CATEGORIES
Kategorien
બંગાળના રાજ્યપાલે ઈમેલ અને હેલ્પલાઈન નંબર જાહેર કર્યો !!
મત ગણતરી બાદ લોકો હિંસા અંગે કરિયાદ કરી શકશે
ઠેરઠેર અંધારપટ્ટ છવાયો । રશિયાના હુમલા બાદ યુક્રેનમાં વીજળી ગુલ
રશિયાએ યુક્રેન પર સતત હુમલા યથાવત્ રશિયાએ યુક્રેનના ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટાપાયે હુમલો કર્યો
પાકિસ્તાનની કોર્ટમાંથી ઈમરાન ખાનને મોટી રાહત
સિફર કેસમાં નિર્દોષ
કાશ્મીર સરહદે અંકુશ રેખા નજીક ૭૦ આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં ડીજીપી
૫થી ૬ જૂથોમાં આ આતંકીઓને ભારતમાં ઘુસાડવા પ્રયાસ કરશે આ પ્રયાસોનો સામનો કરવામાં કેટલીક સફળતાનો સ્વીકાર કરતી વખતે સ્વેને કહ્યું કે ખતરો હજુ પણ છે, હાલમાં ભારતીય સુરક્ષા જવાનોની પ્રતિબદ્ધતાને કારણે દુશ્મન માટે સફળ થવું ખૂબ મુશ્કેલ
ઉત્તરપ્રદેશ-બિહારથી રાજસ્થાન સુધી હીટવેવનું એલર્ટ જારી
આઇએમડી એ દેશના હવામાન પર આ માહિતી આપી
રાશિ ખન્નાનો બોલિવૂડ પ્રોજેક્ટ વિક્રાંત મેસ્સી સાથે ફિલ્મ કરશે
સિદ્ધાર્થ મલહોત્રા સાથે ‘યોદ્ધા' બાદ ‘ધ સાબરમતી રિપોર્ટમાં પણ રાશિ ખન્ના
કંગના રનૌતે કહ્યું- લિચિંગ થયું હોત જો ૫-૬ વધુ લોકો..
રવિના ટંડન પર હુમલો!
સની દેઓલ-પ્રીતિ ઝિંટાની ‘લાહોર ૧૯૪૦’નું શૂટિંગ પૂરું થયુ
માધુરી દિક્ષિત, દિયા મિર્ઝા, સુષ્મિતા સેન સહિત અનેક એક્ટ્રેસ કમબેક કરી રહી છે, આ યાદીમાં પ્રીતિ ઝિંટાનું નામ પણ ઉમેરાયું છે
હોસ્પિટલની બહાર દેખાયો વરુણ ધવન, શું જલ્દી થશે નતાશાની ડિલિવરી?
વરુણ-નતાશાના લગ્ન કોરોના વચ્ચે થયા હતા
‘એનિમલ’ ઈફેક્ટઃ તૃપ્તિ ડીમરીને સાત ફિલ્મ મળી
રણબીર કપૂરની ‘એનિમલ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી
સેન્સેક્સ ૪,૩૯૦ પોઈન્ટ ઘટીને ૨૨,૦૦૦ની પર બંધ થઈ હતી
મતગણતરીના પરિણામને કારણે બજારમાં સુનામી નિફ્ટી ૧,૩૭૯.૪૦ પોઈન્ટ અથવા ૫.૯૩ ટકાના ઘટાડા સાથે ૨૧,૮૮૪.૫૦ ના સ્તરે બંધ થયો હતો
વારાણસી લોકસભા સીટ પરથી પીએમ મોદી સામે કોંગ્રેસના અજય રાયનો પરાજય થયો
૧.૫૨ હજાર મતથી જીત્યા વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૬,૦૮૨૦૧ વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના અજય રાયને ૪,૫૦૦૦૮ વોટ મળ્યા હતા, પીએમ મોદી ત્રીજી વખત સાંસદ બન્યા
ઓરિસ્સા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ભાજપને બંપર બહુમત
ઓરિસ્સામાં ૨૫ વર્ષથી બીજેડીની સરકાર ૨૫ વર્ષથી સત્તામાં રહેલી નવિન પટનાયકની બીજેડી આ વખતની વિધાનસભા અને ભાજપ ૮૦ બેઠકો સાથે આગળ
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ કહ્યું આ મોદીની નૈતિક હાર છે લોકોનું બંધારણને બચાવવાનું પહેલું અને સૌથી મોટું પગલું
આ લડાઈ બંધારણને બચાવવા માટેની હતી : રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સરકાર બનાવવાને લઈને રાહુલે કહ્યું કે અમે આવતીકાલે ગઠબંધન સહયોગીઓને મળવા જઈ રહ્યાં છીએ અને આવતીકાલે નિર્ણય કરીશું, વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ લડાઈ બંધારણને બચાવવા માટેની હતી
બિહારમાં ભાજપ નબળો પડ્યો જ્યારે નીતીશ કુમાર મજબૂત
ચૂંટણીના પરિણામો ભાજપની અપેક્ષા મુજબ નથી લોકસભાની ચૂંટણીના પરિણામો કેટલીક જગ્યાએ આશ્ચર્યજનક છે, જેમાં બિહારનો સમાવેશ થાય
અમારા કમનસીબે પંદર સીટ ઉપર પાંચ લાખની લીડનો ટાર્ગેટ અધુરો રહ્યો !!
પ્રમુખ સી.આર.પાટીલ પ્રેસ કોન્ફરન્સમાં બોલ્યા બનાસકાંઠાના મતદારોની નારાજગી હશે એટલે અમે જીતી શકયા નથી:ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ
૧૦ વર્ષ પછી કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસકાંઠામાં ગેનીબેનની જીત
બનાસની બેને કોંગ્રેસની લાજ રાખી! ગેનીબેન ઠાકોરે જંગી જીત સાથે કોંગ્રેસને સંન્યાસમાંથી મુક્તિ અપાવી : ૨૦ હજારથી વધુની મત સાથે જીત મેળવી
ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો
૨૦થી ૨૪% સુધી શેર તૂટ્યા । અદાણી જૂથના રોકાણકારો માટે બહુ ખરાબ સ્થિતિ હતી અત્યાર સુધીમાં રોકાણકારોના ૩૫ લાખ કરોડ ધોવાઈ ગયા છે અને બજારમાંથી વિશ્વાસ હચમચી જાય તેવી સ્થિતિ
રાહ જુઓ, પરિણામ અમારી અપેક્ષા મુજબ આવશે
એક્ઝિટ પોલ પછી સોનિયા ગાંધી
નેલ્સન મંડેલાના દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અટકી
શું બચશે રામાફોસાની ખુરશી? દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નેલ્સન મંડેલાની પાર્ટી એએનસી બહુમતીમાં પાછળ રહી ગઈ છે
ભાજપના નેતાઓની મહત્વની બેઠક યોજી વિપક્ષની રણનીતિ પર કરવામાં આવ્યું મંથન
અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓએ હાજર
સલમાન ખાનની હત્યાના કાવતરામાં સંડોવાયેલો આરોપીને પોલીસે દબોચ્યો
આરોપીની ભિવાનીમાંથી ધરપકડ કરી હતી
લોકસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે,બપોર સુધીમાં પરિણામ આવશે
એક્ઝિટ પોલ બાદ હવે તમામની નજર મત ગણતરી પર ચૂંટણી પંચ માહિતીને ઓનલાઈન અપડેટ કરશે અને રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટો પણ દરેક રાઉન્ડમાં થયેલા મતદાનનો ડેટા પક્ષને આપશે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન હજુ પણ નિરાશ નથી
ઓડિશામાં હીટ સ્ટ્રોકનો કહેર । ૭૨ કલાકમાં ૯૯ લોકોના મોત થયાં
સોનેપુરમાં મહત્તમ તાપમાન ૪૨.૩ ડિગ્રી ઓડિશામાં સનસ્ટ્રોક (ગરમી)ના કારણે ૧૪૧ લોકોના કથિત મૃત્યુના કેસ નોંધાયા
પોસ્ટલ બેલેટ પર ચૂંટણી પંચ સામે વાયએસઆર કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી
અરજી દાખલ કરવામાં આવી
નીરવ મોદી, વિજય માલ્યા, મેહુલ ચોક્સી ભારતથી ભાગી ગયા કારણ કે તેમની સમયસર ધરપકડ ન થઈ : હાઇકોર્ટ
ઈડી જે કરવામાં નિષ્ફળ ગયું તે તે કરી શકે નહીં વિનંતી સ્વીકારવાથી ‘નીરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી' જેવી સ્થિતિ સર્જાશે:ઇડી વકીલ
માલદીવ સરકારે પાસપોર્ટના નિયમોમાં ફેરફાર કરીને ઈઝરાયેલના પાસપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો
મુઈઝુ સરકારે લીધો મોટો નિર્ણય ગાઝા પર ઈઝરાયેલી સેનાના હુમલાને લઈને માલદીવના લોકોમાં સતત વધી રહેલા ગુસ્સાને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો, કેબિનેટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મંત્રીઓની વિશેષ સમિતિની રચના કરી
કેદારનાથના બાલ ભોગ અને શૃંગાર દર્શનના સમયમાં ફેરફાર
ભીડ વ્યવસ્થાપન સાથે, વધુને વધુ ભક્તો કેદારનાથના દર્શન કરી શકશે
માતાને કિસિંગ સીન માટે પૂછતો નથી, છૂટાછેડાનું દર્દ સહન કર્યું
આમિર અલીએ કહ્યું હવે નવો પાર્ટનર શોધી રહ્યો છું
મેગાસ્ટાર રજનીકાંતે બદ્રીનાથ ધામની મુલાકાત લીધા બાદ ‘અભિભૂત’ થયા
દેશના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી