપાવીને ૨ કરોડનું સોનુ લવાયું પેસેન્જરની તપાસ કરીને મોટી માત્રામાં સોનું જમ તું કર્યું હતું તેમજ આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે
અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે અફરાતફરી
મંદિર ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ-એ-મોહમ્મદના આતંકીએ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી, તે કહી રહ્યો છે મસ્જિદ હટાવીને મંદિર બનાવાયું છે
અજય દેવગન-તબ્બુ ફરી રોમાન્સ કરતા જોવા મળશે
ઓરોં મેં કહાં દમ થાનું ટ્રેલર રીલીઝ
દર વર્ષે ઉનાળો આવતાની સાથે ઘણા હેક્ટર અને કિલોમીટરના જંગલો બળીને રાખ થઈ જાય છે !
ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરના જંગલો બળી રહ્યા છે ઉત્તરાખંડમાં ઉનાળાની ઋતુમાં આગ લાગવાને કારણે ૧૦ લોકોના મોત થયા છે, આગને કારણે જંગલોનો નાશ થાય છે, છેલ્લા બે મહિનામાં ઉત્તરાખંડના ઘણા જંગલોમાં આગ લાગી છે
જ્યોર્જિયા મેલોની હાથ જોડીને મહેમાનોનું સ્વાગત કરે છે;
કોન્ફરન્સનું પરિણામ વિશ્વમાં શક્તિશાળી નેતૃત્વ માટે આશાઓ વધારી રહ્યું છે આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશી રહ્યું છે અને ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલની લડાઈએ માનવીય સંકટ સર્જયું છે
પાંચ ગુજરાતીઓએ માઉન્ટ યુનમ શિખરને અંતે સર કર્યું
ડ્રગ્સ કેમ્પેઈનને પ્રમોટ કરવા તેઓનું યોગદાન ૨૦૦૫૦ ફૂટ ઉંચા શિખરને સર કરી ગુજરાતનું નામ રોશન કર્યું । અનોખો સંદેશ આપવામાં આવ્યો
ફિલ્મ ‘મહારાજ'ની રિલીઝ ઉપર હાઈકોર્ટનો સ્ટે
‘મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨’ પર આધારિત આ ફિલ્મ પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે
ડાંગ જિલ્લામાં વાદળ ફાટતા ખાપરી નદીમાં અચાનક ‘ઘોડાપુર' આવ્યું
કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ્પ આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો । આગાહી અનુસાર ડાંગમાં આજે મેઘરાજા ધોધમાર વરસ્યો । ખેડૂતોમાં આનંદની લાગણી