CATEGORIES
Kategorien
મોદીની નવી કેબિનેટમાં પરાજય બાદ પણ સ્મૃતિ ઇરાનીને મંત્રી બનાવાય તેવી સંભાવના
એનડીએનો શપથ ગ્રહણ સમારોહ રવિવારે સાંજે ૬ વાગ્યે યોજાશે
જમ્મુ-કાશ્મીરમાં ગુલામ નબી પાર્ટીના ૩ ઉમેદવારોની ૯૦ ટકા ડિપોઝીટ જપ્ત
પોતપોતાના મતવિસ્તારમાં મળેલા મતનો છઠ્ઠો ભાગ પણ મેળવી શક્યા નથી
કબજિયાતની સમસ્યાનો અકસીર ઈલાજ : નિયમિત એક્સરસાઈઝ
તે પેટને નરમ બનાવીને, કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે
સ્માર્ટફોનના કારણે પારિવારિક સુખ-શાંતિને થઈ શકે છે અસર
સ્માર્ટફોન દુનિયાના કોઈખૂણામાં બેઠેલા વ્યક્તિ સાથે જોડાઈ રહેવાનો અવસર આપે છે
અમિત સાધને શિલ્પા શેટ્ટીએ અદભૂત ગણાવ્યો
શિલ્પા શેટ્ટી અને અમિત સાધ 'સુખી'માં એક સાથે કામ કરી ચૂક્યાં છે
અક્ષયના રસ્તે અજયઃ વર્ષમાં ચોથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું
૨૦૨૪ના વર્ષની શરૂઆતથી અજય દેવગન ચર્ચામાં છે
જાન્હવીએ ઘૂંટણીયે પગથિયાં ચડીને તિરુપતિ બાલાજીની ૫૦મી યાત્રા પૂરી કરી
જાન્હવી માર્ચમાં પોતાના જન્મદિવસે પણ તિરુપતિ ગઈ હતી, આ વખતે તેનો કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા અને ઓરી પણ હતા
આદિત્ય અને ચંકી પાંડેએ સાથે કામ કરીને સરપ્રાઈઝ આપી
આદિત્ય અને ચંકી ગોવાની એક હોટેલમાં પણ સાથે દેખાયા હતા
સામંથાને ટોપ ૧૦૦ વ્યૂડ ઇન્ડિયન સ્ટાર્સ ઓફ ડિકેડમાં સ્થાન
મન્ના ભાટિયા ૧૬મા અને નયનતારા ૧૮મા સ્થાને રહી
ચાર ભારતીય મેડિકલ સ્ટુડન્ટના રશિયામાં ડૂબવાથી મોત નિપજ્યા
એકની પાછળ બધા તણાયા હતા ભારતીય વિધાર્થીઓ અહીંની એક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા : તમામની ઉંમર ૧૮થી ૨૦ વર્ષ
સંસદ સંકુલમાં સાથે જોવા મળ્યા ચિરાગ પાસવાન અને કંગના રનૌત
વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત પણ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી જીતીને સતત ચર્ચામાં છે
અનેક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
ઉત્તપ્રદેશમાં ગંભીર હિટવેવનું એલર્ટ જાહેર આગામી ૨-૩ દિવસમાં ચોમાસું છત્તીસગઢ અને ઓડિશામાં આગળ વધવાની ધારણા : હવામાન વિભાગ
પાલનપુરમાં ઝાડા-ઉલટીના વધુ સાત કેસ નોંધાયા, આરોગ્ય તંત્રમાં દોડધામ મચી
કુલ ૬૫ દર્દીઓની તપાસ કરવામાં આવી કોલેરાગ્રસ્ત વિસ્તારમાં મેડિકલ ઓફિસર્સ દ્વારા ઓપીડીમાં ૬૫ દર્દીઓને તપાસવામાં આવ્યા
મગફળી વેચનારા ખેડૂતોને ૧૫ દિવસ પછીના ચેક અપાતાં રોષ
ઇડર યાર્ડમા ખેડૂતોની હાલત કફોડી વેપારીઓ દ્વારા ખેડૂતોને પંદર દિવસે અનાજના નીકળતા નાણાં આપવામાં આવતાં ખેડૂતોના વ્યવહારો અટવાયા
ગુજરાતમાં બહુચર્ચિત નળ સે જલ યોજનામાં ગેરરીતિઓ સામે આવી
વાસ્મો દ્વારા નોંધાયેલા ગુનામાં આ ગેરરીતિ પ્રકાશમાં આવી નળના પીવાના પાણીના પ્રોજેક્ટ માટે પાઈપલાઈન નાખવા જેવા વિવિધ કામો માટે સોંપાયેલ ૨૦ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે
આણંદના ગામડી ગામનાં એક જ પરિવારના ચારનાં મોત
આ પરિવારના ૯ વ્યક્તિઓ ખાનપુર મહિસાગર નદીએ ગયા હતા
૧ જુલાઈથી પ્રોપર્ટી ટેક્સની ચુકવણી માટે ચેક પેમેન્ટ નહીં સ્વીકારે
એમસીડી એ એક નિવેદનમાં જણાવ્યું
ભાજપે ૨૦૨૪માં ૨૦૧૪ અને ૨૦૧૯ પછી દિલ્હીની તમામ સાત બેઠકો જાતી
ક્લીન સ્વીપની હેટ્રિક ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો જે દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું તે દિવસે નક્કી થયું હતું કે અમે દિલ્હીની તમામ સાત સીટો જીતીશું : વીરેન્દ્ર
નરેન્દ્ર મોદીએ ભૂટાન અને શ્રીલંકા સહિત આ દેશોને મોકલ્યા આમંત્રણ
મોદી ૩.૦ ના શપથ ગ્રહણની તૈયારી
મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની રેલીઓથી એનડીએના ઉમેદવારોને ન થયો ફાયદો
જાણો કઈ સીટો પર થયું નુકસાન
ઉતર પ્રદેશના તમામ છ પ્રાંતમાં ભાજપને ફટકો : ૬૨થી ૩૩ બેઠક પર સરકી ગયું
રાહુલ ગાંધી અને અખિલેશની જોડી કામ કરી ગઇ ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી પશ્ચિમમાં ૧૦, બ્રજમાં આઠ, અવધમાં ૨૦, રોહિલખંડમાં ૧૧, બુંદેલખંડમાં ૫ અને સૌથી વધુ પૂર્વાંચલમાં ૨૬ બેઠક આવેલી છે. પશ્ચિમમાં ભાજપને ચાર બેઠક મળી, બે બેઠકનો ઘટાડો થયો
મેક્સિકોમાં બર્ડ ફ્લૂથી વિશ્વનું પ્રથમ મૃત્યુ થયું
ડબ્લ્યુએચઓ આ વાતની પુષ્ટિ કરી
ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સે ઇતિહાસ રચ્યો : ત્રીજી વખત અવકાશમાં ભરી ઉડાન
યુ.એસ. પાસે ભ્રમણકક્ષામાં ત્રણ ક્રૂ સ્પેસક્રાફ્ટ છે બોઇંગ સ્ટારલાઇનર, સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન
ગરમીનો પારો ઘટયો : લોકોને ગરમીથી રાહત મળી
ભારતમાં હવામાના અચાનક પલટાયું
જાન્હવીએ ઘૂંટણીયે પગથિયાં ચડીને તિરુપતિ બાલાજીની ૫૦મી યાત્રા પૂરી કરી
વિદેશમાં રહીને પણ સંસ્કૃતિને ભૂલી નથી દેશી ગર્લ
કંગના રનૌતે સીએમ યોગીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
શેર કરી ખાસ તસવીર
ફિલ્મ કરતાં સિતારાઓ પર વધારે ખર્ચ કરવામાં આવે છે
લોકોએ એક વાત સમજવાની છે કે જ્યારે આપણે ફિલ્મ બનાવીએ છીએ ત્યારે આપણે કામ કરીએ છીએ, કંઈક બનાવીએ છીએ
હું અહીં બીજો રણબીર કપૂર બનવા નથી આવ્યો : જયદીપ અહલાવત
બોલિવૂડ વારંવાર નીપોટિઝમની ચર્ચાઓનો શિકાર બનતું રહે છે
દીપિકા ચિખલિયા નથી ઈચ્છતી કે રણબીર કપૂરની ‘રામાયણ’ બને
શા માટે ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ :દીપિકા
NEET પરીક્ષામાં ગેરરીતિઓ થયાની વિધાર્થીઓએ કરી ફરિયાદ
પેપર રદ્દ કરવાની કરાઇ માંગ મંગળવાર અને બુધવારે સવારે લગભગ ૨૬ ચીની ફાઇટર પ્લેન અને ૧૦ યુદ્ધ જહાજ તાઈવાનની સરહદ નજીક જોવા મળ્યા