CATEGORIES
Kategorien
‘મોહબ્બતેં' એક્ટર જુગલ હંસરાજ એક થ્રિલર પ્રોજેક્ટમાં ભયંકર વિલન બન્યો
નિર્માતાઓએ તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જુગલનો લુક શેર કર્યા છે, તેનો લુક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થયા
ફરી ‘નાયક' અવતારમાં જોવા મળશે અનિલ કપૂર
‘નાયક ૨’ને લઈને પ્રોડ્યૂસરે કરી મોટી જાહેરાત
કરતમ ભુગતમ‘ સસ્પેન્સ-ટ્વિસ્ટથી ભરપૂર છે, જોયા પછી તમે ચોંકી જશો
કોઈને ધર્મમાં વિશ્વાસ કરાવવો ખૂબ જ સરળ છે અને તેના કારણે બીજાને છેતરવું ખૂબ જ સરળ છે
વિશ્વમાં ભારત જેટલી વાઇબ્રન્ટ લોકશાહી બહુ ઓછી : બહુ ઓછી : અમેરિકા
વ્હાઇટ હાઉસમાં ભારત ચાર્ચામાં વિશ્વમાં એવા બહુ ઓછા દેશો છે જેઓ ભારત કરતાં વધુ ગતિશીલ લોકશાહી ધરાવે છે:વ્હાઇટ હાઉસ
ઉત્તર કોરિયા તેના શસ્ત્રોના કાફલાને સતત મજબૂત કરી રહ્યું છે ! બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ
દેશની પરમાણુ શક્તિ વધારવાનો સંકલ્પ લીધો મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કિમે દેશની પરમાણુ શક્તિને વધુ મજબૂત કરવા માટે નક્કર પગલાં લેવાનો આગ્રહ કર્યો
ફિલ્મો બનાવવા કરતા વધારે મુશ્કેલ છે ચૂંટણી પ્રચાર : કંગના
ભૂખ અને થાકથી કંગનાની હાલત થઈ ખરાબ કંગના રણૌત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે : પાછલા થોડા દિવસોમાં તે કેમ્પેનિંગના ચક્કરમાં ઘણી રેલી કરી રહી
કોઈપણ સરકાર બાબા સાહેબના બંધારણને બદલી ન શકે: ગડકરી
કેન્દ્રીય મંત્રી નિતિશ ગડકરીના વિપક્ષ પર પ્રહાર કોંગ્રેસે બંધારણમાં ૮૦ વાર સંશોધન કરી પાપ કર્યું : ગડકરી
સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર સામે ઉગ્ર આક્રોશ
૧૫ દિવસમાં ૩૦૦૦ની વીજળી વપરાતા લોકો વિફર્યાં । ગરમીમાં વધુ વીજળી વપરાઈ હશે..ડીજીવીસીએલનો સરકારી જવાબ સાંભળી લોકો ધારાસભ્ય સંદિપ દેસાઈ પાસે પહોંચ્યા
કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની અરજીને આખરે ફગાવી દેવામાં આવી
સુપ્રીમ કોર્ટે જમીન અધિગ્રહણને લઈને આપ્યો મહત્વનો નિર્ણય જો કોઈ વ્યક્તિને તેના મિલકતના અધિકારોથી વંચિત રાખતા પહેલા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો ખાનગી મિલકતોનું ફરજિયાત સંપાદન ગેરબંધારણીય હશે
શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત રૂપિયા ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે
આ બંદર ભારત માટે મહત્વપૂર્ણ
નેપાળે એમડીએચ અને એવરેસ્ટના મસાલા ઉપર કડક પ્રતિબંધ લાધો !
બ્રિટને પણ ભારતીય મસાલા પર કડક દેખરેખ રાખવાની જાહેરાત કરી મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું કે આ મસાલામાં હાનિકારક કેમિકલ હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે । સમગ્ર દેશમાં ભારે ચર્ચા જાગી
ભારત અને રશિયા વચ્ચે સમજૂતી થશે, વિઝા ફી ટુરિઝમ અંગે ચર્ચા થઈ શકે છે
વિઝા-મુક્ત વ્યવસ્થા સફળ થશે તો પ્રવાસીઓ માટે નવા રસ્તાઓ ખોલવાની, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને બે ઐતિહાસિક રીતે સાથી દેશો વચ્ચે આર્થિક સંબંધો વધારવાની અપેક્ષા
ભારત ચંદ્ર ઉપર પહોંચ્યું છે જ્યારે આપણા બાળકો ગટરમાં પડી જાય છે: પાક. સાંસદ
પાકિસ્તાન સાંસદ આક્રોશમાં
ભારતનાં લોકો માટે ઓસ્ટ્રેલિયા દ્વારા ખાસ વિઝા યોજના શરૂ કરવામાં આવી
ઓસ્ટ્રેલિયા ૧ નવેમ્બર ૨૦૨૪થી એક નવી યોજના શરૂ કરશે ૩,૦૦૦ ભારતીય ગ્રેજ્યુએટ યુવાનો કે જેઓ તેમની કરિયર શરૂ કરવા માંગે છે તેમને ઓસ્ટ્રેલિયામાં રહેવા અને કામ કરવા માટેના વિઝા આપવામાં આવશે
મંદિરના ૫૦ મીટરની અંદર વીડિયો કે રીલ બનાવવા પર પ્રતિબંધ
ચાર ધામ યાત્રા પર જતા યાત્રિકોએ નોંધ લેવી
હંસલ મહેતા એક નવું કૌભાંડ ખોલવા જઈ રહ્યા છે
આ વખતે આવશે સુબ્રત રોય સાગા
વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યું લેવા માંગે છે શેખર સુમન
‘લોકોએ ટીકા કરી, છતાં તેમણે હાર ન માની'
રાજપાલ યાદવે નેગેટિવ અને પોઝિટિવ એમ બંને રોલમાં પોતાની ઓળખ બનાવી છે
પ્રથમ દિવસે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દીપ્તિ સાધવાણીએ નારંગી રંગના ગાઉનમાં પોતાનો ચાર્મ ફેલાવ્યો હતા
સંજીદા શેખ છૂટાછેડા પછી તેની પુત્રીને એકલા ઉછેરી રહી છે
સિંગલ મધર હોવાનો અર્થ સમજાવે છે
આ કારણો શા માટે વિકી કૌશલ તેની પેઢીનો શ્રેષ્ઠ અભિનેતા છે
હેપ્પી બર્થડે વિકી કૌશલઃ અદભૂત અભિનય-સશક્ત પરિવર્તન
કેદારનાથ ધામમાં ૧૦વાળી ચા ૩૦ રૂપિયામાં વેચાય છે
૨૦ વાળી બોટલના ૫૦ રૂપિયા કેદારનાથમાં ૧૦ની કોફી ૫૦માં વેચાય છે : મેગી ૭૦, ઢોસા ૧૫૦ તો કોલ્ડડ્રિંકની બોટલના ૫૦ રૂપિયા લેવાય છે
પુણે એરપોર્ટના રનવે ઉપર દિલ્હી જતી ફ્લાઈટને અકસ્માત નડ્યો
એર ઈન્ડિયાની ફ્લાઈટ રનવે પર ટગ ટ્રેક્ટર સાથે અથડાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ૧૮૦ મુસાફરો સવાર હતા એરક્રાફ્ટને નુકસાન પરંતુ કોઈ મુસાફરને ઇજા નહીં
આપ સાંસદનો આરોપ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર મારી લાત, કપડાં પણ ખુલી ગયા
વીડિયો સામે આવ્યા બાદ સ્વાતિ માલીવાલની પહેલી પ્રતિક્રિયા આમ આદમી પાર્ટીના (આપ) રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે પોતાની સાથે ઘટેલી મારપીટની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવી
દિલ્હી લિકર કેસ પોલિસી મામલે હવે આપ પણ આરોપી
ઇડીએ કેજરીવાલ અને પાર્ટી સામે દાખલ કરી ચાર્જશીટ આમ આદમી પાર્ટી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થયા બાદ હવે પાર્ટીના પદાધિકારીઓની મુશ્કેલીઓ વધી શકે
પશ્ચિમ બંગાળના માલદામાં વીજળી પડવાના કારણે ૧૧ લોકોનાં મોત
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાની ઘટના વીજળી પડવાના કારણે ખેતરમાં જ લોકો સળગી ગયા
રિયલ એસ્ટેટ માર્કેટમાં ધમધોકાર ! અમદાવાદના મકાનોના ભાવમાં આશરે ૧૩ ટકા વધારો થયો
અમદાવાદ તો પણ ટોચના ૮ શહેરોમાં સૌથી સસ્તું મકાનોની ડિમાન્ડ તથા ભાવમાં પણ વધારા । રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો ભાવ વધીને ૭૧૦૬ રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટ સુધી પહોંચ્યો : રિયલ્ટીના માર્કેટમાં તેજી જારી
અમદાવાદના નિવૃત્ત કર્મચારી સાથે ૧.૪૫ લાખની છેતરપીંડી
આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ-એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધારાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ સુવિધામાં સુધારા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા ૧૮ થઈ
અમદાવાદમાં કેદીઓને લઈને જતી પોલીસ વાનની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો
આગળ જતી કારને ટક્કર મારતા અફરા-તફરી મચી
ઇન્દોરમાં પાર્ક કરેલા ડમ્પર સાથે કાર અથડાઈ
આઠ લોકોના મોત થયાં