CATEGORIES
Kategorien
સુરતમાં ૨૦૦૦ કરોડની સરકારી જમીન બિલ્ડરને વેચવાનું કૌભાંડ
મોટી કાર્યવાહી । ફરિયાદ મળતા જ ગુજરાત સરકારે તત્કાલિન જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કરેલા હુકમ સામે મનાઈ ફરમાવી દીધી મહેસૂલ વિભાગની આ કેસમાં ઊંડાણપૂર્વકની તપાસ કરાવવાનો આદેશ આપી દેવાયો
બે માગ કરતા હેમંત સોરેનની જામીન અરજી ફગાવાઈ
ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને મોટો ઝટકો
નોઈડા પોલીસ દ્વારા યુટયુબર એલ્વિશ યાદવ વિરુદ્ધ ચાલી રહેલા કેસમાં ચાર્જશીટ દાખલ
શૂટ માટે પણ સાપ અને અન્ય પ્રાણીઓનો ઉપયોગ કરવો ખોટું એલ્વિશ યાદવે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા, તેનો દાવો છે કે તેણે માત્ર વીડિયો શૂટ કરવા માટે સાપ અને અન્ય પ્રાણીઓનો ઉપયોગ કર્યો
હવે સમય આવી ગયો છે કે સેનામાં રાજ્યનું અલગ પ્રતિનિધિત્વ હોવું જોઈએ : વિક્રમાદિત્ય
કંગના પોતે મોદીના નામ પર વોટ માંગી રહી
રિલાયન્સ કેપિટલને ડૂબતી કંપનીના વેચાણની ડીલમાં અડચણ ઉભી થઈ
અનિલ અંબાણીની ચિંતામાં વધારો
કંબોડિયા સ્થિત ભારતીયોએ તેમના હેન્ડલર્સ સામે બળવો કરતા ૩૦૦ની ધરપકડ
ધરપકડ દિલ્હીમાં થઈ હતી ધરપકડ કરાયેલા ભારતીયોને ગેરકાયદેસર રીતે કંબોડિયા લાવવામાંઆવ્યા હતા, મોટાભાગના લોકો આંધ્રપ્રદેશના
ભારતીય મૂળની મહિલા કેલિફોર્નિયા કોર્ટમાં જજ બની
અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા ચમકતો રહ્યો
રોજગાર અને મોંઘવારી પરથી ધ્યાન હટાવવા માટે માલીવાલનો મુદ્દો ઉડાડવામાં આવી રહ્યો છેઃ શશિ
સ્વાતિ માલીવાલ પર હમલાના મામલાને લઇને દિલ્હીમાં જબરદસ્ત રાજકારણ ભારતની ગઠબંધન સરકાર બનશે અને કેજરીવાલ જેલમાં નહીં જાય તે કેવી રીતે જોડાયેલું છે : કેન્દ્રીય મંત્રી પુરી
તમામ ધર્મના લોકો સાથે સમાન વ્યવહાર માટે ભારત સહિતના દેશો સાથે ચર્ચા: યુએસ
મોદીના ભારતમાં મુસ્લિમો ભયમાં હોવાના મીડિયા અહેવાલ અંગે અમેરિકાની પ્રતિક્રિયા સપ્તાહના અંતે પ્રકાશિત થયેલા લેખમાં આક્ષેપ કરાયો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદથી ધર્મનિરપેક્ષ માળખા અને મજબૂત લોકશાહીને દૂર કરી દીધી
ચારધામ તીર્થયાત્રા પર જઈ રહેલાઓમાંથી ૨૦થી વધુ લોકોના મોત
૫૦ વર્ષથી વધુ ઉમરના શ્રદ્ધાળુઓની આરોગ્ય તપાસ ફરજિયાત
જો હું મારી જાતને આપેલું વચન પૂરું નહીં કરી શકું તો હું ભાજપ છોડી દઈશ
સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળ્યો હતો
બોર્ડર ૨'માં સની દેઓલ સાથે જોવા મળશે આયુષ્માન ખુરાના
ફિલ્મ ‘બોર્ડર' ૧૯૯૭માં રિલીઝ થઈ હતી
સુર્યા અને શાહરૂખની જેમ પ્રભાસ પણ કેમિયો માટે ફી નહીં લે
દોસ્તીમાં દિલદારી, પ્રોડ્યુસર મોહન બાબુ સાથેની મિત્રતા નિભાવતા પ્રભાસે ‘કનપ્પા'માં ચાર્જ લેવાનું ટાળ્યું
તાપસી પન્નુને અવગણીને આગળ ચાલ્યો ગયો સ્વિગી બોય
એક યુઝરે કહ્યું, હે સ્વિગી, આ ડિલિવરી પાર્ટનર તેના સમર્પણ માટે પ્રોત્સાહનને પાત્ર છે'
મારી ટેલેન્ટ જોવાના બદલે અફવાઓ પર વધુ ધ્યાન અપાય છેઃ નોરા ફતેહી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક કેમ્પ્સ સફળતા પચાવી શકતા નથી અને પાયાવિહોણી વાતો ફેલાવે છે
અમેરિકા અને કેનેડા બાદ દુબઇ વિઝા રિજેક્શનનું પ્રમાણ વધ્યું
સુરક્ષાના કારણોસર વિઝા રિજેકશન કરવામાં આવી રહ્યા છે દુબઈમાં ટેક્સમાં રાહત અને દિરહામ ચૂકવાતા હોવાથી સારી કમાણી થતી હોય માટે ખાસ કરીને કુશળ કામદારો અને વેપારીઓ દુબઈના વિઝા લેતા હોય છે
ભયંકર ગરમીના કારણે ઝાડ પરથી પડી રહેલા દુર્લભ વાંદરા
અત્યાર સુધીમાં ૮૫ વાંદરાના મોત મેક્સિકોના જંગલોમાં દુર્લભ હાઉલર વાંદરાઓ ભયંકર ગરમીના કારણે ઝાડ પરથી પડી રહ્યા છે દુર્લભ વાંદરા
મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટાવ્યો ૮ આરોપીઓના જામીન રદ્દ કરાયા
પીએફઆઇને સુપ્રીમ કોર્ટનો ઝટકો
હું એ દુર્દશા કરીશ, તમે શાક માર્કેટ સુધીના ભાવ ભૂલી જશો
કંગનાએ વિક્રમાદિત્યને પડકાર ફેંક્યો કંગનાએ ફરી એકવાર વિક્રમાદિત્ય પર પ્રહારો, હું પદ્મશ્રી છું, એક ફિલ્મ નિર્માતા છું, હું મારી રોજી-રોટી કમાઉ છું પણ વિક્રમાદિત્યનો કોઈ ફાયદો નથી
દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩૨૪ કેસ નોંધાયા
ભારતમાં ફરી દેખાયો કોરોના
સખત ગરમીના કારણે ઝાડવા ઉપર બેઠેલા ચામાચિડીયા ટપોટપ પડ્યા, એક સાથે ૨૦૦ ચામાચિડીયાના મોત થયા
ગરમીના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ જીવસૃષ્ટિના પશુ-પક્ષીઓ પણ પરેશાન
વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળી
એલિમિનેટર મેચ પહેલા ધમકી મળવાનું શરૂ થયુ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી, ટીમે પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરવામાં આવી
ભાવનગરમાં મેગા ડિમોલિશન કામગીરી શરૂ, ૪ મંદિર અને એક મસ્જિદ તોડાઇ
મનપાની તરફેણમાં ચુકાદો આવતા દબાણો હટાવાયા હાઈકોર્ટના ચુકાદા બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે દબાણ હટાવની કામગીરી હાથ ધરવામાં આવી
હીટવેવ વચ્ચે જૂન સુધી શાળાઓ બંધ રહેશે
મોટાભાગના રાજ્યોમાં લોકોને સહન કરવો પડ્યો ગરમીનો માર
હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી ઉપર દરોડા પાડીને પોલીસે ૫ લોકોને ઝડપી લીધા
રેવ પાર્ટીમાં એક અભિનેત્રી હતી સામેલ રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 'એક્સ્ટસી' ગોળીઓ, કોકેઈન અને અન્ય માદક દ્રવ્યો જપ્ત કર્યો
જાપાનના માઉન્ટ કુજી પર ચઢવા ઈચ્છતા લોકોએ હવે સ્લોટ બક કરાવવો પડશે
માઉન્ટ ફુજી તેની સુંદરતા અને અદભૂત દૃશ્યો માટે જાણીતું
શાહી ફેંકવા બદલ આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં આવી
કનૈયા કુમાર પર શાહી ફેંકવાનો કેસ
રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૩૧ મે સુધી લંબાવી
મનિષ સિસોદિયાની મુશ્કેલીમાં વધારો કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે ૧ મે સુધી વચગાળાના જામીન ઉપર છે, સીબીઆઈએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી
રામાયણ બે ભાગમાં બનશે, એક વર્ષ સળંગ શૂટિંગ ચાલતું રહેશે
રામાયણ બે ભાગમાં બનશે, એક વર્ષ સળંગ શૂટિંગ ચાલતુંરહેશે
હવે ડાઉન પેમેન્ટની ચિંતા થશે દૂર, આ સરળરીત અપનાવી ખરીદી શક્શો ઘર
આવક અને ખર્ચ પર ધ્યાન આપો