CATEGORIES
Kategorien
આકરા ઉનાળામાં રાજ્યમાં રેકોર્ડબ્રેક વીજ ખપત :૨૫,૬૦૦ મેગાવોટની ઐતિહાસિક માંગ
૨૫,૬૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થયો ૨૫,૬૦૦ મેગાવોટ વીજળીનો વપરાશ થતાં સરકારને ખાનગી ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદવી પડી
અમદાવાદઃ ધાક જમાવવા યુવકનું અપહરણ કરીને બેરહેમ માર માર્યો
ચાર આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રામોલ વિસ્તારના ચાર સામાજિક તત્વો સંગ્રામસિંહ સિકરવાર, ગૌરવ ચૌહાણ, રવિ ઠાકોર અને કાર્તિક પાંડે
વાંકાનેરમાં ૧૧૬૧ કિલો વિસ્ફોટકનો જથ્થો પોલીસ ટીમે ઝડપી પાડયો
કોલસાની અને વાંકાનેર તાલુકામાં પથ્થરની ગેરકાયદેસર ખાણોમા મોરબી એસઓજી ટીમે સ્પેશિયલ ઓપરેશન કરી બે દિવસની સતત મહેનત બાદ ચાર ખાણ માફીયાઓને વિસ્ફોટકોના જથ્થા સાથે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો
દેવભૂમિ દ્વારકાના મોજપ પાસેથી ૧૧ કરોડનું ચરસ ઝડપાયું
બે દિવસ પૂર્વે ૧૬ કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું । દ્વારકા જિલ્લાના મોજપ ગામેથી બિનવારસી હાલતમાં ૨૦ પેકેટમાં ૨૧ કિલો જેટલો ૧૧ કરોડ રૂપિયાનો ચરસનો વિશાળ જથ્થો પકડાયા
દામોદર કુંડની દુર્દશા જોઈને દ્રવી ઉઠ્યો ગુજરાતના જાણીતા કથાકારનો આત્મા
સમગ્ર દેશમાં ભાજપનું શાસન છતાં દામોદર કુંડનો વિકાસ નથી થયો
ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની જોરદાર એન્ટ્રી
ગુજરાતમાં વાવાઝોડા જેવા પવન વરસાદ જોરદાર પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણમાં પલટો અને ઝરમર વરસાદ આવ્યો હતો
દૂધના ભાવમાં લીટરે વધારો !! અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો !!
દક્ષિણ ગુજરાતના લોકોને મોટો ઝટકો સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિલિટરે ૨ રૂપિયાનો કર્યો વધારો સુમુલના ગ્રાહકો પર રોજ ૨૪ લાખ રૂપિયાનું ભારણ વધશે
ગ્રીન ટી પીવાના લાભ છે અનેક, આ 7 જબરદસ્ત ફાયદા વિશે હશો અજાણ
તણાવમાં હોવ તો તમે ગ્રીન ટીનું સેવન કરી શકાય છે તેનાથી તણાવ ઓછો થશે
બાળકને નવડાવતા પહેલાં કે પછી ક્યારે માલિશ કરવી જોઇએ?
ખાસ જાણો નહીંતો હાડકાં નબળા થશે
પહેલો સ્ટોર હશે જ્યાં ગરીબ લોકોને મફતમાં રાશનની વસ્તુઓ મળશે !!
કેનેડાના સાકાચેવનના રેજિનામાં ટૂંક સમયમાં ખુલશે તમે તમારી અનુકૂળતા મુજબ આ દુકાન પર જઈને તમારી જરૂરિયાત મુજબનો સામાન લઈ શકશો
ભાજપમાં જોડાયેલા અને મેદાનમાં ઉતરેલા મોટાભાગના નેતાઓને હારનો સામનો !!
ઈડી અને સીબીઆઇના ડરને કારણે ચૂંટણી પહેલા અનેક અલગ-અલગ પક્ષોના નેતાઓએ ચૂંટણી લડી હતી, જેમણે ઇડી સીબીઆઇ તપાસના ડરથી પક્ષ બદલી નાખ્યો હતો, જો કે મોટા ભાગના નેતાઓને ભાજપમાં જોડાવાનો કોઈ ખાસ ફાયદો દેખાતો નથી
મારી કંપનીઓ ભારતમાં કામ કરવા અંગે ઉત્સુક છે:મસ્ક
એલન મસ્કે પીએમ મોદીને જીત અંગે શુભેચ્છા પાઠવી મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદી દુનિયાની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ શુભેચ્છા
ચૂંટણી જીત્યા બાદ રાહુલ ગાંધી મંગળવારે રાયબરેલી જશે : વાયનાડ પણ જશે
નવી લોકસભામાં કોંગ્રેસના સાંસદોની સંખ્યા ૯૯ રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા તે પહેલા સોનિયા ગાંધી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા
ગીરમાં આ વર્ષે ૧૫ જુનથી સિંહોનુ વેકેશન શરૂ થશે
પ્રવાસીઓ માટે બંધ થશે સફારીના દરવાજા
રખડતા પશુઓના ત્રાસથી ખેતી છોડવા મજબૂર ઉમરગામના ખેડૂતો
દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી મુશ્કેલીમાં રખડતા પશુઓના ત્રાસથી બચાવવા ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને મળી અને રજૂઆત કરી સરકાર સમક્ષ મદદની માંગ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર સોગંદ લીધા
બે પૂર્વ મુખ્યમંત્રીઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સોગંદ લીધા હતાં તેમણે હિન્દીમાં ઇશ્વરના નામે સોગંદ લીધા કેબિનેટ મંત્રી તરીકે રાજનાથ સિંહે સોગંદ લીધા, ત્યારબાદ અમીત શાહે સોગંદ લીધા, નીતિન ગડકરીએ સોગંદ લીધા, જે પી નડ્ડાએ સોગંદ હિન્દીમાં ઇશ્વરના નામે સોગંદ લીધા
માત્ર ૧૫ મહિનાની ઉંમરે સુરતની મનશ્રી રાવલે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
નાની ઉંમરે ૨૦ જેટલા પ્રાણીઓના અવાજ કાઢીને રેકોર્ડ બનાવ્યો
"સિતારે જમીન પર"ના શૂટિંગ માટે આમિર દેખાયા
સોળ વર્ષ પછી આમિર ખાન ફરીથી ધૂમ મચાવશે
મૃત માનીને અગ્નિસંસ્કાર કરેલો પુત્ર ૯ મહિના પછી મહારાષ્ટ્રમાંથી મળી આવ્યો
મધ્ય રેલવેના સામૂહિક પ્રયાસો અને કરુણાનો સમાવેશ થાય છે
આવતીકાલે રાત સુધીમાં હિમાચલથી દિલ્હી પહોંચી જશે પાણી, હરિયાણા કોઈ અડચણ ઊભી નહીં કરે
રાજધાની દિલ્હીષ્ઠીટ ગરમીની સાથે જળ સંકટ કોર્ટે કહ્યું કે પાણીના પ્રવાહને કોઈપણ અવરોધ વિના દિલ્હીના વજીરાબાદ પહોંચવાની મંજૂરી આપવી જોઈએ
સુપરસ્ટાર્સ પાછળ ધૂમ ખર્ચના કારણે મોટા બજેટની ફિલ્મો નિષ્ફળ જાય છેઃ અનુરાગ
અનુરાગ કશ્યપ ઓફબીટ ફિલ્મો બનાવવા માટે જાણીતા ડિરેક્ટર છે
કેરેક્ટર એક્ટરને સુપરસ્ટારના બૉડીગાર્ડ કરતાં પણ ઓછું વળતર મળે છેઃ અભિષેક
રાઇટર તરીકે તેમજ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યુ
બચ્ચન સમક્ષ ઈમાનદારી દાખવવા જતાં ‘પ્રહલાદચા’એ કામ ગુમાવ્યું હતું..!
આજકાલ ‘પંચાયત’ વીબ સિરીઝ તેની ત્રીજી સીઝનને મળી રહેલી પ્રશંસાની સાથે તેના કલાકારો પણ લાઇમ લાઇટમાં આવી ગયા છે
આલિયા કરશે યશરાજ સ્પાય યુનિવર્સમાં મહત્ત્વનો રોલ
ડિરેક્ટર શિવ રવૈલ બંને આ ફિલ્મનું શિડ્યુલ બનાવવામાં વ્યસ્ત
જેનિફરે ડાયમંડ રિંગ દૂર કરતાં એન્ગેજમેન્ટની અટકળોને રદિયો મળ્યો
ફ્રેન્ડ્ઝ ફેમ જેનિફર એનિસ્ટન પ્લાસ્ટિક સર્જરી પછી પહેલી વાર જાહેરમાં દેખાઈ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ ફડણવીસનું રાજીનામુ નામંજૂર
અમિત શાહે કહ્યું કે કામ કરતા રહો લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપ, શિવસેના અને એનસીપીના ગઠબંધન મહાવિકાસ આઘાડીને ૧૭ બેઠકો મળી
રાજસ્થાનના ખેડૂતોને ખેડૂતોને કિસાન સન્માન નિધિના ૮૦૦૦ રૂપિયા આપવામાં આવશે
ભાજપ સરકારની ખેડૂતોને આપી મોટી ભેટ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી
નવો ઈતિહાસ રચાશે। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે
શપથગ્રહણ સમારોહ રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે પાડોશી દેશ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં આવેલા દેશના નેતાઓને આમંત્રણ રાષ્ટ્રપતિ ભવનમાં ૮૦૦૦થી વધારે મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી
ગુજરાતના વાતાવરણમાં પલ્ટો, ત્રણ જિલ્લામાં વરસાદ
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ । અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ । ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ પંમચહાલ, વલસાડ અને છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી । દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં તડકો જોવા મળ્યો
કેનેડા માટે ભારત બીજો સૌથી વધુ જોખમી દેશઃ જસ્ટિન ટ્રુડો
કેનેડાના આક્ષેપ બાદ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો અત્યંત તણાવપૂર્ણ