CATEGORIES
Kategorien
શત્રુઘન સિંહા ખામોશ નહીં, ખુશઃ સોનાક્ષી-ઝહીરના ૨૩ જૂને લગ્ન
ઘણા લાંબા સમયથી આ સમાચારની તેમના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા
કુવૈતની ઈમારતમાં આગ લાગતા ૪૦ ભારતીયો સહિત ૪૩ના મોત
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો એક રૂમના કિચનથી શરૂ થયેલી આગ આખા બિલ્ડિંગમાં ફેલાઈ : વડાપ્રધાન મોદીએ ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું
ભીષણ ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારતને હવે રાહત મળવાના એંધાણ
ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી દેશમાં ચોમાસું આગળ વધી ચૂકયું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે
આંધ્ર પ્રદેશમાં ચોથી વખત ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રીના શપથ લીધા
પીએમ મોદીથી લઈને NDAના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા વિજયવાડાના કેસરપલ્લી આઈટી પાર્કમાં તેમનો શપથગ્રહણ સમારોહ આયોજિત થયો હતો : પવન કલ્યાણે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા
ગોધરા ખાતે જિલ્લાના ૧૦૨ ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ
ચાલુ વર્ષે પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવ્યું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ચાલી રહી છે
નશાનો કારોબાર । નલિયામાં જખૌ મરીન પોલીસને ચરસના ૯ પેકેટો મળી આવ્યા
ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત સિંધોડી અને સૈયદ સુલેમાન પીર વચ્ચેના વિસ્તારમાંથી ચરસ મળ્યુ છે અલગ અલગ વિસ્તારમાંથી બે દિવસમાં ૧૯ પેકેટ મળ્યા છે
GST સેવા કેન્દ્રો શરૂ થયા બાદ બોગસ અરજીઓ ઘટી
અરજીઓમાં સરેરાશ ૨૫ ટકા સુધી ઘટાડો જોવા મળ્યો નિર્મલા સીતારમણના હસ્તે ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ વાપીથી ૧૨ જીએસટી સેવા કેન્દ્રોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું
ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ વિરુદ્ધ અંતે ગુનો નોંધાયો
ચૌહાણ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાયો ગુનો પોતાની સત્તાનો દુરુપયોગ કરી એરક્રાફ્ટને અંગત ઉપયોગમાં કેપ્ટન અજય ચૌહાણે લીધાનો આરોપ હતો
પાલનપુરમાં કોલેરાનો અજગર ભરડો । ચાર દર્દીના મોત
સાંસદ ગેનીબેન ઠાકોર અને કલેક્ટર વચ્ચે બેઠક યોજાઈ સફાઈ અને ગંદકી સહિતની ફરિયાદો મુદ્દે સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કર્યા
કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નીટ યુજી પરીક્ષા રદ કરવા
ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો એલાર્મ બેલ છે
કર્ણાટકમાં કોંગ્રેસ ૧૯ બેઠકો ગુમાવ્યા બાદ કોંગ્રેસ શાસિત કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે પણ કર્ણાટકમાં કોંગ્રેસના પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે
છગન ભુજબળને કોર્ટમાંથી રાહત પરિવાર સાથે વિદેશ જવાની પરવાનગી
ઇડી તરફથી પાસપોર્ટ પરત મળશે
મંદિરમાંથી ચોરાયેલી ૫૦૦ વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે
ઓક્સફર્ડ યુનિવર્સિટી તામિલનાડુના
ગરમીના ભીષણ મોજાની અસર રસોડા સુધી પહોંચીઃ ખાધ ચીજોના ભાવમાં વધારો
શાકભાજીનો મોંઘવારી દર મે મહિનામાં વધીને ૩૦ ટકાએ પહોંચી ૨૦૨૪માં વધુ એક વખત આ આંકડો ૫.૧૪ ટકા પર પહોંચી શકે છે, જો આવું બન્યું તો ડિસેમ્બર-૨૩ પછી પાંચ મહિનાનો આ સૌથી ઉંચો દર હશે તે સમયે છુટક ચીજવસ્તુઓની મોંઘવારી ૫.૬૯ ટકા રહી હતી
પીએમ મોદીના શપથ પર પાકિસ્તાન તરફથી આવ્યા અભિનંદન પાઠવ્યા
શાહબાઝ શરીફે લખ્યો આ મેસેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે, તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા
પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં પ્રવેશવા ન દો...’
નેધરલેન્ડના વિપક્ષી નેતા ગીર્ટ વિલ્ડર્સ ભારતના સમર્થનમાં
સીએમ યોગી સરકારે નવી ટ્રાન્સફર પોલિસીને મંજૂરી આપી લાખો કર્મચારીઓને પગાર વધારાની ભેટ આપી
કેબિનેટની બેઠકમાં કુલ ૪૧ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી ટ્રાન્સફર પોલિસી હેઠળ તમામ ટ્રાન્સફર ૩૦ જૂન સુધીમાં કરવાની રહેશે
નૈના મંદિરમાં પણ રીલ બનાવવા પર પ્રતિબંધ
ઉત્તરાખંડમાં ચાર ધામ બાદ હવે
નોરા ફતેહીએ પોતાના વારસાને જાળવવા ‘નોરા’ બનાવ્યું
નોરા ફતેહીના ગીતમાં તેના જીવનની સફર દર્શાવાઈ
અમૃતા રાવ પણ ‘જોલી એલએલબી ૩’માં જોડાઈ
અક્ષય કુમાર, અરશદ વારસી અને હુમા કુરેશી પણ જોવા મળશે
કંગના રણૌતને થપ્પડની ઘટનાથી બોલિવૂડ બે ફાંટામાં વહેચાયું
રિતિક રોશન, આલિયા, અનુપમ ખેર કંગનાના ટેકામાં, વિશાલ દદલાણીના નિવેદને વિવાદ જગાવ્યો
નાઈટક્લબમાં સોહેલ ખાન-સિકંદર ખેર વચ્ચે ઝઘડો થયો હતો
અશ્મિત પટેલે કર્યો ખુલાસો
મુંબઈ હાઈકોર્ટે ‘હમારે બારાહ’ના વિવાદાસ્પદ ડાયલોગ ડિલીટ કરવા આદેશ કર્યો
સેન્સર બોર્ડે પાસ કર્યુ હોવા છતાં રેર ઘટના
આતંકવાદના ગઢ સમા પુલવામામાં ૩૦ વર્ષ પછી ખુલ્યું મંદિર
૧૯૮૯ પછી અહીં કાશ્મીરી પંડિતો આવ્યા મંદિર ખુલવાથી ગામના પંડિતો ખૂબ જ ખુશ હતા હિન્દુ-મુસ્લિમોએ એક થઈને કરી પૂજા કરી હતી
ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ નારા ૧૩ વર્ષના બાળકની પોલીસે કરી ધરપકડ
દિલ્હીથી કેનેડા જતી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી હતી ૪ જૂને રાત્રે ૧૧:૩૦ વાગ્યે એક ઈમેલ દ્વારા દિલ્હી પોલીસને ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી
ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની પાર્ટીને યુરોપિ યન યુનિયનની સંસદીય ચૂંટણીમાં બમ્પર જીત મળી
આ વખતે ૨૦ દેશોની યુરોપિયન યુનિયનની ચૂંટણીમાં મોટી ઉથલપાથલ જોવા મળી ચૂંટણી પરિણામો પછી, મેલોની તેના દેશની સાથે સાથે યુરોપના મજબૂત નેતા તરીકે ઉભરી આવી । ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ યુરોપિયન યુનિયનની સંસદીય ચૂંટણીઓને તેમના નેતૃત્વ પર લોકમત તરીકે રજૂ કરી
ફરી હિટવેવ! દિલ્હીથી બંગાળ સુધી ભીષણ ગરમીની ચેતવણી અપાઇ
કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના હાલ અણસાર નથી
માતા વૈષ્ણો દેવી બાદ હવે અમરનાથ યાત્રાને લઈને એલર્ટ
ખીણમાં ૧૫૦થી વધુ આતંકીઓ સક્રિય
ગુજરાત સરકારે આદિવાસી યુવાઓ માટે ચાલતી યોજના બંધ કરી
૨૦૦૮-૦૯માં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના બંધ થવાથી વિધાર્થીઓને ૬૦ હજાર થી ૮૦ હજાર રૂપિયાનું નાણાકીય નુકસાન થયું
સુરતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસના લાભાર્થીઓની ચિંતા વધી !
સરકારી આવાસમાં ભાડુંઆતોની સંખ્યા વધી સુરત પાલિકા અને સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આવાસ વિહોણા લોકો માટે આવાસ બનાવવામાં આવી રહ્યાં