CATEGORIES
Kategorien
૭૦૦ કરોડના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ
ગુજરાતમાંથી ચાલતા આ નેટવર્કમાં ચાઈનીઝ વ્યક્તિઓ સામેલ ગુજરાતમાં સીબીઆઇના નકલી અધિકારીનો સ્વાંગ રચીને ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય થતા જ પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો । સાયબર ક્રાઈમે વધુ બે આરોપીઓની ધરપકડ કરી, અનેક ચોંકાવનારી વિગતો સામે આવી
ભારતીય સૈનિકોએ ‘ટગ ઓફ વોર'માં ચીની સૈનિકોને હરાવ્યા
વીડિયો થયો વાયરલ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ હંમેશા મોટો મુદ્દો રહ્યો છે અને દરરોજ વિપક્ષ આ અંગે સરકારને ઘેરી રહ્યો છે
રાહુલ ગાંધી ૪ જૂને ઈવીએમ ઉપર દોષારોપણ ૪ કરી ૬ તારીખે બેંગકોક જશે : અમિત શાહ
આ ભૂમિ મહાન તપસ્વી સંત અને યુગના પ્રણેતા દેવરાહ બાબાની ભૂમિ છે
બિહારમાં કોઈ લોકશાહી બચી નથી, કોઈ સરકાર બાકી નથી, માત્ર નોકરશાહી બાકી છે : તેજસ્વી
બિહારમાં આકરી ગરમીના કારણે શાળાના બાળકો બેહોશ
ઇટાલીમાં એલજીબીટી સમુદાય પર અપમાનજનક ટિપ્પણી કરી
પોપ ફ્રાન્સિસે તેમના નિવેદન બદલ માફી માંગી પોપ ફ્રાન્સિસ, ૮૦, તેમના ૧૧-વર્ષના પોપ પદ દરમિયાન એલજીબીટી સમુદાય સુધી પહોંચવા માટે ઓળખવામાં આવ્યા
સ્ટુડન્ટને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાની ફરજ પાડી, ‘અશ્લીલ' મેસેજ મોકલ્યા
ગુરુગ્રામમાં સ્કૂલ ટીચરની ધરપકડ
રાજસ્થાનનું ચુરુ ગામ દેશનું સૌથી ગરમ શહેર મહત્તમ તાપમાન ૫૦.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
સૂર્ય અડધા ભારતમાં આકાશમાંથી આગ વરસાવા રહ્યા છે ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીના કારણે હાહાકાર મચી ગયો, દેશના સૌથી ગરમ શહેરોની યાદી ઝડપથી બદલાઈ રહી
શક્તિપીઠ શ્રી નૈના દેવીની ગુફા પાસેના જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી
રોપ-વે સ્ટેશન સુધી પહોંચી
પંચાયત સીઝન ૩ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ કરવામાં આવી
પંચાયત સીઝન 3: આવતાની સાથે જ સ્તબ્ધ થઈ ગયો બિનોદ
‘ગોલ્ડ ડિગર’, ‘ફેંક’ કહેવાથી દિવ્યા અગ્રવાલનું દિલ તૂટી ગયું
ટ્રોલ્સને આપ્યો જવાબ
બાથટબમાં ‘પંચાયતના વિકાસ ભૈયા', યુઝર્સે કહ્યું- પ્રધાનજી મેદાનમાં બોલાવી રહ્યા છે
ચંદન રોયનો ફોટો વાયરલ થયો છે : ચંદન, જે બાથટબમાં આરામ કરી રહ્યો છે, તે સ્પષ્ટ રીતે શાંતિમાં છે, આ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે
અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહને લઈને છેડાયેલો વિવાદ
NCPનો વિરોધ, ફિલ્મ રોકવાની અપીલ
૧૨ વર્ષ પહેલા આવી દેખાતી હતી સુહાના ખાન-અનન્યા પાંડે
ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંકી ગયા
ચાંદી રેકોર્ડ તેજી સાથે આજે ભાવ ઓલટાઈમ હાઈ
ચાંદી એક લાખની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા અમદાવાદ હાજર બજારમાં સોનાની કિંમત આજે નજીવી રૂ. ૨૦૦ વધી રૂ. ૭૪૦૫૦ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાઈ
૨૪ કલાકમાં જ કેરળમાં મોનસુનની એન્ટ્રી થઈ શકે તેવી શક્યતાઓ
આઈએમડી દ્વારા જાણકારી આપાઈ ભીષણ ગરમીનો સામનો કરી રહેલું અડધું હિન્દુસ્તાન હવે બસ ચોમાસાની રાહ જોઈ રહ્યું છે, આગામી ૨૪ કલાક દરમિયાન કેરળમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિઓ અનુકુળ થયેલી છે
સોશિયલ મીડિયા ઉપર “ઓલ આઈઝ ઓન રફાહ” ની સ્ટોરી આખરે શું છે ?
યુઝર્સ સોશિયલ મીડિયા પર કેમ લગાવી રહ્યા છે સ્ટોરી લોકો ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર ‘ઓલ આઈઝ ઓન રફાહ' લખેલી સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના કેપ્શનમાં આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે
શ્રમિકોને બપોરે ૧૨ થી ૩ સુધી રજા આપવાનો નિર્દેશ
ગરમીને જોતા લેફ્ટનન્ટ ગવર્નરનો નિર્ણય પગાર કાપ કરી શકાશે નહીં: બાંધકામના સ્થળે શ્રમિકોને પાણી અને નાળિયેર પાણીનો પુરતો જથ્થો આપવા સૂચના
આપ પંજાબમાં ૧૩માંથી ૧૩ બેઠકો જીતશે : આપ નેતા અરવિંદ કેજરીવાલ
૧ જૂનના રોજ યોજાશે અંતિમ તબક્કાની ચુંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે છે અને ડાયમંડ હાર્બરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી
રાત્રિના સમયે અમદાવાદ દેશના સૌથી ગરમ શહેર તરીકે ઉભરી આવ્યું
અસહ્ય ગરમીના લીધે લોકો ત્રાહીમામ રાજકોટ ૦.૯૪ ટકા ડિગ્રી સાથે ત્રીજા ક્રમે અને દિલ્હી ૦.૯૦ ડિગ્રી સાથે ચોથા ક્રમે આવે છે
રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડ પછી રાજ્યના ૧૦૧ ગેમિંગ ઝોનને તાળાં
નવી એન્ટરટેઈનમેન્ટ ઝોન પોલિસી ટૂંક સમયમાં જાહેર થશે સત્તાવાળાઓ ગેરકાયદેસર રીતે કાર્યરત મનોરંજન ઝોન પર પણ નજર રાખી રહ્યા છે । સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો
પાલનપુરમાં કૌભાંડી આશુ શાહનું વધુ એક કૌભાંડ,૪૦.૯૧ લાખની છેતરપિંડી કરી
એડવાન્સ પ્રિમિયમ પેટે નાણાં પડાવી લીધા પાલનપુર તાલુકા પોલીસે આશુ શાહની ધરપકડ કરી વધુ તપાસ કરી, પુછપરછનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો
ગુજરાતના ચાર જિલ્લામાં ધૂળ આંધીની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી । રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી જે હવે જૂનના પહેલા સપ્તાહથી જ શરૂ થઈ જશે દરિયામાં ડીપ સ્ટીપ પ્રેસર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી
સ્લીપર સેલની એક્ટિવિટી અને સંલગ્ન લોકોની તપાસ માટે પોલીસ કામે લાગી
રાજ્યભરની એજન્સીઓ અલર્ટ બની
મુંબઈ પોલીસે બાર અને પબની તપાસ શરૂ કરી
પાંચ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી
મેરઠના SP ધારાસભ્ય રફીક અંસારીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો
૧૯૯૫ના કેસમાં ધરપકડ ૧૯૯૫માં જ્યારે રફીક અંસારી કાઉન્સિલર હતા ત્યારે કતલખાનાને લઈને હોબાળો થયો હતો, મેરઠ શહેરના ધારાસભ્ય રફીક અન્સારીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં તાપમાનનો પારો ૪૦.૧ ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચ્યો !!
નાગપુરમાં મે મહિનાનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો
હાઈકોર્ટે હેમંત સોરેનની અરજી પર ઈડી પાસેથી જવાબ માંગ્યો ।
સોરેને સોમવારે હાઇકોર્ટ સમક્ષ કેસની વહેલી સુનાવણીની માંગણી કરી હતી
‘દ્વિ-રાજ્ય ઉકેલ પર વાતચીત ચાલુ રાખવી જોઈએ' ની કિ માળ પેટાને માથા પારાનો મને
ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ પર સાઉદી વિદેશ મંત્રીએ કહ્યું ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી અને બંધકોને મુક્ત કરવાની પણ માંગ કરી
સીરિયા ૧૪ વર્ષથી ગૃહયુદ્ધની ઝપેટમાં
સાઉદી અરેબિયાએ સીરિયા સાથે પોતાના સંબંધો પુનઃસ્થાપિત કર્યા
અમેરિકામાં વાવાઝોડાએ તબાહી મચાવી, ચાર રાજ્યોમાં લગભગ ૨૧ લોકોના મોત નિપજ્યાં
તોફાનથી સેંકડો મકાનો ધરાશાયી થયા નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે સોમવારે સાંજે ન્યુ જર્સી, ન્યુયોર્ક અને પેન્સિલવેનિયાના ભાગોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી હતી અને ૧૦૦ લોકો ઘાયલ થયા